0
રૂ.2000 કરોડના ખચે ટુરિઝમ
મંગળવાર,જુલાઈ 7, 2015
0
1
જાણવા મળ્યુ છે કે નેસ્લે ઈંડિયાએ અંબુજા સિમેંટને પોતાની મેગી ઈસ્ટેંટ નુડલ્સના પેકેટ્સનો નાશ કરવા માટે 20 કરોડ રૂપિયા આપ્યા છે. હવે આને અંબુજા સીમેંટનુ માત્ર મહેનતાણું માની લો કે પછી પોતાની વ્હાલી મેગીને હંમેશા માટે ખતમ કરવાની સોપારી. ઉલ્લેખનીય છે કે ...
1
2
જો તમારો પીએફ કપાય છે તો તેમને માટે આ ખૂબ જ જરૂરી સમાચાર છે. હવે તમે 58ની વય સુધી પીએફના પુરા પૈસા નહી કાઢી શકો.
ઉલ્લેખનીય છેકે સરકાર મેચ્યોરિટી પહેલા 58 વર્ષની વય સુધી 75 ટકા પીએફ નિકાસીની સીમા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. હાલ જે પીએફ સાથે ...
2
3
શુક્રવારથી સમગ્ર ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિદ્યા શરૂ થઈ ગઈ છે. હવે ગ્રાહકો ઈચ્છે તો પોતાનો નંબર બદલ્યા વગર દેશના કોઈપણ ખૂણામાં જઈ શકે છે અને કોઈ બીજી ટેલીકોમ કંપની સાથે કનેક્શન લઈ શકે છે.
સરકાર તરફથી ગુરૂવારે એક નિવેદનમાં કહેવામાં ...
3
4
સીંગાપોર કે દુબાઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ માહોલ અને સુવિધાઓથી સજ્જ એવા બસ સ્ટેશનની પરિકલ્પના સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત વડોદરાના બસ મથક ખાતે સાકાર થઇ હતી. એવી જ રીતે રૂ.93 કરોડના ખર્ચે અમદાવાદના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશનને સજ્જ કરવાની કામગીરીનો ...
4
5
દેશમાં પબ્લીક પોલીસીના અભ્યાસ તેમજ પ્રેકટીસ માટેની સ્કુલો નહીવત પ્રમાણમાં જ છે. તે ઉદેશથી જિંદાલ સ્ટીલ દ્રારા આ ક્ષેત્રમાં વિદ્યાથીઓ આગળ વધે અને સ્કીલ ડેવલપ થાય તે માટે કપનીએ નવું પગલું ભર્યુ છે. આ નવી સ્કુલના અભ્યાસક્રમ તેમજ ડેવલપમેન્ટ માટે IIMA ના ...
5
6
ભારતીય અર્થતંત્રને ખોખલું કરવામાં કાર્યરત દેશદ્રોહી ટોળી અવનવા કારનામા આચરી ચલણમાં બોગસ નોટો ઘૂસેડવા સતત સક્રિય રહે છે. 'આકા'ઓ દ્વારા બોગસ નોટો વિવિધ રીતે એજન્ટો દ્વારા ફરતી કરાય છે ત્યારે પાણીગેટ દરવાજા પાસેની બુરહાની પ્રોવિઝન સ્ટોર ઝેરોકસ ...
6
7
કાલાવડ રોડ પર આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કમાં ા.પાંચ કરોડનો બોગસ ચેક ધાબડી દઈ કૌભાંડ આચરનાર પટેલ શખસની પોલીસે ધરપકડ કરતાં માત્ર 10 ટકાના કમિશનની લાલચ આપી જામનગરનો નરેન્દ્ર પટેલ નામનો શખસ ચેક આપી ગયાનું જણાવતાં પોલીસે જામનગરના પટેલ શખસની શોધખોળ આદરી છે. ...
7
8
એક જ વરસાદના આગમનના પગલે જ આજથી શાકભાજીના ભાવમાં સીધો ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. જે આવતી કાલે વધીને બમણો થવાનું શાકભાજી વેચનારા જણાવે છે. હજુ તો ગઈ કાલ સુધી બજારમાં છૂટક રૂ.૨૦થી ૩૦ કિલો મળતાં શાક આજે રૂ. ૪૦થી ૬૦ના પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. ભાજી ...
8
9
ચોમાસાના પ્રારંભે જ સરકારને ખુલ્લા વીજ વાયરો, રસ્તામાં નડતાં થાંભલાઓ, જર્જરિત વાયરો બદલવાનું યાદ આવ્યું છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલા આવા ખસેડવાના થતાં ટ્રાન્સફોર્મર, વીજ વાયરો, વીજ થાંભલા બદલવા માટે તેમના ...
