રવિવાર, 11 જાન્યુઆરી 2026

મેષ - લગ્‍ન અને દાંપત્ય જીવન

મેષ રાશી વાળી વ્‍યક્તિ હંમેશા પોતાની સ્‍ત્રીને વધારે આકર્ષક જોવા ઇચ્‍છે છે. તે પ્રેમનું આશ્‍વાસન મેળવવા માગે છે. મેષ રાશી ના સ્‍ત્રી કે પુરૂષને એકાંત દુખ દાયક લાગે છે. તેમને પોતાના જીવનસાથીનો સાથ અને સહકાર ગમે છે, પરંતુ ક્યરેક એવું કરવામાં ભૂલ થતા ‍મુશ્કેલી ઊભી થાય છે. તેમાં કામ-ભાવના પ્રબળ હોય છે. સેક્સ સંબંધમાં તેઓ આકસ્‍િમક ઉત્‍પન્‍ન થતી ભાવનાથી વધારે સંબંધ રાખે છે. સૂર્ય, મંગળ, તથા શુક્રનો યોગ તેને સેક્સમાં આદર્શવાદી બનાવે છે. માટે તે રોજ ન‍વીનતા ઇચ્‍છે છે. પોતાની વિવિધ પ્રકારની કામ ક્રીડા દ્વારા આ પુરૂષ પોતાની પત્‍નીના સૌંદર્ય આકર્ષણને જલ્દીથી સમાપ્‍ત કરે છે. પત્‍ની સુંદર હોવાથી ચરિત્ર પર હંમેશા શંકા કરે છે. માટે તેના દાંપત્‍ય જીવનમાં ગૃહ કલેશ રહે છે. જીવન સાથી સાથે સંબંધ સારા ન હોવાથી સેક્સમાં તૃપ્તિ નથી મળતી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

IMD weather alert- દિલ્હી NCR સહિત 15 રાજ્યોમાં ઠંડા ...

IMD weather alert- દિલ્હી NCR સહિત 15 રાજ્યોમાં ઠંડા ધુમ્મસનો બેવડો હુમલો, IMD નું અપડેટ જાણો
હિમાલયના પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે, ઉત્તર ભારતના મોટા ભાગોમાં 10 ...

"તમારી બે પત્નીઓ , મારી એક પણ નથી," ગુસ્સામાં એક દીકરાએ ...

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની. ગુસ્સામાં એક ...

દિલ્હીના તુર્કમાન ગેટ હિંસા કેસમાં વધુ બેની ધરપકડ, કુલ 18

દિલ્હીના તુર્કમાન ગેટ હિંસા કેસમાં વધુ બેની ધરપકડ, કુલ 18 થઈ
પોલીસે દિલ્હીમાં તુર્કમાન ગેટ હિંસા અને રમખાણો કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આજ ...

સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા; દિલ્હી ...

સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા; દિલ્હી અને મુંબઈ માટે 24K અને 22K ભાવ તપાસો
દેશભરમાં સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. દિલ્હી, મુંબઈ અને ...

મૌની બાબા માઘ મેળામાં 11 ફૂટ ઊંચા રુદ્રાક્ષનું શિવલિંગ ...

મૌની બાબા માઘ મેળામાં 11 ફૂટ ઊંચા રુદ્રાક્ષનું શિવલિંગ બનાવશે, કાશી અને મથુરામાં મંદિરો બનાવવાનું વચન આપશે.
Rudraksha Shivling at Magh Mela મૌની મહારાજ, જેમને મૌની બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, ...