1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Tiger Shroff Video- સ્ટંટ કરતા સમયે ટાઈગર શ્રાફની સાથે થઈ દુર્ઘટના, વીડિયોમાં જુઓ કેવી રીતે ઈજા થઈ

tiger
Tiger Shroff New Action Movie: બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રાફ તેમની એક્શન અને સ્ટંટ મૂવીઝના કારણે ઈંડસ્ટ્રીમાં ખૂબ પાપુલેરિટી મેળવી રહ્યા છે. યાઈગર શ્રાફની એક્શન ફિલ્મો યૂથમાં ખૂબ ફેમસ છે. ટાઈગર તેમના ફેંસ માતે ફિલ્મોમાં ખૂબ એક્શન મસાલા નાખે છે. જેના માટે ખૂબ મેહનત પણ લાગે છે. આ સમયે એવા જ એક્સશન સીન શૂત કરવાના દરમિયાન ટાઈગર શ્રાફની સાથે દુર્ઘટના થઈ ગઈ છે. ટાઈગર તેમના એકસીડેંટની જાણકારી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આપી છે. 
 
ટાઈગર શ્રાફના આ રીતે પગ તૂટયો 
ટાઈગર શ્રાફ ઈંસ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યુ છે કે એક કાંક્રીટના વૉશ બેસિનને તોડતા મારુ પગ તૂટી ગયો. મને લાગ્યુ કે હુ કરી લઈશ અને પોતાને વધારે મજબૂત સમજી રહ્યો હતો. પણ મારા બચાવમાં બેસિન પણ તૂટી ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે ટાઈગર એક માણસની સાથે જોરદાર એક્શન મોડમાં છે. તે હવમાં પગ ઉછાળતા પાવરની સાતે સીન શૂટ કરી રહ્યા છે. બચાવૢાઅં તે માણસ વૉશ બેસિન ઉપાડી લે છે જેને હટાવવા માટે ટાઈગર તેના પર પગ મારે છે. વૉશ બેસિન તો તૂટી જાય છે પણ તેમના પગમાં ઈજા આવે છે.