તુલા - સ્વાસ્થ્ય
તુલા રાશીની વ્યક્તિ સ્વસ્થ રહે છે. પરંતુ ગોચરમાં શુક્ર કે અન્ય સૂર્ય જેવા અન્ય ગ્રહ નબળા થતાં વીર્ય વિકાર, આંખનાં રોગ, મૂત્ર રોગ, પાંડુ, ગુપ્ત રોગ, વીર્યની ઉણપ, સંભોયમાં અક્ષમતા, સ્નાયુની નબળાઇ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ, શીઘ્રસ્ખલન, સ્વપ્નદોષ, વાયુ વિકાર, ધાતુ ક્ષય, કફ, વગેરે રોગ થઇ શકે છે.