શુક્રવાર, 26 ડિસેમ્બર 2025

કન્યા - વ્‍યક્તિત્‍વ

"કન્‍યા રાશિનો સ્‍વભાવ અત્‍યંત રહસ્‍યમય હોય છે. તેઓ વાત કરવામાં કુશળ હોય છે. પૃથ્‍વી સાથે સંબંધ ધરાવતી આ રાશિ સેવા, સ્‍વાસ્‍થ્ય અને વ્યવસાયથી સંબંધ રાખે છે. તેઓ પોતાની યોજના અને કાર્યમાં સફળ થાય છે. તેઓનો સાથ કાયમી રહેતો નથી. તેમનો વ્‍યવહાર દયાળુ હોય છે. કન્યા રાશિનો પુરૂષ પોતાને સારો સમજે છે, મળેલ ઘનને મહેનત દ્વારા ચૂકવવામાં માને છે, દગા દ્વારા નફરત કરવા વાળો અને હંમેશા સારો વ્‍યવહાર પસંદ કરે છે. તેમના વ્‍યક્તિત્‍વના બે સ્‍વરૂપ હોય છે. તેમનું જીવન અંદરથી અને બહારથી અલગ હોય છે.તેઓ દરેક કાર્ય મનમાનીથી કરે છે. તેઓ સ્‍વાભિમાની હોય છે. નિશ્ચયના પાકા હોય છે. પ્રસિદ્ધ‍િ મેળવવાની ગુપ્ત ઇચ્‍છા રહે છે. કામુક હોય છે. પોતાનામાં વિશ્વાસ રાખનાર સ્‍ત્રી અને ઉન્‍મુક્ત પ્રેમ ગમે છે. તેઓ મિલનસાર, સેવાભાવી હોય છે. તેમને સ્‍વચ્‍છતા ગમે છે. તેમને હરાવવા મુશ્કેલ છે કારણ કે, મુશ્કેલીમાં પણ તેઓ આત્‍મનિયંત્રણ ગુમાવતા નથી. તેમને સમસ્‍યાયુક્ત જીવન પસંદ છે. જ્યારે તેના સંબંધ ખરાબ થાય છે. ત્યારે તેઓ ઉગ્ર રૂપ ધારણ કરે છે. ઘણી વખત તેમાં ગાઢ પ્રેમ સંબંધ પણ ટૂટી જાય છે. ઘરમાં એક વ્‍યક્તિ સાથે તેમને વધારે લગાવ રહે છે."
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના ...

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.
મહારાષ્ટ્રના સાંગલીના એક ગામમાં આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. અહીં દરરોજ સાંજે 7 વાગ્યે ...

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ...

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?
Gujarat CMO Reshuffle: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજુ સમય છે. આગામી ચૂંટણે 2027 ના ...

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા ...

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી
સિહોર જિલ્લાના જાતાખેડા ગામની સેન્ટ એન્જલ સ્કૂલમાં બાળકો સાથે અમાનવીય વર્તનના ગંભીર આરોપો ...

Gold Rate Today: 26 ડિસેમ્બરે સોનાના ભાવમાં ઉછાળો જોવા ...

Gold Rate Today: 26 ડિસેમ્બરે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો; 24 હજાર, 22 હજાર અને 18 હજારના નવીનતમ ભાવ જાણો.
શુક્રવાર, 26 ડિસેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી. મલ્ટી ...

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; ...

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી
ફેમસ સિંગરના LIVE શૉમાં હોબાળો ગુરુવારે ગ્વાલિયરમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરના કોન્સર્ટ ...