શુક્રવાર,ઑક્ટોબર 20, 2017
પત્ની – તમે મને કેટલો પ્રેમ કરો છો ?
પતિ – હુ તને ખૂબ જ પ્રેમ કરુ છુ ડાર્લિંગ, તેને માપી નથી શકતો પત્ની –
નહી બતાવો મને… પ્લીઝ
પતિ – ઠીક છે. હુ એક મોબાઈલ ફોન જેવો છુ અને તુ મારી સિમ કાર્ડ છે હુ તારા વિના કશુ નહી..
પત્ની – ઓહ.. કેટલા રોમાંટિક ...