રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (16:44 IST)

માત્ર 14 મિનિટમાં જ ફોન ચાર્જ થઈ જશે

વિશ્ર્વની સૌથી ઝડપી સ્મારફોન ચાર્જિંગ ટેકનોલોજી લાવી રહી છે. જે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ( M.W.C.) 2022માં હજુ કરવામાં આવશે. રીઅલ મીનો નવો ફાસ્ટ ચાર્જિગ સ્માટફોન 125w સપોર્ટ સાથે આવશે
 
માત્ર 14 મિનિટમાં જ ફોન ચાર્જ થઈ જશે. રિયલ મીનો દાવો છે કે આ પહેલી કંપની છે જેની તરફથી પહેલીવાર 125w ફલેશ ચાર્જિંગ ટેકનીકને લોન્ચ કરવામાં આવશે.આ પહેલા કંપની દ્વારા 120w ફાસ્ટ ચાજિંગ ટેકનોલોજી રજુ કરવામાં આવી હતી. Xiaomi એ દાવો કર્યો છે કે