ધન રાશીનો ગુરૂ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ ગુરૂવાર છે. આ દિવસ તેને પ્રસન્ન રાખે છે. તેમના માટે રવિવાર શુભ, સામવાર સામાન્ય અને મંગળવાર, શુક્રવાર અને શનિવાર અશુભ હોય છે.