Gujarat Assembly Election 2017 12

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

ભાજપે પક્ષના પૂર્વ મંત્રીઓ અને સાંસદો સહિત 24 કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા

શનિવાર,ડિસેમ્બર 2, 2017
0
1
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે.શનિવારે સવારે અમિત શાહે ગીર સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા હતા.જો કે હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલના નામની દુહાઇઓ ગાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સરદારની પ્રતિમાને જ વંદન કરવાનું ચુકી ગયા ...
1
2
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી સુરતમાં આજે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગઠબંધન અવસરવાદી છે. ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. જેટલીએ ડુમસ રોડ ખાતે આવેલી ટીજીબી હોટલમાં પત્રકાર ...
2
3
ભાજપ હોય, કોંગ્રેસ હોય કે હાર્દિક હાલ કોની સભામાં કેટલી મેદની તે હોટ ટોપિક બન્યો છે. હાર્દિકની સભામાં સ્વયંભૂ લોકો ઉમટી પડતા ભાજપના ભવા ખેંચાઈ ગયા છે. આવતીકાલ રવિવારે રાજકોટમાં વડાપ્રધાન મોદીની સભા છે ત્યારે હાર્દિકની સભાથી વધુ મેદની એકઠી કરવા ભાજપ ...
3
4
રાજ્યના રાજકારણમાં મહત્વના ગણાતા ઉત્તર ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં રાજકારણ આકરા પાણીએ દેખાય છે. ઉત્તર ગુજરાતની ૨૭ બેઠકો પર છેવટે ૨૮૨ ઉમેદવાર રહેતાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો માટે અપક્ષ ઉમેદવારો મુસીબત રૂપ સાબિત થઇ શકે એમ છે. આ સંજોગોમાં રાજ્યના ...
4
4
5
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મહેસાણા ઉપર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 33 ઉમેદવારોનો સામનો કરનાર છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય હબ તરીકે રહી ચુકેલા મહેસાણામાં પાટીદારોની ભૂમિકા ચાવીરુપ રહી શકે છે. ...
5
6
ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલાં દલિત નેતા જિગ્નેશ મેવાણીને સામાજિક કાર્યકર્તા લેખિકા અરુંધતિ રોયનો સાથ મળી રહ્યો છે. અરુંધતિ રોયે જિગ્નેશને 3 લાખની મદદ કરી છે. આ મદદ મેવાણીને ડોનેશનના રુપે મળી છે. આ પ્રમાણે વિધાનસભા ચુંટણીમાં અપક્ષ ચુંટણી લડી રહેલાં ...
6
7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે ભાજપ મહિા મોરચાની ૭૫૦૦ બહેનો સાથે વીડિયો કોલનાં માધ્યમથી સંવાદ કર્યો હતો. 'નરેન્દ્ર મોદી એપ' દ્વારા આ મહિલાઓએ પૂછેલા વિવિધ પ્રશ્નોના જવાબ પણ PMએ પણ આપ્યા હતા. કાર્યકર્તા બહેનોને વિરાંગનાં ગણાવતાં વડાપ્રધાને ...
7
8
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે વેરાવળમાં ચૂંટણી સભા સંબોધી હતી. આજે સવારે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા કર્યા હતા. કોડીનાર,વેરાવળ અને માંગરોળમાં અમિત શાહે કહ્યું હતું કે, ...
8
8
9
ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ યુવાનોએ પ્રવેશ કર્યો છે તેનાથી આજની યુવાપેઢીમાં એક નવી આશા પેદા થઇ છે. ઘણાં વર્ષોથી ભાજપની સરકાર દ્વારા જે અન્યાયી, લોકશાહી વિરોધી જે શાસન ચાલતું હતું તેને પડકારીને આ યુવાનોએ જે હિંમત બતાવી છે તે ખરેખર ...
9
10
