સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (11:08 IST)

Google એ લોંચ કરી Go Search એપ, જાણો 7 વાતો

Google એ નવી ગો સર્ચ એપ લોંચ કરી છે. યુઝર્સ તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. જાણો આ એપની 7 ખાસ વાતો.. 
 
1. ગૂગલ ગો સર્ચ એપને એડ્રોયડ 5.0 લૉલીપૉપ અને ત્યારબાદવાળા કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા એંડ્રોયડ ડિવાઈસેજમાં ઈસ્ટોલ કરી શકાય છે.  
2. આ ટૈક્સ્ટ બોલીને પણ સંભળાવે છે. 
3. આ ફક્ત સાત એમબીનો છે. 
4. ગો સર્ચની મદદથી ટૈક્સ્ટને કૈમરા ફ્રેમમાં મુકીને વાંચી શકાય છે. 
5. ગો સર્ચને કૈમરા ફ્રેમમાં મુકીને ટ્રાંસલેટ કે સર્ચ કરી શકાય છે. 
6. કેટલાક દેશોમાં આ એપ પહેલાથી જ ઉપલબ્ધ હતુ અને હવે તેને દુનિયાભરમાં બધા યુઝર્સ માટે પ્લે સ્ટોર પર રોલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. 
7.સર્ચ રિઝલ્ટ્સ આપવા ઉપરાંત આ એપ સારો અનુભવ આપવા માટે સર્ચ રિઝલ્ટ્સને યાદ પણ રાખે છે.