Jokes Men Women 13

0

ખિસ્‍સામાં પૈસા નથી.

મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
0
1

સીધાં થઈ જશે

મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
પત્‍ની (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે. બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે. પત્‍ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું ત્‍યારે તે સુતા હોય છે.
1
2

લોટ બાંધવાનું શીખો લો

મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
પતિ (નવી પત્‍નીને) : હું તારા ખાવાના બનાવવામાં કોઈ ખામી નથી કાઢતો , પરંતુ મારી આ ઈચ્‍છા અવશ્‍ય છે કે તું મારે મા ની જેમ સર સ રસોઈ બનાવે. પત્‍ની : ઠીક છે આ કોઈ મુશ્‍કેલ કામ નથી, જો તમે પણ મારા પિતાજીની જેમ લોટ બાંધવાનું શીખો લો તો.
2
3

અરીસો

શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
પત્ની પતિ પાસેથી કાર ચલાવવાનુ શીખી રહી હતી. ત્યારે પત્નીએ કહ્યુ - તમે આ સામેનો અરીસો બરાબર લગાવ્યો નથી. પતિ - કેમ કોઈ ગરબડ છે ? પત્ની - આમાં તો ફક્ત પાછળ આવતી કાર જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.
3
4

માતાની જેમ

શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
પતિ(નવી પત્નીને) હું તારી રસોઈમાં કોઈ ખામી કાઢતો નથી, પરંતુ હું ઈચ્છુ છુ કે તુ મારી બાની જેમ જ રસોઈ બનાવે. પત્ની - ઠીક છે, આ કોઈ મુશ્કેલ કામ નથી, જો તમે પણ તમારા પિતાજીની જેમ લોટ બાંધવાનુ શીખો.
4
4
5

કાળી સાડી

મંગળવાર,સપ્ટેમ્બર 11, 2007
પતિ - ધારો કે હું મરી જાઉ તો ? પત્ની - એવું ના બોલો કાળી સાડીમાં હું જરાપણ સારી નથી લાગતી.
5
6

દૂધીનું શાક

મંગળવાર,સપ્ટેમ્બર 11, 2007
જમતી વખતે પતિએ કહ્યુ - આજે ફરી દુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી નવા જનમમાં માણસ ગધેડો બને છે. પત્નીએ કહ્યુ- એ તો તમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતુ.
6
7

ત્રણ ટિકીટ

મંગળવાર,સપ્ટેમ્બર 11, 2007
પતિ - આજે રવિવારની રજા છે અને આજે મને ખૂબ મજા આવશે, હું ફિલ્મોની ત્રણ ટિકિટ લાવ્યો છુ. પત્ની - ત્રણ શા માટે ? પતિ - તારી અને તારા મમ્મી-પપ્પાની.
7
8

મરજી

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
પત્ની - તમે હંમેશા મારી મા અને બહેનને જ કોસતાં હોય છે, જે કહેવું હોય તે મને કહો. પરંતુ તેમના સુધી ન પહોંચો. પતિ - કેવી વાતો કરે છે. તેમના કારણે જ તો તું મારા ગલે બંધાણી છે.
8
8
9

કુંવારો

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
પતિ-પત્ની મ્યુઝિયમ જોવા ગયા પતિ - અહીં દુનિયાના તમામ પ્રાચીન હથિયારો છે. પત્ની - આ સંગ્રહાલય બનાવવાળો જરૂર કુંવારો જ રહ્યો હશે. પતિ - કેવી રીતે ? પત્ની - આમાં સ્ત્રીઓનુ હથિયાર વેલણ તો છે જ નહી
9
10

મોડું

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
પત્ની (બહેનપણીને)આજકાલ મારા પતિ રોજ મોડા ઘરે આવે છે. બહેનપણી - તો તુ તેને ધમકાવીને રાખ, એટલે તે સીધા થઈ જશે. પત્ની - પણ ક્યારે ધમકાવુ ? જ્યારે હું ઘરે પહોંચુ છુ ત્યારે તે સુતા હોય છે.
10
11

બદલો

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
પતિએ અંતિમ શ્વાસ લેતાં લેતાં પત્નીને કહ્યું - મારા મર્યા પછી તુ અશોક સાથે લગ્ન કરી લેજે. પત્ની- અશોક સાથે ? એ તો તમારો પાક્કો દુશ્મન છે. પતિ - હા, તેની જોડે હું બદલો લેવા માંગુ છું.
11
12

સાચી ઉંમર

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
પત્ની - હું મારી સાચી ઉંમર કોઈને પણ બતાવતી નથી ? પતિ - ક્યારેય નહી ?
12
13

પોપટ-મેનાની વાર્તા

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
પત્ની - સામેની બારીમાં જે પોપટ-મેના બેઠા છે,તે રોજ અહીં આવે છે. સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે અને એક અમે છે કે દિવસભર લડતાં રહે છે. પતિ - પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે આ પોપટ અને મેનાની જોડીમાં પોપટ તો હંમેશા એ જ રહે છે, પણ મેના
13
14

આ મિત્રતા...

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
પત્ની (પતિને) સાંભળો છો, આ પંખો અને રેડિયો અંદર મુકી દો, મારી બહેનપણી આવી રહી છે. પતિ - શું તે આપણી વસ્તુ લઈ જશે ? પત્ની - નહી, તે પોતાની વસ્તુઓ ઓળખી જશે.
14
15

બિચારો પતિ

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી. એકબીજાના હાલચાલ પૂછ્યા પછી એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી. પહેલી બહેનપણી બોલી - મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે. અને તારો પતિ ? બીજી બોલી - મારો પતિ હસબંડ કમ સર્વન્ટ છે.
15
16

મજબૂરી

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
એક જાડા માણસે પોતાની પત્નીને પૂછ્યું- જાડા લોકો ખુશમિજાજ કેમ હોય છે ? પત્ની - ખુશમિજાજ ન રહે તો શુ કરે, ના તો તે લડી શકે છે, અને ન તો ભાગી શકે છે.
16
17

નંબર

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ? પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા. પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ? પુત્ર - તેને દસ નંબર મળ્યા.
17
18

અસમર્થ

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
જજ - આરોપ છે કે તમે તમારી પત્નીને અસહાય છોડીને ભાગી ગયા હતા. શુ તમે તમારા બચાવમાં કશું કહેવા માંગો છો ? પતિ - સાહેબ, હું મારો બચાવ કરી શકતો તો મારે ભાગવાની શી જરૂર હતી.
18
19

ગૃહસ્થ ધર્મ

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ? બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે.
19