0
બ્લેક હેડસને કેવી રીતે દૂર કરશો....
શનિવાર,જાન્યુઆરી 24, 2009
0
1
શનિવાર,જાન્યુઆરી 24, 2009
મોંઘવારીમાં કોસ્મેટિક્સના ભાવ વધી રહ્યા છે. જેથી ઘરેલુ નુસખા રાહત આપે છે.
સફરજનનો ઉપયોગ કરવાથી ત્વચા પરનું તેલના ઓછુ કરે છે.
સફરજનના એક મોટા ટુકડાની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો ત્યાર બાદ ગરમ પાણીથી ધોઈ લો.
બદામ : ...
1
2
શનિવાર,જાન્યુઆરી 24, 2009
આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. આપણે તે ભુલી જઈએ છીએ કે તેને માટે હાથ-પગની વિશેષ કાળજી પણ જરૂરી છે. અને તેમાંય વળી શિયાળા જેવી ઋતુમાં તો હાથ-પગની વિશેષ સારસંભાળ રાખવી પડે છે.
હાથ-પગની ખાસ કાળજી રાખવા માટે જરૂરી છે ...
2
3
શનિવાર,જાન્યુઆરી 24, 2009
સુકા મેવા ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ આપણા સૌદર્ય માટે પણ ફાયદાકરક છે. બજારની અંદર સુકા મેવાની મળતી પ્રોડક્ટ્સનો આપણે ઉપયોગ કરતાં પહેલાં કદાચ ખચકાઈએ છીએ પરંતુ જાતે જ ઘરે બનાવેલ વસ્તુને તમે મન ફાવે તેમ ઉપયોગ કરી શકો છો અને કોઈ સાઈડ ઈફેક્ટ ...
3
4
ત્વચાની રંગત ફીકી પડી જાય ત્યારે આ લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોશનને બનાવવા માટે એક મોટી ચમચી કાકડીનો રસ, અડધી ચમચી ટામેટાનો રસ, થોડાક લીંબુના ટીંપા અને નાની ચમચી મલાઈ તેમજ તેની અંદર થોડીક હળદર ભેળવીને...
4
5
દહીનું સ્વાસ્થ્યની સાથે સાથે સૌદર્ય નિખાર માટે પણ મહત્વનું સ્થાન છે. આ ખુબ જ સરળ અને સહેલાઈથી મળી જતું સૌદર્ય પ્રસાધન છે. આ દરેક ઘરની અંદર સહેલાઈથી મળી જાય છે.
દહી ચહેરા, ગરદન, ખભાને તો નિખારે છે...
5
6
ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
જે મહિલાઓનું શરીર આધુનિક ન હોય તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતના કપડા પહેરીને શરીરના દોષને સંતાડી શકાય છે અને ગુણોને દેખાડી શકાય. જે મહિલાઓનાં શરીરનાં અંગમાં કોઈ ખામી હોય તેમણે શરીર પર પહેરવાના વસ્ત્રોનું તાલમેળ...
6
7
ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ચહેરા પર રૂખાપણું આવવા લાગી જાય છે અને હોઠ પણ ફાટી જાય છે. સવારે સ્નાન કરીને ક્રિમ લગાવી અને બે-ત્રણ કલાક બાદ તો જાણે ફરીથી ચહેરો રુક્ષ થવા લાગતો હોય તેવું અનુભવાય છે....
7
8
મંગળવાર,જાન્યુઆરી 8, 2008
જો તમે દરરોજ ચાર પલાળેલી બદામ ખુબ જ ચાવે ચાવીને ખાશો અને તેની પર અઢીસો દૂધ પીવાથી તમારા ચહેરાની ત્વચા ચમકતી થઈ જશે.
બસ એટલું યાદ રાખો કે કોઇ પણ નવા તેલનો પ્રયોગ કરતાં પહેલાં તેના વિશે જાણકારી મેળવી લો. જો તમને તેલની અંદર કોઇ...
8
9
મંગળવાર,ડિસેમ્બર 18, 2007
ઠંડીની ઋતુ આવતાંની સાથે જ ત્વચા રૂખી અને ફાટેલી હોય તેવી થઈ જાય છે. આવી ઋતુમાં ત્વચાને મુલાયમ રાખવા માટે થોડાક ઉપાયો અહીં આપેલ છે-
* આ ઋતુમાં નરમીની ઉણપને કારણે ત્વચા પણ રૂખી થઈ જાય છે. ખાસ કરીને હાથ-પગ અને...
