0
New Income Tax E-filing Website- ઈનકમ ટેક્સનો નવો પોર્ટલ આજથી શરૂ જાણો 5 ખાસ વાતોં
સોમવાર,જૂન 7, 2021
0
1
PMVVY Scheme: રિટાયરમેંટ પછી પણ લોકોની પૈસાની જરૂર રહે છે. તેથી યોગ્ય સમય પર રિટાયરમેંટ પ્લાન લેવુ જરૂરી થઈ જાય છે. જો વ્યક્તિ યોગ્ય સમય પર રિટાયરમેંટ પ્લાન નહી લે છે તો તે પછી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેન્દ્ર મોદી સરકારએ સીનીયર સિટીજનને ...
1
2
પેટ્રોલ ડીઝલની કિમંતોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે દેશના 135 ડિસ્ટ્રિક્ટમાં પેટ્રોલના ભાગ 100 રૂપિયાને પર જઈ ચુક્યા છે. ફક્ત આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલની કિમ&તો અત્યાર સુધી લગભગ 13 ટકા વધી છે. આજે પેટ્રોલ 26-31 પૈસા પ્રતિ લીટર મોંઘુ ...
2
3
બ્લૂ ટિક પ્રકરણ વચ્ચે ભારત સરકારે નવા આઈટી નિયમોનુ અનુપાલન માટે ટ્વિટરને ફાઈનલ નોટિસ મોકલી દીધી છે. આ નોટિસમાં સરકારે ટ્વિટરને બે ટૂક કહ્યુ છે કે તએ 26 મે થી સોશિયલ મીડિયા માટે લાગૂ કરવામાં આવેલ શરતોનુ તરત પાલન કરે અને જો ટ્વિટરે આવુ ન કર્યુ તો ...
3
4
કોવિડ -19 થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે નરમ મૌદ્રિક નીતિ કાયમ રાખવાનો વિશ્વાસ આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે પોતાનો પોલીસી રેટ રેપો રેટને 4% ના વર્તમાન સ્તર પર સ્થિર રાખ્યો છે.
4
5
LIC કન્યાદાન પૉલીસી જમા કરવું માત્ર 130 રૂપિયા દીકરીના લગ્ન પર મળશે 27 લાખ જાણો કેવી રીતે LIC Kanyadaan policy
આ Policy માં ટેક્સ છૂટ અધિનિયમ 1.50 લાખ રૂપિયા સુધી છે.
5
6
સોના-ચાંદી (Gold-Silver) ની કિમંતોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સત્રમાં ઝડપી ઘટાડો આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિમંતોમા ફરીથી ઘટાડો નોધાયો. એમસીએક્સ (MCX) પર સોનુ વઆયદઆ 0.10% ઘટીને 48,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ...
6
7
ભારતના સૌથી શ્રીમંત અને મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 4 જૂન ના રોજ પોતાનો 62મો જન્મદિવસ (Anil Ambani Birthday) ઉજવી રહ્યા છે. અંબાણી પરિવાર હંમેશાથી જ પોતાની લૈવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતુ છે. મુકેશ અંબાણીની તુલનામાં તેમના નાના ...
7
8
દેશના વિવિધ હિસ્સાઓમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંકે આજે લૉકડાઉનમાં ગ્રાહકોને મદદરૂપ થવા ભારતના 50 શહેરમાં મોબાઇલ ઑટોમેટેડ ટેલર મશીન્સ (ATMs)ની સેવા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં મોબાઇલ એટીએમની ...
8
9
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)(અમૂલ)ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની તા. ૧ જૂન, ૨૦૨૧ ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવુ ...
