બુધવાર, 4 ડિસેમ્બર 2024

મકર - વ્‍યક્તિત્‍વ

"મકર રાશિનો સ્વામી શનિ હોવાથી તેને સમજવી સરળ નથી. અનુભવ તથા વ્યવહારમા આવા વ્યક્તિ બધાથી. અલગ હોય છે. આ રાશિના લોકો ગંભીર વિચારોમાં ખોવાયેલા રહે છે અને પોતાને ભાવનાત્મક આવરણમાં છુપાવી રાખતા હોવાથી લોકો તમને ઉદાસીન પ્રકૃતિના સમજે છે. આ લોકો સમયનું મૂલ્યાંકન કરવાનું અને તેનો લાભ ઉઠાવવાનું જાણે છે. સમય ની સાથે-સાથે પોતાને બદલી પણ શકે છે. તેમની ભાવનાઓ પણ ઊંડી હોય છે. આ લોકો એકચિત્ત થઇને કામ કરે છે. મકર રાશિવાળા સ્વાભિમાની હોય છે અને બીજાની સામે હાથ ફેલાવવાનુ તેમને ગમતુ નથી. તેઓ અપમાનને સહન નથી કરી શકતા. તેમને પાન, તમ્બાકુ, ભાંગ, મધ, બીડી-સિગરેટ વગેરેમાથી એકનું વ્યસન જરુર હોય છે. આ લોકો વ્યસન છોડીને ફરી ચાલુ કરે છે. તેમને વ્યવહારિક જ્ઞાન ઓછું હોય છે અને પોતાની બુધ્ધિમતા અને કલા પર કદી ગર્વ નથી કરતા. આ રાશિવાળા લોકો સંવેદનાવિહિન વ્યક્તિના પ્રત્યે કઠોરતા પ્રદર્શિત કરે છે. આ લોકો દાની હોય છે. તેમનામા અનૂચિત લાભ ઉઠાવવાની તેમજ કઠિનાઇઓની સામે આવવાની ચિંતા નથી હોતી. તેમનુ વ્યક્તિત્વ સામાન્ય અને મિશ્રિત પ્રકારનું હોય છે. મકર રાશિવાળા ઇમાનદાર તથા નિયમોનુ પાલન કરવાવાળા હોય છે, આ લોકો એક સારા સંગ્રહકાર હોય છે. પોતાના સમયની એક ક્ષણ પણ બરબાદ કરતા નથી. તેમની યોગ્યતાની પ્રશંસા કરીને અને તેમની સમસ્યાનુ નિરાકરણ કરીને તેમને જીતી શકાય છે. આ લોકો પોતાની સમસ્યાઓ ભૂલીને બીજાની સમસ્યાઓ ને સુલજાવવામાં લાગ્યા રહે છે. તેમના લક્ષણ હંમેશા ઉપર ઉઠવાના રહે છે જેથી તેમની ઉપલબ્ધિ પણ અત્યંત કઠિન હોય છે. "
biodata-maker

દૈનિક જન્માક્ષર

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને ...

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને ...

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ...

Numerology horoscope 2025 - અંક જ્યોતિષ 2025 મૂળાંક 9 માટે ...

Numerology horoscope 2025 - અંક જ્યોતિષ 2025 મૂળાંક 9 માટે રહેશે લાભદાયક
Numerology horoscope 2025 અંક જ્યોતિષ મૂળાંક 9 ને છેલ્લો નંબર માનવામાં આવે છે. જે ...

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી
ખમ્મા ખમ્મા રે બહુચર માત માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી.. ૧

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ
ભારત એક પવિત્ર ભૂમિ છે, આવા અનેક તીર્થ સ્થાનો છે જ્યાં દરેક ધર્મના લોકો શ્રદ્ધા સાથે જાય ...

KARK Rashi Varshik rashifal 2025 in Gujarati : કર્ક રાશિ ...

KARK Rashi Varshik rashifal 2025 in Gujarati : કર્ક રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય
Cancer zodiac sign Kark Rashi horoscope bhavishyafal 2025 : જો તમારો જન્મ 21 જૂન થી 22 ...

Horoscope Isht Dev: રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરવી જોઈએ ? ...

Horoscope Isht Dev: રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરવી જોઈએ ? અહી જાણો તમારા ઈષ્ટ દેવ કોણ છે ?
Horoscope: બધી 12 રાશિઓના ઈષ્ટ દેવ જુદા જુદા હોય છે. જો જાતક પોતાની રાશિ મુજબ ...