Bbc Gujarati News 11

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
0

ગુજરાતમાં કોરોના : એ પાંચ બાબતો જેના લીધે રૂપાણી સરકાર મહામારીને ડામવામાં ઊણી ઊતરી

મંગળવાર,એપ્રિલ 20, 2021
0
1
મારું નામ માધુરી છે. અહીં મેડિકલની દુકાન પર સવારના છ વાગ્યાથી લાઇન લાગી છે. 10 વાગ્યે દુકાન પર નોટિસ લગાવીને જણાવી દેવાયું કે અહીં રેમડેસિવિર નથી. મારા સસરા હૉસ્પિટલમાં છે અને ડૉક્ટરે કહ્યું છે કે રેમડેસિવિર લાવો, ત્યારે જ લગાવી શકાશે. હૉસ્પિટલવાળા ...
1
2
કૃષિકાયદાના વિરોધમાં ચાલતાં આંદોલનના મુખ્ય
2
3
ડેન્માર્કમાં કોરોના સામે રક્ષણ આપતી ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિન મુકાવવાને કારણે ત્રણ લોકોને આડઅસર થતાં ત્યાંની સરકારે આ રસીના મૉડલ AZD1222ને સસ્પેન્ડ કર્યું છે. આ નિર્ણય બાદ ઑસ્ટ્રિયા, એસ્ટોનિયા, આઇસલૅન્ડ અને થાઇલૅન્ડે પણ વૅક્સિન સામે કામચલાઉ રોક ...
3
4
ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસીના ત્રણ કરોડ જેટલા ડોઝ અપાઈ ચૂક્યા છે, જ્યારે અઢી કરોડ લોકોને રસીનો કમ સે કમ એક ડોઝ અપાઈ ગયો છે.
4
4
5
બ્રિટનની સંસદના વેસ્ટમિંસ્ટર કમિટી રૂમમાં સોમવારે ભારતમાં 'ખેડૂતોની સુરક્ષા' અને 'પ્રેસની સ્વતંત્રતા' સંબંધિત ઈ-પિટિશન ઉપર ચર્ચા થઈ હતી, જેની ઉપર ભારતના હાઈકમિશને કડક પ્રતિક્રિયા આપી છે.
5
6
8 માર્ચ, 2021 : ઇન્તેજારનો અંત આવ્યો છે. બીબીસીએ જાહેરાત કરી કે જાહેર મતદાન બાદ ચેસ પ્લેયર કોનેરુ હમ્પી બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા બન્યાં છે.
6
7

આપણા પાક. ને ઓછા પાણીની જરૂર કેમ છે ?

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2021
ગુજરાતની આ ભૂમિ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. આ અર્ધ-સુકા જમીનમાં પુષ્કળ ખેતરો છે. ચોમાસું બહુ સારુ નથી. અને ગરમી પણ ખૂબ પડે છે. પરંતુ અહીંના ખેડૂતો દાયકાઓથી આ જમીન પર યોગ્ય રીતે ખેતી કરી રહ્યા છે. આ અર્ધ-શુષ્ક જમીનમાં તેઓ બાજરી, મકાઇ અને જીરુંની ...
7
8
લોકો કહેતા કે રાજકારણમાં જવાની તારી ઉંમર નથી. રાજકારણ ગંદું છે અને તું કંઈ નહીં કરી શકે.' આ શબ્દો છે 22 વર્ષનાં પાયલ પટેલનાં, જેઓ આમ આદમી પાર્ટીનાં સૌથી યુવા ઉમેદવાર છે જે સુરત મહાનગરપાલિકામાં કૉર્પોરેટર તરીકે ચૂંટાયાં છે.
8
8
9
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું રૉવર મંગળ ગ્રહ પર ઊતરી ચૂક્યું છે. સાત મહિના પહેલાં પૃથ્વી પરથી ગયેલા આ રૉવરે અંદાજે અડધો અબજ કિલોમીટરનું અંતર કાપ્યું છે.
9
10
18 ફેબ્રુઆરી ભારતમાં આજે બીબીસી સ્પોર્ટ્સવુમન હેઠળ 50 ભારતીય મહિલા ખેલાડીઓ અંગેની 300થી વધુ એંટ્રી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી. બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડના ભાગરૂપે મહિલા ખેલાડીઓ અંગેની માહિતી ઓનલાઈન ઉમેરવાની આ પ્રથમ પહેલ છે. આ માટે ...
10
11
બીબીસી ન્યુઝ દ્વારા દિલ્હીમાં વર્ચુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં આ વર્ષના બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ માટે પાંચ નામાંકિતોના નામ જાહેર કર્યા છે.
11
12
પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ડિસઇંગેજમેન્ટને લઈને ભારત અને ચીન વચ્ચે નવ તબક્કાની સૈન્ય વાતચીત થઈ છે, પરતું આ દરમિયાન ચીનની સેના 3,488 કિલોમિટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઓછું કરવાનો કોઈ સંકેત નથી આપી રહ્યું.
12
13
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લૅશિયર (હિમશિલા) તૂટવાથી નદીમાં તોફાન આવ્યું છે. નદી પરના અનેક બંધો તૂટવાની સાથે પૂરનો ખતરો પણ તોળાયો છે.
13
14
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સફળતા હાંસલ કરી હતી અને હવે તે ફરીથી આગામી સિરીઝ માટે સજ્જ થઈ ગઈ છે, ઑસ્ટ્રેલિયા સામે તો વિરાટ કોહલી રમ્યા નહોતા. તેમ છતાં ભારતે સફળતા હાંસલ કરી હતી. તેમાં પણ બ્રિસબેન ખાતેની અંતિમ ટેસ્ટમાં તો ...
14
15
બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર 2019'ની શાનદાર સફળતા પછી 2020 માટે પણ બીબીસી ન્યૂઝ ફરીથી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ' લાવી રહ્યું છે.
15
16
ગાંધીનગરમાં રાતના ત્રણ વાગવા આવ્યા હતા. આ શહેર આમ પણ સાંજે છ પછી તો જંપી જાય છે. રાતના ત્રણે તો સાવ સન્નાટો હતો. ત્યાં સીએમ હાઉસના દરવાજાની ઘંટડી રણકી. મિટિંગ્સ અને ફાઇલો પતાવી સીએમ સૂવાની તૈયારીમાં હતા. ત્રણ ઘંટડી વાગતા સીએમે વિચાર્યું કે સહાયકો ...
16
17
ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોમાં કોરોના સંક્રમણને અટકાવવા વૅક્સિનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને આસામ એમ ચાર રાજ્યોમાં ડ્રાય રન પણ કરવામાં આવ્યું હતું અને હવે આખા દેશમાં ડ્રાય રન કરવાની જાહેરાત થઈ છે.
17
18
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને કહ્યું કે તેઓ ટેસ્ટિંગ અને કૉન્ટેક્ટ ટ્રેસિંગને વધુ પ્રાથમિકતા આપે.
18
19
ખેડૂતોએ મોદી સરકાર દ્વારા અપાયેલા કૃષિકાયદાના નવા પ્રસ્તાવને ફગાવી દીધો છે અને કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે
19