0
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
મંગળવાર,ઑગસ્ટ 27, 2019
0
1
ગુજરાતમાં ફરી એક વખત કૉંગો ફીવરે બે મહિલાઓનો ભોગ લીધો છે જ્યારે એક મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવાં મળતાં તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
1
2
-7 શિખર મંત્રણા દરમિયાન ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.
2
3
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે, સર્વોચ્ચ અદાલતે તેમની અપીલ ફગાવી દીધી છે.
3
4
નરેન્દ્ર મોદીની ગત સરકારમાં નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે અવસાન થયું છે, તેઓ 67 વર્ષના હતા.
ગૃહમંત્રી અમિત શાહ તેમનો હૈદરાબાદ ખાતેનો પ્રવાસ ટૂંકાવીને જેટલીને અંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
4
5
લાંબી બીમારી બાદ શનિવારે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું. 67 વર્ષના જેટલીએ જીવનના ચાર દાયકાની રાજકીય કૅરિયર જોઈ હતી, જાણો તેમના જીવનની કહાણી.
5
6
'ડેક્કન હેરાલ્ડ'નો અહેવાલ જણાવે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાંથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે.
પ્રવાસન વિકસાવવાના ભાગરૂપે હોટલ તેમજ અન્ય સુવિધાઓ માટે નવાગામ, કેવડિયા, વાધડિયા, લીંબડી, કોઠી અને ગોરા ગામના આદિવાસીઓનું સ્થળાંતર કરવામાં આવશે તેમ ...
6
7
"આજે તમે જે શહેર જુઓ છો, તે 'મૉર્ડન દ્વારકા' નગરી છે. જે માંડ 2500 વર્ષ જૂની છે. કૃષ્ણની દ્વારકા 'સુવર્ણનગરી' હતી પરંતુ કૃષ્ણના સ્વર્ગારોહણ બાદ ભયંકર જલપ્રલય થયો અને આખી નગરી તેમાં ડૂબી ગઈ."
અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વારકા શહેરની મુલાકાત લો એટલે ...
7
8
દિલ્હીના તુઘલકાબાદ વિસ્તારમાં તાજેતરમાં રવિદાસમંદિર તોડવાની ઘટના ઘટી હતી. જેના વિરોધમાં બુધવારે દેશની રાજધાનીમાં મોટા પ્રમાણમાં વિરોધપ્રદર્શન થયાં. આ દરમિયાન થયેલી હિંસામાં કેટલાક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
8
9
ગ્રીનલૅન્ડે કહ્યું છે કે તે વેચાઉ નથી. ગ્રીનલૅન્ડનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું છે કેમ કે હાલ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી મોટા ટાપુને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે જો અમેરિકા દુનિયાના સૌથી મોટા ટાપુને ...
9
10
ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે, કારણ કે આપણે એમાંથી કોઈ બોધપાઠ નથી લેતા - એવું આપણે સાંભળ્યું છે, પણ આપણી આંખ સામે ઇતિહાસના પુનરાવર્તનને આટલી નાટ્યાત્મક રીતે ભજવાતું પહેલીવાર જોયું. 21મી ઑગસ્ટની રાત્રે પોણા દસે દેશના પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ...
10
11
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનઅરજી રદ કરી હતી, જે પછી સીબીઆઈની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી. આજે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે શકે છે. સીબીઆઈ અને ઈડીની ટીમો ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. જોકે, તેઓ મળી આવ્યા ...
11
12
"કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં ઝમી તો કહીં આસમાં નહીં મિલતા
જિસે ભી દેખિયે વો અનપે આપ મેં ગુમ હૈ
ઝુબાં મિલી હૈ મગર હમઝુબાં નહીં મિલતા"
12
13
ભારતના દક્ષિણના રાજ્ય કેરળમાં ભારે અને અસામાન્ય વરસાદના આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં હજુ સુધીમાં વરસાદના કારણે 103 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે અને તેમાંથી ત્રીજા ભાગના લોકોનાં મૃત્યુ ભૂસ્ખલનથી થયાં છે.
13
14
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે.
14
15
કર્ણાટકના રાયચુર જિલ્લામાં રહેતા 12 વર્ષના વેંકટેશે એવું કામ કર્યું જે કરતા વયસ્કો પણ ગભરાતા હતા.
દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ છે, જેમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે.
15
16
શનિવારથી તબક્કાવાર રીતે કાશ્મીરમાં સંચારબંધી હળવી કરવામાં આવી રહી છે. આ સિવાય કિશ્તવાડ સહિત અનેક વિસ્તારોમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.
16
17
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં કેટલાય લોકો માર્યા ગયા હોવાનું અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયે જણાવ્યું છે.
17
18
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું હતું કે પરમાણુ હથિયારનો 'પહેલા ઉપયોગ' નહીં કરવાની નીતિ ઉપર
18
19
રશિયામાં એક અસાધારણ વિમાની અકસ્માતમાં પાઇલટે વિમાનને મકાઈના ખેતરમાં ઇમરજન્સી લૅન્ડિંગ કરાવ્યું. વિમાનમાં 230થી વધુ લોકો સવાર હતા અને તેમને કોઈ જાનહાનિ થઈ નહોતી.
19