Bbc Gujarati News 23

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
0

INDvsSA : ત્રીજી ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ અને 202 રનની લીડથી વિજય

મંગળવાર,ઑક્ટોબર 22, 2019
0
1
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિથી પૂર્ણ થયું છે. મહારાષ્ટ્રમાં 55.35 ટકા અને હરિયાણામાં 61.62 ટકા મતદાન થયું હતું.
1
2
ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર હાલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી છે. જેમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.
2
3
ગુજરાતની છ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાનું રાજકીય ભાવિ નક્કી થશે. હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ ગુજરાતમાં આ પેટાચૂંટણીનું મતદાન ...
3
4
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે શાહરુખ ખાન અને આમિર ખાન સહિતના ફિલ્મી કલાકારો સાથે મુલાકાત કરી હતી.
4
4
5
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે જો ભાજપ સરકારમાં હિંમત હોય તો કરતારપુર કૉરિડોરને શરૂ થવાથી રોકી બતાવે. તેમણે જિયો ટીવીના માધ્યમથી કહ્યું હતું કે ભારત ઇચ્છે કે ન ઇચ્છે કરતારપુર કૉરિડોર ખૂલવા જઈ રહ્યો છે.
5
6
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી હાલ ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
6
7
ગુજરાત સરકારે બિનસચિવાયલ ઑફિસ આસિસ્ટન્ટની રદ કરેલી પરીક્ષા ફરીથી 17 નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર હવે ધો. 12 પાસ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે.
7
8
હવે તમારા મનમાં સવાલ થશે કે આ ગોલ્ડન મિલ્ક આખરે છે શું? ગોલ્ડન મિલ્ક દુનિયાના અન્ય દેશો માટે નવી રેસિપી હશે, પરંતુ ભારતવાસીઓ માટે સદીઓ પુરાણી ચીજ છે. આ લગભગ દરેક ભારતીય ઘરમાં વપરાતો નુસખો છે અને તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે અનેક ...
8
8
9
બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા અરજદારોએ વર્ષોથી ચાલી રહેલા વિવાદ પર કોઈ સમાધાન થયો હોવાની વાતથી ઇનકાર કરી દીધો છે.
9
10
તમે સંપૂર્ણ રીતે સામાન્ય હોવ અને એક દિવસ અચાનક તમારો અવાજ બંધ થઈ જાય તો શું થાય? તમે બોલવાનો પ્રયાસ કરો પરંતુ તમારા ગળામાંથી અવાજ જ ન નીકળે અને પછી વર્ષો પછી એક ચમત્કારની જેમ તમારો અવાજ પાછો આવી જાય.
10
11
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હાલ તેના અંતિમ તબક્કામાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી થઈ રહી છે, જે 17મી ઑક્ટોબરે પૂર્ણ થાય તેવી શક્યતા છે. આ ...
11
12
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની એક શાળામાં મહાત્મા ગાંધી અંગે પુછાયેલા સવાલથી વિવાદ થયો છે.
12
13
એનઆઈએ અનુસાર નકલી નોટનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે. સરકારે જ્યારે 2016માં 500 અને 1000ની નોટોને અમાન્ય ઘોષિત કરી હતી ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે તેનાથી નકલી નોટો ખતમ થઈ જશે.
13
14
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના નવા અધ્યક્ષ બની શકે છે.
14
15
જાપાનમાં ભારે વરસાદ અને ચક્રવાતી તોફાન હેગીબિસે મોટાભાગના વિસ્તારોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા છે. જાપાનમાં ત્રાટકેલું આ તોફાન 60 વર્ષમાં સૌથી ખતરનાક તોફાન સાબિત થઈ શકે છે. તોફાન અને ભારે વરસાદમાં 5 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અનેક લોકો ગુમ થયા છે.
15
16
બીબીસીએ ગુજરાતીમાં ગુજરાત સમાચાર ટેલીવિઝન (GSTV)પર તેમનો સાપ્તાહિક ફ્લેગશિપ ટેકનોલોજી પ્રોગ્રામ શરૂ કર્યો
16
17
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ઔપચારિક મુલાકાત થઈ હતી.
17
18
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડા પ્રધાન મોદી અને જિનપિંગ તમિલનાડુના મહાબલિપુરમમાં મુલાકાત કરશે.
18
19
હાલ ગુજરાતમાં દારૂબંધી મામલે વિવાદ ચાલી રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે આપેલા નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો છે.
19