સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By

New Covid-19 variant 'IHU- ઓમિક્રોન પછી હવે આ બીમારી મચાવશે તબાહી - એક નહી બે વાયરસથી મળીને બની છે

રિયાધ સ્થિત સાઉદી અંગ્રેજી ભાષાના દૈનિક અખબાર, અરબ ન્યૂઝ દ્વારા કરાયેલ ટ્વિટ અનુસાર, ઇઝરાયેલે ગુરુવાર, 30 ડિસેમ્બરના રોજ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના સંયુક્ત ચેપ તરીકે ગણવામાં આવતા પ્રથમ કેસની શોધ કરી હતી.IHU
 
ફ્લોરોના શું છે?મીડિયાના એક રિપોર્ટ મુજબ, ફ્લોરોનામાં કોરોના વાયરસ અને ઈન્ફ્લુએન્ઝાનું સંક્રમણ એકસાથે થાય છે. ઈઝરાયલમાં ફ્લોરોનાની બિમારી એક પ્રેગનેંટ મહિલામાં જોવા મળી. તે બાળકની ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. 
ફ્લોરોના લક્ષણો તાવ, શરીરમાં દુ:ખાવો, ઉધરસ, શરદી, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથાનો દુ:ખાવો, ઉલટી, ઝાડા અને સ્કીન પર ફોલ્લીઓ થાય છે