Gujarati Business News 33

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

December 2023- આજથી નિયમો લાગુ થશે

શુક્રવાર,ડિસેમ્બર 1, 2023
0
1
ગુજરાતને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે રાજ્યમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (2022-28) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (2022-27) માટે ...
1
2
લગ્નની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બજારમાં જતા પહેલા તમે અહીં રેટ ચેક કરી શકો છો.
2
3
Mobile Number Suspended સરકારે એક મોટી એક્શન લેતા 70 લાખ મોબાઈલ નંબરને સસ્પેંડ કરી દીધો છે. એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.
3
4

સિંગતેલના ભાવમાં ભડકો

મંગળવાર,નવેમ્બર 28, 2023
edible oil Price increase - દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે. સિંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 50 રૂપિયાનો વધારો કરાયો... નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 સુધી પહોંચ્યો.
4
4
5

પેટ્રોલ-ડીઝલમના ભાવમાં ઘટાડો

રવિવાર,નવેમ્બર 26, 2023
ક્રૂડ ઓઈલના ઘટાડાની વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. મોટાભાગના રાજ્યો અને શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી.
5
6

સોનાના ભાવમાં થયો મોટો કડાકો

ગુરુવાર,નવેમ્બર 23, 2023
આજે 23 નવેમ્બર 2023ની સવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાની કિંમત 61474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 22 નવેમ્બર 2023ના રોજ સાંજના સોનાના ભાવની સરખામણીમાં 142 રૂપિયાનો ઘટાડો થયો છે.
6
7
ગુજરાતમાં પાસપોર્ટના અરજદારોએ હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેમજ વેરિફિકેશન માટે પોલીસ પણ અરજદારના ઘરે નહીં જઈ શકે. દિવાળી બાદ પાસપોર્ટના વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારાો કરવામાં આવ્યો છે.રાજ્યના કાયદા વિભાગના પોલીસ નિર્દેશક દ્વારા એક પરિપત્ર ...
7
8
Gold and Silver Price Today: દીવાળી બાદ બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. બુધવાર બાદ ગુરુવારે પણ બુલિયન માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું હતું. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં નજીવો વધારો નોંધાયો હતો.
8
8
9
LPG Gas Cylinder: આપણા દેશમાં પેટ્રોલ(Petrol) અને ગેસ સિલિન્ડર(Gas Cylinder) ના ભાવ ક્યારેય એક સરખા રહેતા નથી. કોરોના બાદ તેમની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે દિવાળી પછી ગેસ સિલિન્ડરના ભાવને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે, જે ...
9
10
Subrata Roy Passed Away: સહારા ઈન્ડિયા ગ્રુપના સ્થાપક અને ચીફ સુબ્રત રોયનું મંગળવારે મુંબઈમાં નિધન થયું. તેમના નિધન બાદ નાના રોકાણકારોને ચિંતા થવા લાગી છે કે તેઓ તેમના પૈસા પાછા મેળવી શકશે કે કેમ.
10
11
ભારતના દિગ્ગ્જ ઉધોગપતિનું નિધન, ઓબેરોય હોટલ્સના સરક્ષક પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન, એ ઓબેરોય ગ્રુપના અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન થયું છે. આ માહિતી ઓબેરોય ગ્રુપ દ્વારા આપવામાં આવી છે. હકીકતમાં, માહિતી અનુસાર, PRS ઓબેરોયે આજે 98 વર્ષની ...
11
12
PAN-AADHAAR Link: કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક આરટીઆઈના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું કે ...
12
13
આજે ધનતેરસના દિવસે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. અહીં અમે તમને સોનાની કિંમતો વિશે સંપૂર્ણ માહિતી ...
13
14
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન, નીતા અંબાણીએ તેલંગાણામાં રિલાયન્સ રિટેલના પ્રથમ 'સ્વદેશ' સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ સ્ટોર ભારતીય કલા અને હસ્તકલાને સમર્પિત છે.
14
15
ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વાહનોના વેચાણમાં જંગી વધારો થયો છે. જેમાં દેશમાં માઈનસ 7.73 ટકા વેચાણ જ્યારે ગુજરાતમાં સતત આગેકૂચ છે. રાજ્યમાં ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 27.37 ટકાનો વધારો થયો છે.
15
16
ઈડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઈટના મુજબ આજે ગોલ્ડનો ભાવ 61002 રૂપિયા દર 10 ગ્રામના સ્તરે ખુલી રહ્યો છે. તેમજ આ ગયા વેપારી દિવસ પર 61075 રૂપિયા દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આ રીતે આજે સોના 73 રૂપિયા દસ ગ્રામની ગિરાવટની સાથે ખુલ્યો છે.
16
17
Eco Friendly Gujarat - વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા ...
17
18
રિલાયંસ ફાઉંડેશનની ફાઉંડર અને ચેયરપર્સન નીતા અંબાનીએ 1 નવેમ્બરના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે અન્ન સેવા હેઠળ 15 રાજ્યોના 1.4 લાખ લોકોને ભોજન આપવામાં આવ્યુ. અન્ન સેવા દ્વારા લગભગ 75 હજાર લોકોને તૈયાર ભોજન પીરસવામાં આવ્યુ. તો બીજી બાજુ ...
18
19
GST એટલે ગુડ્સ એંડ સર્વિસેજ ટેક્સ કલેક્શનમાં ઓક્ટોબરમાં વાર્ષિક આધાર પર 13 ટકા વધીને 1.72 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે. આ અત્યાર સુધીનુ બીજુ સૌથી મોટુ જીએસટી કલેક્શનનો આંકડો છે. જીએસટી કલેક્શનનો સૌથી મોટો આંકડો એપ્રિલ 2023માં જોવા મળ્યો હતો
19