મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (15:40 IST)

ગુજરાતમાં કાંગ્રેસની સૌથી ખરાબ હારના 5 મુખ્ય કારણ

ગુજરતા વિધાનસભા ચૂંટણી 2022 તેમનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં જીતનો એવો લેખ લખ્યો છે કે ગુજરાતમાં ભાજપના ચૂંટણી ઈતિહાસનો એ સુવર્ણકાળ છે. 27 વર્ષના  એંટી ઈંકમબેંસી ફેક્ટરને વોટ 25 ટકાની આસપાસ અને આમ આદમી પાર્ટી 13 ટકા વોટ મેળ્વ્યા છે. 
 
1. મોદીના ચેહરાનો ઉકાબલો નહી કરી શકી કાંગ્રેસ-ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અંદાજમાં ચૂંટણી બેટીંગ કરી તેનાથી વિપક્ષ ચારે બાજુથી હારી ગય. ગુજરાતામાં 2017ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને સખ્ત ટક્કર આપનારી કાંગ્રેસ આખા ચૂંટણીમાં બ્રાંડ મોદીનો સામનો નથી કરી શકી અને તેથી અત્યાર્સ ઉધી ખરાબ પ્રદર્શન રહ્યો. ગુજરાતમાં ભાજપાની જે રીતે પ્રચંડ જીત મેળવી છે તેનાથી કહેવાઈ રહ્યુ છે કે કાંગ્રેસએ ગુજરાતમાં ભાજપાને વોકઓવરને એક રીતે વોકઓવર અપ્યો છે. 
 
2. મોદીના અપમાનનુ મુદ્દો કાંગ્રેસ પર પડ્યો ભારે- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કાંગ્રેસએ તે ભૂક કરી જે તેણે 2017માં કરી હતી. કાંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જેમ જ પ્રધાનમંત્રીની તુલના રાવણથી કરી તેણે ભાજપાને એક રીતે જીતનુ બૂસ્ટર આપી દીધુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુનાવી મંચથી તેમના અપમાનના મુદ્દે જોર શોરથી ઉઠાવીને વોટર્સને ભાવનાત્મક રૂપથી તેમનાથી જોડી લીધુ. નરેન્દ્ર મોદીએ ચૂંટણી ગુજરાતના ગૌરવ અને અસ્મિતાથી જોડી દીધુ અને તેનો સીધો ફાયદો ભાજપાને ચૂંતણીમાં મળ્યું. 
 
3. કાંગ્રેસની પાસે ચેહરા અને નેતૃત્વ કટોકટી- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હારનું મુખ્ય કારણ ગુજરાતમાં પાર્ટીનો ચહેરો અને નેતૃત્વની કટોકટી પણ મુખ્ય કારણ હતું. સમગ્ર ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસ પ્રત્યે જનતામાં અવિશ્વાસનું વાતાવરણ હતું અને મતદારોને કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો ન હતો.
 
4. ચૂંટણી પ્રચારથી કાંગ્રેસની દૂરી- કોંગ્રેસના મુખ્ય મતદારોએ કોંગ્રેસના સૌથી મોટા ચહેરા રાહુલ ગાંધીને ગુજરાતની ચૂંટણીથી દૂર રાખીને ભારત જોડો યાત્રામાં જોડાવાના કારણે નિરાશ જોવા મળ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એકવાર ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા અને તેમણે તેમના ચૂંટણી ભાષણમાં સેલ્ફ ગોલ કર્યો.
 
5. સ્થાનીય મુદ્દાને ઉઠાવવા કાંગ્રેસ વિફળ- ગુજરાત ચૂંટણી પ્રચારના દરમિયાન મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પર ભાજપાને ધેરી ન શકી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે વિકાસના મુદ્દાઓ સાથે ડબલ એન્જિનના મુદ્દા પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ ચૂંટણી દરમિયાન ભાજપ સામે કોઈપણ મજબૂત મુદ્દો ઉઠાવી શકે છે.