મોહન - જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
સોહન - હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.
સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો?
સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે.
વ્યક્તિ - ત્યારેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.
પિતા - (પુત્રીને) મિની, તુ મને પહેલા પપ્પા કહેતી હતી અને હવે મને ડેડી કહેવુ શરૂ કરી દીધુ. શુ કારણ છે ?
મિની - કમ ઓન ડેડ, પપ્પા કહેવામાં મારી લિપસ્ટિક ખરાબ થઈ જાય છે.
ભિખારી - સાહેબ, 10 રૂપિયા આપી દો, કોફી પીવી છે.
શેઠ - પણ કોફી તો 5 રૂપિયાની આવે છે, તો દસ કેમ ?
ભિખારી - મારી સાથે ગર્લફ્રેડ પણ છે
શેઠ - ભિખારી થઈને ગર્લફ્રેંડ પણ બનાવી લીધી ?
ભિખારી - સાહેબ મે ગર્લફ્રેડ નથી બનાવી, પણ ગર્લફ્રેંડે મને ભિખારી બનવ્યો ...
લાગે છે કે બોલીવુડ સુંદરી કરીના કપૂરે ફિલ્મ જગતમાં આ વર્ષે ધૂમ મચાવવાનુ નક્કી કર્યુ છે. ખેલાડી કુમાર એટલેકે અક્ષય કુમાર સાથે આવેલ તેમની નવી ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક' તો ધૂમ મચાવી જ ચૂકી છે. ત્યારપછી તેમની પાસે એવી કેટલીક ફિલ્મો છે જે ભલે બોક્સ ઓફિસ પર ન ...
સલમાન ખાન મનમોજી છે, એ તો બધા જાણે જ છે. આ જ સ્વભાવને કારણે તેઓ ખરા-ખોટા નિર્ણયો કરતા રહે છે. આવુ જ થોડા દિવસો પહેલા એક મોટો નિર્ણય લઈ નાખ્યો. આ નિર્ણય સિગરેટ છોડવાનો. યાદ રહે કે ફિલ્મી દુનિયાના ઘણા લોકોને ધૂમ્રપાનની લત છે. જેમાથી ઘણા તો સતત ધુમાડો ...
જોવા જઈતો યુવા અભિનેત્રી જેનેલિયા ડિસૂજાને ફિલ્મોમાં કામ કરતા વધુ સમય નથી થયો, પરંતુ તેની સાથે થોડા જુદા પ્રકારની વિશેષતા જોડાઈ ગઈ છે. આ વિશેષતા છે - હિન્દીની સાથે જ તમિલ, તેલુગુ અને કન્નડમાં એકસાથે સુપરહિટ ફિલ્મો આપવી. આ વિશે જેનેલિયાએ પોતે જ ...
લોકપ્રિયતાના મુદ્દે શાહરૂખ ખાન હજી પણ સૌથી આગળ છે તે વાત ફરીથી એક વખત સાબિત થઈ ગઈ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ શાહરૂખ દ્વારા અભિનીત ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના વિતરણ અધિકાર મોંઘા ભાવમાં ખરીદી લીધા છે. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને રેડ ચીલીઝ ...
નાના પડદા પર આજે જો તમારે કોઈ કાર્યક્રમનો સફળતારૂપી ધ્વજસ્તંભ લહેરાતો જોવો હોય તો તે છે રિઍલિટિ શોઝ. તમે જાણી શકશો કે, આ પ્રકારના શો ન તો માત્ર ટીવી ચેનલોની ટીઆરપી વધારવામાં સહયોગી થાય છે પરંતુ તેમના ખિસ્સા પણ રૂપિયાઓથી છલોછલ ભરી દે છે.
આમ તો પ્રિયંકા ચોપડા પોતાની બધી જ ફિલ્મના પ્રમોશનમાં ખુબ જ મહેનત કરે છે, પરંતુ 'કમીને' ફિલ્મને લઈને તે ખુબ જ ઉત્સાહિત છે અને કોઈ પણ રીતે તે આ ફિલ્મને સફળ થયેલી જોવા માંગે છે.
બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી
જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, અને કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે.
રમણ ગાડી ચલાવતા એક છોકરી સાથે અથડાઈ ગયો. તેણે ગભરાઈને તરત જ તેને સોરી કહી દીધુ
યુવતી બોલી - દેખાતુ નથી, આંધળો થઈ ગયો છે ? હોર્ન નથી વગાડાતુ.
રમણ બોલ્યો - જરૂર વગાડતો પણ શુ કરુ મારી ગાડીનુ હોર્ન ખરાબ છે ?
યુવતી - તો સીટી વગાડતો, થોડુ સારુ પણ લાગ્યુ ...