9
10
બીએસએનએલના દ્વારા તેના ગ્રાહકો પાસેથી 1 લી જૂનથી થયેલા સર્વિસટેક્સના વધારાની અમલવારી પહેલાં જ વધુ ૧.૬૪ ટકા સર્વિસટેક્સ વસૂલાતો હોવાની ફરિયાદો ઊઠી છે. ૧લી મેથી ૩૧મી મેના સમયગાળા દરમિયાનના લેન્ડ લાઇનનાં આપવામાં આવેલા બિલમાં ગ્રાહકો પાસેથી ૧૪ ટકા લેખે ...
10
11
ગુજરાતના કચ્છ જિલ્લાના બાલાડીયા ગામમાં કુલ 1292 પરિવાર રહે છે. આ ગામની રાષ્ટ્રીય બેન્કોમાં ગામના લોકોના 2000 કરોડ રૂપિયા જમા છે. કચ્છ જિલ્લાનું બીજું એવું જ ગામ મધાપાર છે. આ ગામમાં 7630 પરિવાર રહે છે. આ ગામના લોકોની રાષ્ટ્રીય બેન્કોમાં 5000 કરોડ ...
11
12
અમેરિકા જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી વીઝા સિસ્ટમમાં તકનીકી ખરાબી આવી ગઈ છે. જે કારણે વીઝા પ્રણાલી ઠપ્પ થઈ ગઈ છે.
12
13
ગુજરાતમાં આગામી ત્રણ માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સરકારે વિવિધ તૈયારીઓ હાથ ધરી છે. એક તરફ વણથંભી વિકાસ યાત્રા મારફતે વિવિધ વિસ્તારોમાં માળખાકીય કામો, લોકહિતની યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત થઇ રહ્યા છે બીજી તરફ આ પાલિકાઓ, ...
13
14
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અન્ય શાખાઓ દ્વારા હજુ પ્રિ-મોન્સુન કામગીરી શ કરાઈ નથી પરંતુ આરોગ્ય શાખા દ્વારા કામગીરી શ કરી દેવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 75 કોમ્પ્લેકસના સેલર, 109 ...
14
15
સુરત શહેરની પાસપોર્ટ ઓફિસમાં એક નવ માસની બાળકીનો ફકત બે કલાકના સમયમાં પાસપોર્ટ તૈયાર કરીને તેના માતા પિતાને આપી દેવાની સુદખ ઘટના બની હતી. સામાન્ય રીતે પાસપોર્ટ તૈયાર કરવામાં બે સપ્તાહનો સમય તો નીકળી જ જાય છે.
15
16
પ્રીમિયમ અને તત્કાલ ટિકિટ કેંસલ કરાવતા હવે મુસાફરોને 50 ટકા સુધીની રકમ પરત મળશે. આ માટે રેલવેએ પ્રયાસ શરૂ કરી દીધા છે. બધુ ઠીક રહ્યુ તો એક જુલાઈથી મુસાફરોને આ સુવિદ્યાનો લાભ મળી શકે છે.
હાલ તત્કાલ અને પ્રીમિયમ ટિકિટને કેંસલ થવાની સ્થિતિમાં પૈસા ...
16
17
કેલ્શિયમ કાર્બાઇડે અન્ય કેમિકલ વડે પકાવવામાં આવતી કેરી ખાવાથી મગજના રોગો થવા ઉપરાંત અન્ય લાંબા ગાળે કેન્સર જેવા અનેક રોગો થવાનીની સંભાવનાઓ રહેલી છે. નેચરલ કેરી અને કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી કેરી વચ્ચેનો તફાવત પારખવા માટે કેરીને પાણી ભરેલી ડોલ કે ...
17
18
મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ પાલિકાના આવાસ મેળવનાર લાભાર્થીઓને વિવિધ બેકમાંથી લોન મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો અવાર નવાર તંત્રને મળતી હતી જેના કારણે રાજ્ય સરકારે મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ લોન મેળવવાના નિયમો સરળ બનાવતા લાભાર્થીઓને ...
18
19
વિશ્વની અગિયારમી એશિયા પેસિફિક સિટી સમિટ ર૦૧૭ એન્ડ મેચર્સ ફોરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નથી પહેલી વાર ગુજરાતના આંગણે યોજાઇ રહી છે. અંદાજે ૧૦ કરોડથી વધુ ખર્ચે યોજનારી આ સમિટની જાહેરાત ગુજરાતનું ડેલિગેશન તમામ દેશોને આમંત્રણની સાથે ૭-૮ ...
19