Cricket News 42

ગુરુવાર, 26 માર્ચ 2026
0

Asia Cup 2023 - પાકિસ્તાનની સૌથી મોટી તાકત જ બની કમજોરી, વર્લ્ડકપ મેચ સુધી વધી શકે છે સંકટ

શુક્રવાર,સપ્ટેમ્બર 15, 2023
pakistan in asia cup
0
1
ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ એશિયા કપ-2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે રાત્રે સુપર-4 મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું હતું. ટીમ 11મી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. 17 સપ્ટેમ્બરે ટાઈટલ મેચમાં શ્રીલંકા ભારતનો સામનો કરશે.
1
2
ભારતીય ટીમે એશિયા કપ 2023ના સુપર 4ની બીજી મેચમાં શ્રીલંકાને 41 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાનારી મેચની વિજેતા ...
2
3
IND vs SL LIVE: એશિયા કપ 2023ના સુપર-4 રાઉંડમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રમાય રહ્યો છે. આ મેચ મંગળવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમાં રમાય રહ્યો છે. આ મેચમાં કપ્તાન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
3
4

Asia Cup 2023: India Vs Pakistan: ભારતની ભવ્ય જીત,

મંગળવાર,સપ્ટેમ્બર 12, 2023
Asia Cup 2023: India Vs Pakistan: ભારતની ભવ્ય જીત, પાકિસ્તાનને 128 રનમાં પેવેલિયન ભેગું કર્યું હતું, 228 રનથી મહાજીત, કુલદીપ યાદવે 5 વિકેટ ખેરવી હતી.
4
4
5
IND vs PAK: મેચ ફરી શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોડી મેદાનમાં છે. શાદાબ બોલિંગ કરી રહ્યો છે. ભારતે 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા છે.
5
6

IND vs PAK: વરસાદને કારણે મેચ અટકી

રવિવાર,સપ્ટેમ્બર 10, 2023
IND vs PAK: એશિયા કપ-2023 ના સુપર-4 તબક્કાની ત્રીજી મેચ વરસાદના કારણે અટકી; ટીમ ઈન્ડિયાના બન્ને ઓપનર્સ આઉટ
6
7
IND vs PAK- એશિયા કપમાં આજે (રવિવારે) ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ વખતે સુપર-4માં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ પહેલા બંને વચ્ચે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
7
8
Asia Cup 2023 Super 4 Schedule: એશિયા કપ 2023નો ગ્રુપ સ્ટેજ પૂરો થઈ ગયો છે. સુપર 4 માટે ગ્રૂપ Aમાંથી પાકિસ્તાન અને ભારતનો પ્રવેશ. ગ્રુપ બીમાંથી બાંગ્લાદેશ અને શ્રીલંકાએ સુપર 4માં સ્થાન મેળવ્યું છે. આ સાથે હવે સુપર 4નું અંતિમ શિડ્યુલ નક્કી કરવામાં ...
8
8
9
IND vs NEP: ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. વરસાદના કારણે અટકી પડેલી આ મેચ ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીતી લીધી હતી
9
10
Ishan kishan Aditi Hundia : ઇશાન કિશને એશિયા કપ 2023માં પાકિસ્તાન સામેની પોતાની ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બધાએ ઈશાનની ઈનિંગના વખાણ કર્યા
10
11
IND vs NEP Match Update - ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરવા માટે આવી શકી નહોતી. હવે આજે (4 સપ્ટેમ્બર) ...
11
12
Heath streak- ઝિમ્બાબ્વેના દિગ્ગજ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 22 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. તેઓ 49 વર્ષના હતા. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક કેન્સરની ઝપેટમાં આવી ગયા હતા.
12
13
Asia Cup 2023 IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ટોપ બેટિંગ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.
13
14
IND vs PAK Update: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફેન્સ ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા. બંને ટીમો ખૂબ જ સારી લયમાં છે
14
15
IND vs PAK Live Update: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. ફેન્સ ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા. બંને ટીમો ખૂબ જ સારી લયમાં છે. આવી સ્થિતિમાં રોમાંચક મેચની અપેક્ષા રાખી શકાય છે
15
16
IND vs PAK: એશિયા કપમાં 02 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. ચાહકો ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા.
16
17
IND vs PAK Team India Predicted playing XI : બીસીસીઆઈ પસંદગી સમિતિએ એશિયા કપ 2023 માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરી છે. આ સિવાય એક રિઝર્વ ખેલાડીની પણ પસંદગી કરવામાં આવી છે
17
18
Asia Cup 2023: પાકિસ્તાન અને નેપાળ વચ્ચે એશિયા કપ 2023ની પ્રથમ મેચ બુધવારે મુલ્તાનમાં રમાઈ હતી. પાકિસ્તાનની ટીમે આ મેચમાં ધમાકેદાર જીત મેળવી હતી. આ એકતરફી મેચમાં જીતની સાથે પાકિસ્તાને ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
18
19
એશિયા કપની 16મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. આ ODI ફોર્મેટની 14મી આવૃત્તિ છે. આ વખતે આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. જ્યારે 4 મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે 9 મેચ શ્રીલંકામાં રમાશે જેમાં ભારતની તમામ મેચ સામેલ છે.
19