1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
  4. Launch of Maruti's most awaited new Blaeno today,

2022 Maruti Baleno- મારુતિની મોસ્ટ અવેટેડ ન્યૂ બલેનોનું આજે લોન્ચિંગ

baleno
મારુતિની બલેનોનું બુકિંગ શરૂ - New Maruti Baleno મારૂતિ સુઝુકી
 
(Maruti Suzuki)ની આ વર્ષે કાર લાંચ થઈ શકે છે. તેમાં નવી 2022  (Maruti Suzuki baleno) મારુતિની બલેનો પણ શામેલ થશે. નવા મૉડલઈ બલેનોને લઈને આશા છે કે આ કાર ર્ફેબ્રુઆરીમાં લાંચ કરી શકાય છે. હવે કેટલીક રિપોર્ટસમાં દાવો કરાયુ છે કે 2022 મારૂતિ સુઝુકુની બલેનો 10 ફેબ્રુઆરીને લાંચ કરાશે. પણ કંપનીની
તરફથી આ સંબંધમાં કોઈ પણ આધિકારિક જાણકારી નથી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022 બલેનોનું બુકિંગ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે નેક્સા ડીલરશીપ પરથી ઓનલાઈન પણ બુક કરી શકાય છે.
 
આગળનો લેખ
ઓર્ગન વગાડતો વીડિયો જોઈ રોમાનિયાની યુવતી અમદાવાદની યુવકના પ્રેમમાં પડી, બે વર્ષની મિત્રતા બાદ લગ્ન કર્યાં