પત્ની : મેં મારી બર્થડે ગીફ્ટમાં તમારી પાસે ઘરેણા માગ્યા હતા. અને તમે મને આપ્યો એક ખાલી ડબ્બો. તમને ખબર છે? મને પાર્ટીમાં કેટલી શરમ આવી હતી….
પતી : એટલા માટે તો ડબ્બો આપ્યો.
પત્ની : મતલબ શું છે એનો?
ટીચર : બાળકો જણાવો કે આ બે વાક્યમાં શું ફરક છે?
તેણે કપડા ધોયા. અને તેણે કપડા ધોવા પડ્યા.
પપ્પુ : મેડમ પહેલા વાક્યમાં વ્યક્તિના કુંવારા હોવાનો, અને બીજા વાક્યમાં તે વ્યક્તિ પરણિત હોવાની ખબર પડે છે.