શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 2 જૂન 2023 (14:02 IST)

Ranveer Singh નું હવે હોલીવુડ તરફ પ્રયાણ

Ranveer Singh joins hands with William Morris Endeavor,
Ranveer Singh એ William Morris Endeavor સાથે હાથ મળાવ્યા છે, એજન્સી હોલીવુડ સ્ટારનું સંચાલન કરે છે
 
હવે રણવીર સિંહનું હોલીવુડ તરફ પ્રયાણ - રણવીર સિંહ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંથી એક છે. બોલિવૂડમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યા બાદ હવે રણવીર હોલિવૂડમાં જવા માટે તૈયાર છે. વેરાયટીના અહેવાલ મુજબ, અભિનેતાએ હોલીવુડની ટેલેન્ટ એજન્સી વિલિયમ મોરિસ એન્ડેવર સાથે હાથ મિલાવ્યા છે.
 
સમાચાર અનુસાર, રણવીર વૈશ્વિક સ્તરે WME દ્વારા પ્રતિનિધિત્વ કરશે. ભારતનું કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્ક પણ તેમનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. WME એક વિદેશી કંપની છે જે હોલીવુડના મોટા સ્ટાર્સનું સંચાલન કરે છે.