મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (19:01 IST)

આ બેંક શાખાઓને IFSC કોડ એક જુલાઈથી બદલી જશે

કેનરા બેંક 1 જુલાઈ 2021થી સિંડીકેંટ બેંકનો આઈએફએસસી કોડ બદલી રહ્યુ છે. કહેવાઈ રહ્યુ છે કે નવુ આઈએફએસસી કોડ યૂઆરએલ Canarabank.com/IFSC.html કે કેમરા બેંકની વેબસાઈટ પર જઈને હાસલ કરી શકાશે કે પછી પૂર્વવર્તી સિંડિકેટ બેંકના ગ્રાહકોને બદલે આઈએફએસસી અને એમઆઈસીઆર કોડની સાથે નવી ચેક બુક હાસલ કરવી પડશે. જણાવીએ કે ઓગસ્ટ 2019માં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ 10 પબ્લિક બેંકૉના મર્જ (merge) નો નિર્ણય કર્ર્યો હતો. હવે આ બેંકોના  આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ બદલી રહ્યુ છે. 
 
સિંડીકેટ બેંકના બધા કસ્ટમર તેમના બ્રાંચથી અપડેટેડ આઈએફસી કોડના વિષયમાં જાણકારી લેવા માટે કહ્યુ છે. બેંકએ કહ્યુ કે  ગ્રાહકોને એનઈએફટી/આરટીજીએસ/આઈએમપીએસથી ભંડોળ મેળવવા માટે નવા 
 
કેનરા આઈએફએસસીનો ઉપયોગ કરવો પડશે.  બેંકે ગ્રાહકોને નવો આઈએફએસસી કોડ અપડેટ કરવા જણાવ્યું છે, નહી તો  જુલાઈથી એનઇએફટી / આરટીજીએસ / આઇએમપીએસ જેવી સુવિધાઓનો લાભ નહી 
મળશે.