0
લાલબહાદુર શાસ્ત્રીના નિર્ધારના કારણે ગુજરાતની 'શ્વેતક્રાંતિ' ભારતની 'શ્વેતક્રાંતિ' બની
શનિવાર,જાન્યુઆરી 11, 2020
0
1
શુક્રવાર,જાન્યુઆરી 10, 2020
જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરતા અનુચ્છેદ 370ને કેન્દ્ર સરકારે 5 ઑગસ્ટ 2019ના રોજ હઠાવાયા બાદ પ્રદેશમાં ઇન્ટરનેટ અને લૉકડાઉનની સ્થિતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો.
1
2
શુક્રવાર,જાન્યુઆરી 10, 2020
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિત પશ્ચિમી દેશોના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે ઈરાને ભૂલમાં યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું હોવાના પુરાવા છે. ટ્રૂડો તથા બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સન સહિત અનેક નેતાઓએ વિમાન દુર્ઘટનાની વિસ્તૃત તપાસની માગ કરી છે.
2
3
મંગળવાર,જાન્યુઆરી 7, 2020
ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટને બધા જાણે છે. બન્ને દેશો વચ્ચે તંગદિલીના વારંવાર આવતા સમાચારથી આખી દુનિયામાં ખળભળાટ થતો રહે છે. સોમવારે તેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી, જ્યાં 700થી વધુ પૉઇન્ટનો કડાકો બોલી ગયો. આ સિવાય સોનું પણ રૂ. 42 ...
3
4
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPSની પરીક્ષા ક્લિયર કરી શકતા નથી.
તેમણે સમારોહમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે "ગુજરાતીઓ ...
4
5
અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ મધ્ય-પૂર્વમાં જે તણાવ ઉત્પન્ન થયો છે, તેનાથી ક્રૂડઑઈલ જગત પણ ચિંતિત છે. આખી દુનિયાનું 30% ક્રૂડઑઈલ મધ્ય-પૂર્વથી આવે છે. પરંતુ બજારમાં ક્રૂડઑઈલની માગ અને પુરવઠાનો મામલો ખૂબ મજબૂત છે. એટલે કે ક્રૂડઑઈલની જેટલી માગ છે, ...
5
6
શુક્રવાર,જાન્યુઆરી 3, 2020
એનડીટીવી ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સેવાદળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તક અંગે વિવાદ સર્જાયો છે.
6
7
શુક્રવાર,જાન્યુઆરી 3, 2020
નાગરિકતા સુધારા કાયદો (CAA) પસાર થયો તે પછી તેના વિરોધમાં સૌથી વધુ દેખાવો ઉત્તર પ્રદેશમાં થયા છે. 20 ડિસેમ્બરે વિરોધપ્રદર્શનો શરૂ થયાં તે પછી રાજ્યમાં 19થી વધુ લોકોના જીવ ગયા છે.
7
8
શુક્રવાર,જાન્યુઆરી 3, 2020
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનો પર પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીનું સમર્થન કર્યું છે.
8
9
શુક્રવાર,જાન્યુઆરી 3, 2020
''દેશમાં ઉઠતા દરેક તર્કબદ્ધ અવાજને ડરાવવા-ધમકાવવામાં આવતો હોય, દરેક વ્યક્તિ પર ખાસ વિચારધારા થોપવાના પ્રયાસ કરવામાં આવતા હોય ત્યારે અને સત્તા નિરંકુશ બનતી હોય એવી દરેક પરિસ્થિતિમાં સફદર હાશમી પ્રાસંગિક બની રહેશે અને યુવાઓને યાદ આવતા રહેશે.''
9
10
ગુરુવાર,જાન્યુઆરી 2, 2020
ગુજરાત સહિત દેશભરમાં ડુંગળીની સતત વધી રહેલી કિંમત મધ્યમ અને નિમ્ન વર્ગના લોકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. સતત વધી રહેલા ભાવના કારણે 'ગરીબોની કસ્તૂરી' ભોજનમાંથી ગાયબ થતી જઈ રહી છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. 20 રૂપિયા ...
10
11
12 ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદના મિલમાલિક અંબાલાલ સારાભાઈના ઘરે પુત્રજન્મ થયો ત્યારે સૌનું ધ્યાન તેના કાન તરફ ગયું હતું. શિશુના કાન એટલા મોટા હતા કે તે જોઈને મોટા ભાગના લોકોએ કહ્યું કે ગાંધીજીના કાનને મળતા આવે તેવા કાન છે. અંબાલાલના નિકટના લોકોએ મજાક ...
11
12
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની પોલીસ પર આરોપ લગાવ્યો છે કે લખનૌમાં તેઓ જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી એસ. આર. દારાપુરી અને કૉંગ્રેસ કાર્યકર સદફ જાફરને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
દારાપુરી અને ...
12
13
નાગરિકતા સંશોધન કાયદા(સીએએ)એ ભારતમાં ઉપાસનાના સ્વાતંત્ર્યની પ્રાચીન પરંપરાને પુનર્સ્થાપિત કરી છે. સીએએ સામે હાલ થઈ રહેલા વિરોધમાં બે ખામી છે. તેમાં પહેલી વાત એ છે કે આ વિરોધ સંસદીય લોકતંત્રનો અનાદર કરે છે.
13
14
શુક્રવાર,ડિસેમ્બર 27, 2019
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે એક નિવેદન આપ્યું છે કે તેમના કેટલાક સાથી ખેલાડી ટીમના જ અન્ય એક ખેલાડી દાનિશ કનેરિયા સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરતા હતા કેમ કે તેઓ હિંદુ હતા.
14
15
શુક્રવાર,ડિસેમ્બર 27, 2019
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરી એક વખત શાબ્દિક હુમલો કર્યો છે.
ભારતમાં હાલ ભાજપની સરકાર છે. ભાજપ અને સંઘ બંને જોડાયેલા છે અને બંનેની વિચારધારા એક છે.
15
16
ગુરુવાર,ડિસેમ્બર 26, 2019
"તુર્કીમાં તમે નાતાલ કેવી રીતે ઊજવો છો?" હું 21 વર્ષ પહેલાં બ્રિટન આવ્યો હતો પરંતુ દર વર્ષે મારી સામે આ પ્રશ્ન આવી જતો હતો.
16
17
નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) બાબતે દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાંની તેમની જાહેરસભામાં આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. પોતાના લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં વડા પ્રધાને મહાત્મા ગાંધીના એક ...
17
18
મંગળવાર,ડિસેમ્બર 24, 2019
દિલ્હીના રાજઘાટ ખાતે કૉંગ્રેસ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
18
19
મંગળવાર,ડિસેમ્બર 24, 2019
44 વર્ષના હેમંત સોરેનને રાજકારણ વારસામાં મળ્યું છે. શિબુ સોરેનના બીજા પુત્ર હેમંત સોરેને પોતાના મોટા ભાઈ દુર્ગા સોરેનના આકસ્મિક મૃત્યુ બાદ રાજકારણમાં પગ મૂક્યો. તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. ધારાસભ્ય બન્યા અને બાદમાં વર્ષ 2013માં ઝારખંડના પ્રથમ વખત ...
19