1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 23 એપ્રિલ 2019 (12:41 IST)

પેટ્રોલ-ડીઝલની કિમંતોમાં મંગળવારે કોઈ ફેરફાર થયો નહી

મંગળવાર 23 એપ્રિલના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતોને લઈને કોઈ રાહત ન મળી. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિમંત 72.95 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ ડીઝલની કિમંત 66.46 રૂપિયા પ્રતિ લીટર છે. વીતેલા દિવસ સામે પેટ્રોલ-ડીઝલની કિમંતમાં કોઈ ફેરફાર થયો નથી. 
 
સોમવારે તેલ વિતરણ કંપનીઓએ પેટ્રોલની કિમંત 5-6 પૈસા સુધીનો વધારો અને ડીઝલની કિમંતમા& 7 પૈસાનીકપાત કરી હતી. ટેક્સ ઓછો હોવાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિમંત બધા મહાનગર અને અન્ય રાજ્યોની રાજધાનીઓના મુકાબલે ખૂબ ઓછો છે. 
 
કલકત્તામાં પેટ્રોલ માટે 74.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ માટે 68.20 રૂપિયા પ્રતિ લીટર આપવા પડી રહ્ય છે. જેમા કોઈ ફેરફાર થયો નથી.  મુંબઈમાં પેટ્રોલની કિમંત 78.52 રૂપિયા પ્રતિ લીટર છે તો ડીઝલની કિમ6ત 69.56 રૂપિયા પ્રતિ લીટર છે. 
 
ચેન્નઈની વાત કરીએ તો અહી પેટ્રોલની રિટેલ કિમંત 75.71 રૂપિયા પ્રતિ લીટર છે તો ડીઝલની કિમ6ત 70.17 રૂપિયા પ્રતિ લીટૅર છે.