ગુજરાતમાં ૯ અને ૧૪ ડીસેમ્બરના મતદાન પછી ૧૮ ડીસેમ્બરે પરિણામ વખતે કોંગ્રેસને બહુમતી મળે તો નવા મુખ્યમંત્રી કોણ ? તે સવાલ રસપ્રદ બની રહ્યો છે તેવા સંજોગોમાં સંભવિત ભાવિ મુખ્યમંત્રી તરીકે ગાજતા નામો ઉપરાંત અન્ય એક બે નામોની પ્રબળ શકયતા ડોકાઇ રહ્યાનું ...
10
11
કેવડિયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં વસંતપુરા ગામના શહીદ અશોક તડવીના પુત્રી રૂપલે સરકારી પ્લોટ મેળવવા માટેની માંગણીનો મુદ્દો ઉઠાવી મંચ તરફ જવાનો પ્રયત્ન કર્યો હતો. આથી તરત જ સુરક્ષા અધિકારીઓ તેને ઘેરી વળ્યા હતા અને ટીંગાટોળી ...
11
12
ગુજરાતમાં યોજાનાર વિધાન સભાની ચૂંટણીના પગલે આચાર સંહિતા ચાલી રહી છે. ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા સરકારી વાહનનો દૂર ઉપયોગ કરવા બદલ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જ્યારે ભાજપ દ્વારા ...
12
13
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ જોવા મળે છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાની 32 બાયડ વિધાનસભા માટે માલપુર ખાતે કૉંગ્રેસના કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. જેમાં ભાજપના અરવલ્લી જિલ્લા સંગઠનના આગેવાન ...
13
14
16 વિધાનસભા બેઠકો પર 175 ઉમેદવારો ફાઈનલ થયા બાદ હવે વહીવટી તંત્ર ઓબ્ઝર્વર્સ સાથે મળી સરળ ચૂંટણી પ્રક્રિયા માટે બેઠકો કરી મહત્વના નિર્ણયો લઈ રહ્યાં છે. ત્રણ દિવસથી હાલ સંવેદનશીલ મતદાન મથકો બાબતે કવાયત ચાલી રહી છે. બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા આજથી ...
14
15
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બોલિવૂડ એક્ટર રાજ બબ્બર શુક્રવારે સુરત ખાતે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતાં. રાજ બબ્બરે વરાછા વિસ્તારમાં કોંગ્રેસી નેતાઓ માટે રોડ શો યોજીને મત માંગ્યા હતાં. બાદમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ બબ્બરે કહ્યું હતું કે, ભાજપ હાર ...
15
16
સોમનાથ મંદિરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ બિન હિન્દુ રજીસ્ટરમાં નોંધવામાં આવ્યુ તેની પાછળ કોંગ્રેસની અંદરનું જ કોઇ વ્યકિત હોય તેવી આશંકા ઉભી થઇ છે. પક્ષના નેતાઓ એક એવા વ્યકિતને આ વિવાદની પાછળ માની રહ્યા છે કે જેઓ ભાજપમાં જવા માટે વાતચીત ...
16
17
સરકાર સામે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલી આશા વર્કર બહેનોના આગેવાન ચંદ્રિકા સોલંકીએ ચૂંટણી લડવા તાજેતરમાં જ સરકારી નોકરી છોડી દીધી હતી.ચંદ્રિકા સોલંકી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તેવી અટકળો હતી. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી, અને ...
17
18
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ભરૂચની મુલાકાત લઇ ચાર ઝોનના આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરતાં રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. ચાર દિવસમાં ભરૂચની આ તેમની બીજી મુલાકાત હતી. આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમોદ અને નેત્રંગ ખાતે જાહેરસભા ...
18
19
વારસિયા રિંગ રોડની ગુરુકૂળ વિદ્યાલયમાં શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો-શિક્ષિકાઓની મિટિંગ યોજાઇ હતી. મિટિંગમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર કરાતો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારે કાર્યકરો સાથે પહોંચી હોબાળો મચાવી દીધો હતો. ...
19