ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

Coronavirus Lockdown: ભારતમાં ફરી આવશે લોકડાઉન ? મોદી સરકારે લીધા ત્રણ મોટા નિર્ણય

શુક્રવાર,ડિસેમ્બર 23, 2022
0
1

કોરોનાના નવા વેરિયન્‍ટના લક્ષણો

શુક્રવાર,ડિસેમ્બર 23, 2022
BF 7 મુખ્ય રૂપથી ઉપરી શ્વસન સંક્રમણનુ કારણ બને છે. તેનાથી સંક્રમિત થતા સીનાના ઉપરી ભાગ અને ગળાની પાસે દુખાવો થાય છે. આ વેરિએંટથી સંક્રમિત દર્દીને ગળામાં ખરાશ, છીંક, વહેતી નાક, બંદ નાકની ફરિયાદ થઈ શકે છે.
1
2
કોરોના રોગચાળાના ભય વચ્ચે, ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં હોમ આઇસોલેશનમાં કોરોનાના નવા પ્રકાર BF-7ના ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલમાં નવા પ્રકારનો એક પણ કેસ નથી. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. ...
2
3
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ...
3
4
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે ત્રણ વાગ્યે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને તૈયારીઓને લઈને બેઠક કરશે.
4
4
5
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોવિડ-19ની સ્થિતિ અને તેને સંબંધિત બાબતોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
5
6
કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી RTPCR અને ...
6
7
વિદેશમાં વકરી રહેલા કોરોનાના કેસોથી ફરીવાર હાહાકાર મચી ગયો છે. કોરોનાને લઈને ભારત દેશ પણ એલર્ટ થઈ ગયો છે. ગઈકાલે કેન્દ્રીય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના અંગેની જાણકારી આપી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા ...
7
8
ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય ...
8
8
9
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, “ચીનમાં કોવિડ-19ની નવી લહેર વચ્ચે હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.” ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ચીફ ડૉક્ટર માઇકલ રેયાને કહ્યું છે કે, “ભલે અધિકારી દર્દીઓની સંખ્યા ઓછી બતાવી રહ્યા છે, પરંતુ ઇન્ટેસિવ કેર યુનિટ્સ ...
9
10
અન્ય દેશમાંથી આવનારા યાત્રિઓનો ઍરપોર્ટ પર રૅન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ચીનમાં વધતા કોરોના કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
10
11
ચીનમાં ઓમિક્રૉનના જે સબવૅરિયન્ટના કારણે એકાએક કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. એ BF.7 સબવૅરિયન્ટનો વડોદરામાં એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.
11
12
કોરોનાની નવી લહેરથી દુનિયા ફરી એકવાર હચમચી ગઈ છે. ચીન, જાપાન, બ્રાઝિલ, અમેરિકા સહિત ઘણા દેશોમાં સંક્રમણ ઝડપથી ફેલાવવા લાગ્યું છે. ફકત ચીનમાં જ આગામી ત્રણ મહિનામાં 800 મિલિયનથી વધુ લોકો ચેપથી પ્રભાવિત થવાની આશંકા છે, જ્યારે 10 લાખથી વધુ લોકોના ...
12
13
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ (China Coronavirus Cases) ડરાવી રહ્યો છે. ચીનના ટોચના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, ચીન આ શિયાળામાં કોવિડ સંક્રમણના ત્રણ સંભવિત તરંગોમાંથી પ્રથમ સામનો કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં સૌથી ગંભીર પ્રતિબંધો (Covid ...
13
14
વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીની અધિકારીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે ...
14
15
વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીની અધિકારીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે ...
15
16
છેલ્લા બે વર્ષથી કોરોનાનો કહેર સૌએ જોયો છે. લોકડાઉન અને સરકારની ગાઈડલાઈન વચ્ચે રહીને લોકોએ બે વર્ષ વિતાવ્યા છે. ત્યારે દૂર થયેલી કોરોનાની લહેર ફરીવાર દેખાડો દઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કોરનાનો કહેર ફરીથી વર્તાવા માંડ્યો છે
16
17
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, દુનિયાભરમાં કેટલાક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પરંતુ ભારતમાં કોરોના સંક્રણ સતત ઘટી રહ્યું છે.
17
18
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા અને અત્યંત ચેપી સબ-વેરિઅન્ટ BF.7નો પ્રથમ કેસ મળી આવ્યો છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આ અંગે જાણવા મળ્યું છે. 'Omicron BF.7' એ Omicron વેરિયન્ટનું નવું સબ-વેરિયન્ટ છે.
18
19
આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. લાખો લોકોએ જીવ ગુમાવ્યા. આવી સ્થિતિમાં નવા વાયરસનું નામ બહાર આવતા જ લોકોના હોશ ઉડી જાય છે. તાજો મામલો મારબર્ગ વાયરસનો છે.
19