Gujarati Literature 11

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

સોમવાર,જુલાઈ 1, 2024
0
1
સમય અને સમજ બંને એક સાથે નસીબવાળાને જ મળ છે કારણ કે સમય પર સમજ આવતી નથી અને સમજ આવે ત્યા સુધી
1
2
હસતા રહો તમે કરોડોની વચ્ચે ખિલતા રહો તમે લાખો વચ્ચે રોશન રહો તમે હજારોની વચ્ચે જેવી રીતે આકાશ રહે છે સૂરજ સાથે
2
3
World Environment Day 2024 : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે વિશ્વના ઘણા દેશો પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે અને જ્યારે આ પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે જીવનને પણ અસર થાય છે.
3
4
World No Tobacco Day: દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને કોઈ રીતે તંબાકૂના સેવન ન કરવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઉપરાંત તેના હાનિકારક પ્રભાવો વિશે દરેક વ્યક્તિને બતાવવાનો છે. આ કામને સરળ બનાવવા ...
4
4
5
વિનાયક દામોદર સાવરકર, 28 મે 1883 ના રોજ નાશિકના ભગુર ગામમાં જન્મેલા, સ્વતંત્રતા સેનાની અને મજબૂત રાષ્ટ્રવાદી નેતા હતા. આજે તેમની જન્મજયંતિ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો-
5
6
24 મે ના રોજ બ્રધર્સ ડે ઉજવાય છે. આ સુંદર મેસેજ દ્વારા તમે તમારા ભાઈને તમારા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
6
7
જો આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ તો જીવનભર તે કામનો ભાર આપણાં મન ઉપર રહે છે થોડા લોકો જલ્દી સફળ થવા માટે ખોટા રસ્તા અપનાવે છે.
7
8
Rajiv Gandhi- રાજીવ ગાંધીની પૃણ્યતિથી રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી તે કેવી રીતે શોધયુ, તે માનવ બોમ્બ હતો 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી
8
8
9
World family day 2023- પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને ...
9
10
Happy Mother's Day 2024 Shayari: માતૃદિવસ દુનિયાની દરેક માતાને સમર્પિત છે. જે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળ માતાની નિ:સ્વાર્થ સેવા અને પ્રેમના બદલામાં તેને સમ્માન અને આભાર આપવાનો છે
10
11
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને ...
11
12
પકડો એક બીજાનો હાથ બન્યો રહે તમારો સદા સાથ લગ્નના વર્ષગાંઠની શુભેચ્છા
12
13
અન્યાય અધર્મ વગેરેનો વિનાશ કરવો સંપૂર્ણ માનવ જાતિનુ કર્તવ્ય છે
13
14
Maharana Pratap Quotes in gujarati-મહારાણા પ્રતાપ શાયરી ચઢ઼ ચેતક પર તલવાર ઉઠા રખતા થા ભૂતલ પાની કો રાણા પ્રતાપ સિર કાટ કાટ કરતા થા સફલ જવાની કો।
14
15
દરેકનાં જીવનમાં પરિણામ કોઈપણ પરીક્ષાનુ હોય મહત્વપૂર્ણ હોય છે. પરતું આપણી ત્યાં બોર્ડ ને એકઝામનાં રીઝલ્ટને લઈને વધુ પડતી આંકાક્ષા.. હવ્વો થાય છે
15
16
મતદાનનુ માત્ર એક તિલક તમારા પ્રદેશને કોઈ ખોટા હાથમા જતુ બચાવી શકે છે
16
17
happy mothers day quotes gujarati - Mothers Day Quotes તેના રહેતા જીવન મે કોઈ દુખ નથી દુનિયા સાથ આપે કે ના આપે પણ મા નુ પ્યાર કયારે ઓછુ થતુ નથી
17
18

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

બુધવાર,એપ્રિલ 24, 2024
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એ
18
19
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
19