ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Pimple beauty tips in gujarati- પિંપલ્સ ફૂટી જાય તો તરત જ જરૂર કરો આ કામ

પિંપલ્સ કદાચ કોઈ આ પરેશાનીથી બચી શકે. ડેડ સેલ્સ, ધૂળ-માટી અને પાલ્યુશન, ડેંડ્રફ અને ઘણા કારણથી ચેહરા પર પિંપલ્સ આવી જાય છે. પણ પિંપલ્સની પરેશાની ત્યારે વધી જાય છે જ્યારે અમે તેને જાણ-અજાણે ફોડી નાખે છે. જો તમે પણ એવું કઈક કરો છો તો તમારી આ ટેવ તમારા ચેહરા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
1. ટિશ્યુ- જો ભૂલથી પિંપલ્સ ફોડી નાખ્યું હોય તો તરત એક ટિશ્યૂ કે સાફ કૉટન કપડા લો અન પિંપલ્સ પર રાખીને દબાવો. તેનાથી પિંપલ્સ માં રહેલ પસ અને ગંદગી બહાર આવશે. ટિશ્યૂ અને કપડાનીના 
 
કારણે બેકટીરયા બાકીને સ્કિનમાં નહી ફેલશે. ત્યારબાદ તમારા ચેહરાને ફેસવૉશથી સારી રીતે સાફ કરી લો. 
 
2. બરફ- એક બર્ફનો ટુકડો. લો અને કપડમાં બાંધીને તેને પિંપલ્સ વાળી જગ્યા પર રાખો. થૉડા સેકેંડસ સુધી રાખ્યા પછી હટાવો અને પછી તેન મૂકો તે પ્રોસેનસને 6-7 વાર રિપીટ કરો. 
 
3. લીમડો- લીમડામાં રહેલ એંટી બેક્ટીરિયલ પ્રોપર્ટીજ પિંપલ્સને ભરવામાં મદદ કરે છે. અને કોઈ રીતનો ઈંફેક્શનથી બચાવે છે. તેના માટે કેટલીક લીમડાના પાન લો અને તેને વાટીને પેસ્ટ બનાવી લો. આ 
 
પેસ્ટને પિંપલ્સ વાળા ભાગ પર લગાડો અને સૂકાવા પર ધોઈ લો. 
 
4. હળદર- જો તમારી સ્કિન સેંસિટીવ છે તો હળદર તમારા માટે સેફ ઑપ્શન છે. થૉડી હળદર લો અને પેસ્ટ બનાવીને પિંપ્લ્સ વાળા ભાગ પર લગાડો અને સૂક્યા પછી છુડાવીને ધોઈ લો. 
 
5. ટી ટ્રી ઑયલ- ટી ટ્રી ઑયલમાં પણ એંટી બેક્ટીરિયલ હોય છે જે પિંપલ્સના ઘાને ભરીને કોઈ પણ રીતના ઈંફેકશનથી બચાવે છે . ટી-ટ્રી ઑયલની 1-2 ટીંપા ને 10-15 પાણીના ટીંપા સાથે મિક્સ કરી મિક્સચર 
 
બનાવો. હવે તેને કૉટનની મદદથી તમારા પિંપલ્સ વાળા ભાગ પર લગાડો અને 1 કલાક પછી તેને ધોઈ લો.