1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (10:43 IST)

લગ્ન માટે જોધપુર રવાના થઈ પ્રિયંકા-નિક, મુંબઈ એયરપોર્ટ પર કેમરામાં જોવા મળી

મીડિયા રિપોર્ટની માનીએ તો લગ્ન 2 કે 3 ડિસેમ્બરે થશે. દીપિકા અને રણવીરની રીતે આ કપલ પણ રીતી રિવાજથી લગ્ન કરશે. એક હિંદુ અને બીજા ક્રિશ્ચિયન. લગ્નથી પહેલા પૂજામાં પ્રિયંકા તેમના જેઠ જેઠાણી સાથે મા ના ઘરે પહોંચી હતી. પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નર રેડ કલરના સૂટમાં સુંદર લાગી રહી હતી. 
પ્રિયંકાની પ્રી વેડિંગ ફંકશન પહેલા મેહરાનગઢ કિલ્લાથી થનારી હતી આખરે અવસરે મેન્યૂ બદલી ગયું. ખબરોની માનીએ તો પ્રિયંકાએ જોધપુર પોલીસથી મેહરાનગઢથી ઉમ્મેદ ભવન પેલેસ જવા માટે પ્રોટેક્શન માંગ્યું હતું. પોલીસ પ્રોટેકશન આપવામાં અસુવિધા જાહેર કરી ત્યારબાદ. પ્રિયંકાએ બધા ફંકશન ઉમ્મેદ ભવન પેલેસ કરવાનો ફેસલો લીધું.