Gujarati Beauty Tips 51

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026
0

વાળ માટે ઘીના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે ....

શુક્રવાર,ઑક્ટોબર 6, 2017
0
1
આજકાલના યૂથ ફેશને તરફ આગળ વધી રહ્યું છે. લગ્ન હોય કે પાર્ટી કે પછી કોઈ ખાસ ફકશન મહિલાઓ બેકલેસ બ્લાઉજ પહેરવું પસંદ કરે છે અને તેથી બ્લાઉજમાં મહિલાઓ ખૂબ સુંદર પણ નજર આવે છે. તેથી બેક એટલે કે પીઠ પણ સુંદર જોવાવું જરૂરી છે.
1
2
હળદર ના માત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કારય છે પણ એમાં ઘણા ગુણો રહેલા હોય છે. શુભ કાર્યો માટે હળદરનો પ્રયોગ કરી શકાય છે. અમારી ખૂબસૂરતી વધારવામાં હળદર એક વિશેષ ભૂમિકા ભજવે છે. હળદર તમારા લોહીને સાફ કરે છે તમારી ખૂબસૂરતીને વધારવામાં મદદ કરે છે. મોચ ...
2
3
આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે. વધારેપણુ મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનનું નિશાન આવી જાય છે જે હમેશા બન્યું રહે છે. જેના કારણે મહિલાઓ તેમની
3
4
આજકાલ ઘણા લોકો તેમની સુંદરતા જાણવી રાખવા માટે ઘણા ઉપયો અજમાવે છે. અમારા ઘરમાં ઉપયોગ થમાર ટૂથપેસ્ટ દાંતને સફેદ બનાવાની સાથે તમારા હાથ, પગ, ગરદનના કાળાશને પણ દૂર કરવામાં અસરદાર હોય છે.
4
4
5
આમતો સુંદરતાનો દીવાનો તો દરેક કોઈ હોય છે પણ છોકરીઓ ખાસ પસંદ કરે છે. શહનાજ હુસેનના બ્યૂટી પ્રોડક્ટસ હમેશા અમારી બ્યૂટી માટે બેસ્ટ હે છે. તેના બ્યૂટી પ્રાડકટસમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ વધારે કરાય છે. જેના કારણે આ અમારી બ્યૂટીને નિખારવામાં મદદ કરે છે.
5
6
કેળાના છાલટા તમારી રંગત બદલી નાખે છે કરચલીઓ દૂર કરે છે અને સ્કિનને ચમકદાર અને સુંદર બનાવે છે. જો તમને સ્કિન સંબંધી કોઈ મુશ્કેલી હોય તો તમે કેળાના છાલટાને આરામથી પ્રયોગ કરી શકો છો.
6
7
દરેક મહિલા ઈચ્છે છે કે એ સુંદર જોવાય. સુંદર જોવાવા માટે એ ઘણા પ્રોડકટ પણ યૂજ કરે છે પણ આ પ્રોડક્ટના ઘણા સાઈડ ઈફેક્ટસ હોય છે . જો તમે ખૂબસૂરત ત્વચા મેળવા ઈચ્છો છો તો અમે તમારા માટે એક એવું ફેશિયલ
7
8
ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે છે પણ આજે અમે તમને ચેહરાની ત્વચાને ગ્લોઈંગ બનાવાનું એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે માત્ર પાંચ મિનિટમાં તમારી ત્વચાનો નિખાર મેળવી શકે છે
8
8
9

સફરજન સાંવલા રંગને દૂર કરે છે.

શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2017
સફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ રાખે છે. પણ શું તમે જાણો છો કે સફરજન અમારા આરોગ્યની સાથે અમારી સ્કિન માટે પણ ખૂબ લાભકારી હોય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સી અને કૉપર હોય છે. જે સ્કિનના ...
9
10
1. જો તમારી ત્વચાને છિદ્રો બહુ મોટા કે ખુલ્લા છે તો દૂધની ખાટી મલાઇનો ઉપયોગ કરો. ખાટી મલાઇ તમારા ગળા અને ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ઠંડા પાણીથી તે ભાગ ધોઇ લો. આના પ્રયોગથી ધીમે ધીમે છિદ્રો નાના થશે અને ત્વચા ચમકશે. 2. જો ચહેરો લાલ થઇ ગયો છે અને ...
10
11
બ્યુટિશિયન વિશેષજ્ઞના મુજબ દરેક વય ગ્રુપમાં ગરબા કરવાના ડ્યૂરેશન મુજબ કેલોરી બર્ન થાય છે. 18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો. 700 થી કેલોરી રોજ બર્ન થશે 2000 થી 2200 ...
11
12

લીંબૂના આ રીત કરો પ્રયોગ

સોમવાર,સપ્ટેમ્બર 18, 2017
ગર્મી શરૂ થયા જ પગ ફાટવું શરૂ થઈ જાય છે. ઘણી વાર તો આવી હાલત થઈ જાય છે એ પગ મજૂર જેવા લાગે છે. તમે પણ ગlemon waterlemonર્મીમાં ફાટેલી એડિયો અને સૂકા પગથી પરેશાન છો તો એક વાર આ ઉપાય જરૂર અજમાવો.
12
13
ગોરા બનવા માટે છોકરીઓ જ નહી યુવકો પણ ખૂબ ક્રેજી હોય છે. અનેકવાર તમારો ગોરો રંગ શ્યામ પડી જાય છે. જેના અનેક કારણો હોય છે. જેવા કે સૂર્યનો કડક તાપ, પ્રદૂષણ, કરચલીઓ કે પછી દાગ-ધબ્બા વગેરે. આ માટે તેઓ ઘરેલુ અને બજારના પ્રોડક્ટ્સનો ખૂબ ઉપયોગ કરે છે. પણ ...
13
14
આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા
14
15

ત્વચામાં લાવો કોમળતા અને નિખાર

મંગળવાર,સપ્ટેમ્બર 12, 2017
ત્વચામાં લાવો કોમળતા અને નિખાર સુંદરતા તો બધાને જોઈએ છે. જો અમે નાની નાની વાતોનો ધ્યાન રાખીએ તો અમારા માટે સુંદર બન્યું રહેવું મુશ્કેલ નહી હશે. કેવી રીતે આવો જાણીએ.
15
16
સ્ત્રીઓની સુંદરતા ફક્ત તેમના ચેહરાથી જ નહી પણ સ્તનોના આકાર પર પણ આધારિત છે. પણ કેટલીક મહિલાઓની બ્રેસ્ટની ત્વચા ઢીલી પડી જાય છે. જેનાથી આખી બોડીનો શેપ ખરાબ થઈ જાય છે. આવુ મોટાભાગે વધતી વય કે ડિલીવરી પછી સ્તનપાન કરાવનારી મહિલાઓ સાથે થાય છે. સ્તનપાન ...
16
17

નાઈટ ક્રીમ લગાવાના ફાયદા

શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2017
કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ગ્લો નહી આવતું. છોકરીઓ સ્કિનની સારવાર કરવા માટે સાવધાન હોય છે. કઈ ક્રીમ તેના પર સૂટ કરશે આ બધી વાતનો ધ્યાન રાખે છે. તે સિવાય છોકરીઓ રાત્રે ચેહરા પર કઈક પર ...
17
18
શું તમે આંખો નીચે પડેલા કાળા ઘેરાથી પરેશાન છો ? શું તમે પણ આ ઘેરાના કારણે વૃદ્ધ અને નબળી નજર આવો છો. જો આ સવાલોના જવાબ હા છે તો હવે આ ઘેરાને અલવિદા કહેવાનું સમય આવી ગયા છે .
18
19
વાળ ખરવા અને સફેદ થવા સૌની સામાન્ય સમસ્યા છે. જેનાથી પરેશાન થઈને લોકો અનેક પ્રકારના બજારી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેની સાઈડ ઈફેક્ટ હોય છે. આજકાલ લોકોને સફેદવાળ નાની વયમાં જ થવા માંડે છે. તમે સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આ ઘરેલુ નુસખા ...
19