9
10
કોરોનાની વિરૂધ પ્રથમ લડતમાં આરોગ્ય સેતુ એપની ખૂબ ચર્ચામાં આવ્યુ હતું. અને તેનો ખૂબ ઉપયોગ પણ થયો હતો. પણ કોરોનાની બીજી લહેરમાં તેનો મર્યાદા રસીકરણ સુધી સીમિત રહી ગયું. પણ હવે
10
11
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) એ તેના સભ્યોને કોવિડ-19 રોગચાળાના બીજી લહેર દરમિયાન તેમના ગ્રાહકોને સહયોગ આપવા માટે બીજા નોન-રિફંડબલ (નોન રિફંડબલ) કોવિડ-19 એડવાન્સ (એડવાન્સ)નો લાભ લેવાની મંજૂરી આપી છે.
11
12
તમારી મનગમતી ફોર્ચ્યુનપ્રોડકટસનો ઓર્ડર આપવાનુ હવે હંમેશ કરતાં વધુ આસાન બન્યુ છે. ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ વિવિધ ખાદ્યતેલ અને ફૂડ પ્રોડકટસ ઓફર કરતી અદાણી વિલ્મર લિમિટેડે હવે તેની પોતાની મોબાઈલ એપ્લિકેશન – ફોર્ચ્યુન ઓનલાઈન રજૂ કરીને રસોડાની જરૂરિયાતો ...
12
13
કોરોના મહામારીની બીજી લહેરના કારણે લાખો લોકોને તેમની નોકરી ગુમાવવી પડી છે. તેનાથી આર્થિક સંકટનો સામનો કરનારાઓની સંખ્યા વધી ગઈ છે. લોકો તેમની જરૂરિયાતના ખર્ચ ચલાવવા માટે લોન લેવા કે જમા મૂડીને ખર્ચ કરવા લાચાર છે. તેથી ઘણા બધા લોકો તેમના સાવધિ (એફડી) ...
13
14
દર મહિને નિયમોમાં ફેરફાર થાય છે. 1 જૂનથી અનેક નિયમ બદલાય રહ્યા છે. જો તમે નોકરી કરનારાઓ છો તો પછી તમારી પર તેની અસર પડી શકે છે. કેટલાક ફેરફાર સીધી તમારા ખિસ્સા પર અસર નાખી શકે છે. આવામાં આ નિયમો વિશે માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. મુખ્યરૂપે 1 જૂનથી 6 ...
14
15
જો તમે નોકરીયાત છો તો આ ખબર ખૂબ કામની છે. ઈપીએફઓએ પ્રોવિડંટ ફંડ ખાતાધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યુ છે. નવા નિયમ મુજબ હવે નિક્યોતાઓને દરેક કર્મચરીના અકાઉંટ 1 જૂનથી આધારા
15
16
ભારતના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ડોમિનક સરકાર એંટીગુઆ-બાર્બુડા પરત મોકલશે. એંટીગુઆ-બાર્બુડાની પ્રધાનમ&ત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ છે અમને આ વાતની માહિતી મળી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે.
16
17
આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ લાઈફ ઈંશ્યોરેંસએ રિટાયરમેંટને લઈને એક સ્પેશલ સ્કીમની શરૂઆત્ત કરી છે. જેમાં ગારંટી પેંશન પ્લાનની સાથે-સથે ગારંટી રિટર્ન પણ મળે છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલની
તરફથી રજૂ પ્રેસ રીલીજમાં કહ્યુ છે કે આ સ્કીમ વધતા મોંઘવરી દરની સાથે ...
17
18
7th Pay Commission- કેંદ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી જુલાઈની સેલેરી વધીને આવી શકે છે DA
18
19
WhatsApp એ ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ ફાઈલ કર્યો છે. જેમા આજથી લાગૂ થનારા નવા આઈટી નિયમોને રોકવાની માંગ કરવામાં આવી છે. વ્હાટ્સએપ વિરુદ્ધ ભારત સરકારનો કેસ મંગળવાર, 25 મે ના રોજ ફાઈલ કરવામાં આવ્યો. મેસેજર એપએ કહ્યુ કે નવા નિયમો ...
19