Gujarat Samachar 1442

શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
0

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલું આવ્યું પરિણામ, ક્યાંથી જોઇ શકાશે

સોમવાર,ઑગસ્ટ 23, 2021
0
1
પાણીપુરીના શોખીન માટે એક ખૂબ જ નિરાશાજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાણીપુરી વાળા પાણીપુરીના પાણીમાં પેશાબ ભેળવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકો ભડકી ગયા અને પોલીસે પાણીપુરીવાળાની ધરપકડ કરી છે.
1
2
ભારતીય મહિલા લાંબી કૂદ ખેલાડી શેલી સિંહ(Shaili Singh) રવિવારે અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (U-20 World Athletics Championship)ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ જમ્પ 6.59 મીટર હતો. પ્રથમ પ્રયાસમાં ...
2
3
કાબુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નવા સત્ર શરૂ થવાનો હાલનો સમય છે. જોકે, જ્યારથી તાલિબાનના લડવૈયાઓએ અહીંના રસ્તાઓ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, કેટલીય વિદ્યાર્થિનીઓ પોતાના જીવનના પુરાવા નષ્ઠ કરવામાં લાગી ગઈ છે.
3
4
શિવસેના સાંસદ સંજય રાઉતે ભારતના ભાગલાની તુલના અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સાથે કરી છે. પક્ષના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમની સાપ્તાહિક કોલમ 'રોકટોક'માં રાઉતે રવિવારે કહ્યું કે આ ઘટના દેશની સાર્વભૌમત્વ અને અસ્તિત્વના વિનાશની પીડાની યાદ અપાવે છે.
4
4
5
અફગાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછીથી બગડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધા દેશ પોતપોતાના નાગરિકોને ત્યાથી કાઢવામાં લાગ્યા છે. આને જોતા અફગાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરનારા ભારતીય વાયુસેનાના વિમાન આજે ગાજિયાબાદમાં હિડન બેસ પર ઉતરી ગયા. આ સાથે જ ...
5
6
RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટેતા. ૧૯ થી ૨૧ ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.
6
7
શ્રાવણ મહિના પવિત્ર માસમાં તહેવારોની મોસમ જામી ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કેટલાક પ્રતિબંધ હજુ પણ યથાવત છે. ત્યારે ભાજપ દ્વારા આર્શિવાદ યાત્રામાં ડીજેની ધમાલ સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગણેશ ઉત્સવમાં ડીજેને ...
7
8
ઈંડિયન રેલવે (Indian Railways) દ્વારા મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. જો તમારી પણ આજે ટ્રેન દ્વારા ક્યાંક જવાની યોજના છે, તો જાણી લો કે ખેડૂતોના આંદોલનને કારણે રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે. પંજાબમાં ખેડૂતોના આંદોલનને કારણે આ ટ્રેનો રદ કરવામાં ...
8
8
9
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું શનિવારે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લખનૌની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 89 વર્ષની વયના હતા.
9
10
યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનુ શનિવારે સાંજે નિધન થઈ ગયુ. 89 વર્ષની વયમાં શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. કલ્યાણ સિંહના આરોગ્યને જોતા સૌ પહેલા તેમને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર ...
10
11
ઈન્દોરમાં મહોરમના દિવસે એક 15 વર્ષની છોકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. છોકરીની માતાએ કહ્યું કે તેણે આવું કરતા થોડા સમય પહેલા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે- શું જેઓ ઈમામ હુસૈનની જેમ આજે મૃત્યુ પામે છે તેઓ શહીદ કહેવાશે ? શું ...
11
12
માનવજાતમાં ‘મા’નો પ્રેમ અને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે. જ્યારે માતૃપ્રેમ અને ...
12
13
જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ તાલિબાનનું ઉદાહરણ આપીને મોદી સરકારને ચેતવણી આપી છે. ધીરજ ખૂટી જશે તો હટાવવાની અને મિટાવી દેવાની ધમકી આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મોદી સરકારે અટલ બિહારી વાજપેયીની જેમ ...
13
14
રક્ષાબંધનના આ તહેવારમાં સુરતમાં જોવા મળી છે અનોખી મીઠાઈ. આ વર્ષે મીઠાઇની એક દુકાનમાં નવી અનોખી મીઠાઈ જોવા મળી છે. સોનાની મીઠાઈ છેલ્લાં ત્રણ વર્ષથી ચર્ચામાં રહી છે. આ વર્ષે સોનાની મીઠાઈની સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમ અને હાલમાં જ ...
14
15
છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસ ઘટતા-ઘટતા કેટલાક શહેરોમાં શૂન્ય આવી જતા અને વધુમાં વધુ લોકોએ વેક્સીનેશન કરાવી લેતા કોરોનાના સંક્રમણને લઈને લોકો બેદરકાર બની ગયા છે. તહેવારોની ઋતુ વચ્ચે બજારમાં ટોળેટોળા જોવા મળી રહ્યા છે. લોકો તહેવારને લઈને એટલા ...
15
16
શુક્રવાર રાતથી રાજધાની દિલ્હી અને એનસીઆરમાં રેકોર્ડ મુશળધાર વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે આઇટીઓ, લક્ષ્મી નગર, મિન્ટો બ્રિજ અને દ્વારકા-પાલમ ફ્લાયઓવર સહિત અનેક સ્થળોએ ટ્રાફિક ખોરવાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ અને તમામ નીચાણવાળા ...
16
17
અફઘાનિસ્તાનમાંથી ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. અલ-ઇત્તેહા રૂઝની રિપોર્ટ મુજબ, લગભગ 150 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.
17
18
અમદાવાદમાં મેટ્રોટ્રેનની કામગીરી જોરો પર છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલ ચાર-પાંચ દિવસ આને લીધે શહેરવાસીઓને થોડી મુશ્કેલી જરૂર પડશે. મેટ્રોની કામગીરીને કારણે અમદાવાદમાં કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવી રહ્યા ...
18
19
કેરલમાં આજે ઓણમ (Onam Celebration) ના તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પરંપરાગત સ્વિંગનો આનંદ માણ્યો હતો. કેરળમાં ઓણમનું ખૂબ જ વિશેષ મહત્વ છે. લણનીના પ્રસંગે ...
19