9
10
શ્યામ કે કાળી ત્વચાને ચમકાવવા માટે બદામ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અડધી ચમચી બદામનું તેલ કે પછી પીસેલી બદામ, એક ચપટી કપુર અને નાની ચમચી મધ ભેળવીને ચહેરા પર હળવા હાથે અસાજ કરો. દસ મિનિટ બાદ ચહેરો ધોઈ લો...
10
11
કાળા અને ખરાબ દેખાતા હોઠો માટે એક નાની ચમચી દળેલી બદામ, એક નાની ચમચી તાજું ક્રિમ તેમજ થોડાક ટીંપા લીંબુનો રસને સારી રીતે મિક્સ કરો. આને દરરોજ હોઠો પર લગાવવાથી તમારા હોઠનો રંગ બદલાઈ જશે અને તે ખુબ જ સુંદર દેખાવા લાગશે....
11
12
જો તમારા ચહેરા પર કાળા ડાઘ હોય તો તેને દુર કરવા માટે બદામનો પાવડર, ઓરેંજ જ્યુસ, દૂધ અને ગાજરનો રસ બરાબર માત્રામાં લઈને તેને ચહેરા પર ઉબટનની જેમ ચહેરા પર લગાવી દો. થોડીક વાર બાદ તેને પાણીથી...
12
13
તમે હેરાન થઈ જાવ છો જ્યારે તમારી આંખની નીચે કાળા કુંડાળા થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે 25 મિલી બદામનું તેલ, એક કેપ્સુલ વિટામીન-ઈ, 4 ટીંપા લેવેંડર ઓઈલ, 4 ટીંપા કૈરેટ ઓઈલ આ બધાને મિક્સ કરીને મુકી રાખો. આનાથી દરરોજ દિવસમાં...
13
14
* ચાર મોટી ચમચી બદામનું તેલ લઈને તેની અંદર એક મોટી બોટલ લીંબુનો રસ ભરીને મુકી રાખો. તમારી ત્વચા માટે આ ખુબ જ સારૂ મોઈશ્ચરાઈઝર હશે. * બદામને પીસીને તેને ઠંડા દુધની અંદર મિલાવી દો. આને ચહેરા પર થોડીક વાર લગાવી બાદ રૂથી લુછી લો આ એક સારો ...
14
15
વાળમાં જુઓ પડે તો રાત્રે વાળના મૂળમાં રોકેલ અથવા તો લીંબોળીનું તેલ લગાડવુ, સવારે ગેમેક્ઝીન પાવડર વાળના મૂળમાં લગાડવું. વાળ શિકાકાઈના પાણીથી ધોવા. જુઓ અને લીખો મરી જશે.
15
16
હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ગુલાબી ઠંડીએ તેની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે. તો આ ઋતુમાં ત્વચાની વિશેષ સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. જો તમે શિયાળામાં ત્વચા પર ધ્યાન નહી આપો તો તમારી ત્વચા રુક્ષ અને સુકી થઈ જશે માટે...
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
* સ્નાન કરતી વખતે તમારા નહાવાના પાણીમાં એક ચમચી જૈતુનનું તેલ ભેળવી દો તેનાથી ધીરે ધીરે તામારા શરીરનું આકર્ષણ વધવા લાગશે.
* જવ અથવા બદામનો પાવડર ગુલાબજળમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો ત્યાર બાદ જ્યાં પણ...
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 4, 2007
એક ચમચી દૂધ, બે ચમચી કાક્ડીનો રસ, અડધી ચમચી લીંબુનો રસ ખુબ જ સારી રીતે મિલાવી લો. આ લોશન ત્વચા પર લગાવો. આ ત્વચાનાં છીદ્રોને સારી રીતે સાફ કરીને ત્વચામાં નિખાર લાવે છે....
18
19
નોર્મલ શેમ્પુ :
એક એક ચમચી આમળા, શિકાકાઇ, અરીઠા ત્રણેયને મીક્સ કરીને એક લીટર પાણીમાં પલાળીને મુકી દો. બીજા દિવસે આ પાણીથી વાળને ધુઓ. આ સારી રીતે વાળને સાફ કરશે. આનાથી વાળ કાળા, લાંબા અને ચમકીલા બને છે.
19