શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (13:34 IST)

Indian Railways: રેલ યાત્રીઓ માટે શુભ સમાચાર ટિકિટ બુકિંગના નિયમમા થયુ ફેરફાર IRCTC એ આપી જાણકારી

Indian Railways Latest Rule: જો તમે રેલ મુસાફરી કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે આઈઆરસીટીસીએ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરી આપ્યુ છે. આઈઆરસીટીસીથી ટિકિટ બુક કરનારા માટે મોટી સુવિધા મળી રહી છે. આ નવા નિયમ મુજબ હવે તમે એક મહીનામાં પહેલાથી વધારે ટિકિટ બુક કરી શકો છો. 
 
હકીકતમાં ઈંડિયન રેલ્વે કેટરિંગ એંડ ટુરિજ્મ કોર્પોરેશન  (IRCTC) એ નવુ નિયમ બનાવ્યો છેૢ જેના હેઠણ જો તમે તમારા આધાર કાર્ડ (Aadhaar Card Link With IRCTC) ને આઈઆરસીટીસી  (IRCTC New Rule)થી લિંક કર્યુ છે તો તમે તેનાથી સૌથી મોટુ ફાયદો મળશે. 
 
હવે બદલી ગયા ટિકિટ બુકિંગના નિયમ 
ઉલ્લેખનીય છે કે હવે પહેલા તમે આઈઆરસીટીસી અકાઉંટ (IRCTC Account)થી એક મહીનામાં વધારે પણુ 6 ઑનલાઈન ટિકિટ બુક કરી શકો છો પણ જો તમે તમારું આધાર કાર્ડ આઈઆરસીટીસીની આઈડીને લિંક કર્યુ છે તો તમે એક મહીનામાં 12 ટિકિટ બુક કરી શકતા હતા પણ હવે IRCTC આ નિયમમા મોટુ ફેરફાર કર્યુ છે. હવે તમે મહીનામાં એક આઈડીથી 24 ટિકિટ બુક કરી શકો છો. તમે તમારા આધાર કાર્ડને આઈઆરસીટીસીથી લિંક નહી કર્યુ છે તો તમે એક મહીનામાં 12 ટિકિટ જ બુક કરી શકો છો.