0
Surya grahan 2019: શનિ અમાવસ્યા પર લાગી રહ્યુ છે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ
ગુરુવાર,જાન્યુઆરી 3, 2019
0
1
નવુ વર્ષ શરૂ થઈ ચુક્યુ છે. ગયા વર્ષે જે કંઈ સારુ કે ખરાબ થયુ તેને ભૂલીને આવનારા સમય વિશે વિચારીશુ તો સારી વસ્તુઓ કરી શકીશુ. તમારા જીવનને સરળ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સમૃદ્ધિના એવા ઉપાય બતાવ્યા છે. જેને કરવાથી જાતક પોતાની મહેનત અને ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
રાશિફળ 2019 મુજબ મીન રાશિના જાતકો માટે આ વર્ષ શાનદાર રહેવાનુ છે. આ વર્ષે તમારા કેરિયરમાં ચમક આવી શકે છે. કાર્યસ્થળ પર તમને એક અલગ ઓળખ મળશે. જો કે બીજી બાજુ તમને આર્થિક મામલે થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. મીન વાર્ષિક રાશિફળ 2019 મુજબ આ વર્ષે ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
રાશિફળ 2019 મુજ કુંભ રાશિવાળા માટે આ વર્ષ શાનદાર રહેશે આ વર્ષે કેરિયરમાં આગળ વધવાની તક મળશે. બીજી બાજુ ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ઉપરાત તમે શારીરિક રૂપથી બિલકુલ તંદુરસ્ત રહેશો. આર્થિક રૂપે પણ આ વર્ષે તમને અનેક ભેટ મળશે. ધન લાભ થવાના ...
3
4
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
મકર રાશિફળ 2019 મુજબ મકર રાશિવાળા માટે આ વર્ષ સારુ રહેવાનુ છે. નોકરી અને બિઝનેસ બંનેમાં તમને સફળતા મળવાના યોગ છે. પારિવારિક જીવન પણ સુખદ વ્યતિત થશે. જો કે તમારા આરોગ્યમાં આ વર્ષે ગડબડ થઈ શકે છે. જો તમે નોકરી કે વ્યવસાયમાં કોઈ વિદેશી ફર્મ સાથે ...
4
5
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
રાશિફળ 2019 મુજબ ધનુ રાશિવાળા માટે આ વર્ષ સારુ રહેવાનુ છે. કેરિયરમાં આ વર્ષે મિશ્રિત પરિણામ મળશે. બીજી બાજુ આર્થિક મામલે પરિસ્થિતિયો પહેલાથી સારી રહેશે. ભવિષ્યફળ 2019નુ માનીએ તો ધનુ રાશિના જાતકોએન આ વર્ષે કેરિયરમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી ...
5
6
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
રાશિફળ 2019 મુજબ વૃશ્ચિક રાશિના લોકો માટે આગામી વર્ષ પ્રગતિ કારક રહેશે. કેરિયરમાં નવી તક મળવાથી ઉન્નતિ થશે. બીજી બાજુ આર્થિક મામલા માટે પણ આ વર્ષ સારુ રહેવાનુ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. અભ્યાસમાં સફળતા માટે તનતોડ મહેનત કરશો અને ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
લા રાશિફળ 2019 મુજબ તુલા રાશિવાળા માટે આગામી વર્ષ અનેક રીતે સારુ રહેવાનુ છે. આ વર્ષે કેરિયર, અભ્યાસ અને આર્થિક ક્ષેત્રમાં સારા પરિણામ મળવાની આશા છે. બીજી બાજુ પારિવારિક અને પ્રેમ જીવન પણ સુખદ વ્યતીત થશે. આ વર્ષે નોકરી અને વ્યવસાયમાં શાનદાર પરિણામ ...
7
8
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
કન્યા રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમને કેરિયરના મિશ્રિત પરિણામ મળશે. આ દરમિયાન આગળ વધવાની અનેક તક મળશે. સારી ભાષા શૈલી અને સંવાદને કારણે તમે નોકરી અને વ્યવસાયમાં એક જુદો મુકામ મેળવી લેશે. આ વર્ષે આર્થિક જીવન પણ સામાન્ય રહેવાના સંકેત આપી રહ્યુ છે. આવક ...
8
9
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
સિંહ રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે તમારી મહેનતના બળે તમે સફળતા મેળવશો. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનો સમય ધન સંબંધી મામલે થોડુ સાચવીને રહેજો વર્ષે તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. પ્રિયતમ સાથે વિવાદ થઈ ...
9
10
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
કર્ક રાશિવાળા લોકોને આ વર્ષ ધન સંબંધી મામલા નોકરી અને વ્યવસાય માટે સારો રહેવાનો છે. નોકરિયાત લોકોને આ વર્ષે ખાસ ભેટ મળશે. વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે. નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે. કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છે. આવક વધવા અને ...
10
11
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
મિથુન રાશિફળ 2019 મુજબ આ વર્ષે કેરિયરમાં સફળતા મેળવવા માટે કડક મહેનત કરવી પડશે. આ વર્ષે નોકરી અને બિઝનેસમાં સફળતા માટે નવા વિચારોની સાથે આગળ વધવુ પડશે. આ મામલે વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારે માટે લાભકારી હોઈ શકે છે. બીજી બાજુ આર્થિક મોરચે આ વર્ષે ...
11
12
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
વૃષભ રાશિવાળા માટે વર્ષ 2019 પડકારોવાળુ રહેશે. ખુદને ડગલે ને પગલે સાબિત કરવા પડશે. વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને તુલા રાશિમાં થવાને કારણે વૃષભ રાશિનો સ્વામી શુક રાશિના છઠ્ઠા સ્થાન પર છે. આ કારણે તમારી જીદગીમાં ઉથલ પાથલ થયેલી રહેશે અને વિરોધીઓ સાથે ...
12
13
મંગળવાર,જાન્યુઆરી 1, 2019
આ વષે મેષ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં મિશ્રિત પરિણામ મળશે . તમે તમારી મહેનત અને પ્રયાસોથી ઉન્નતિ કરશો. જો નોકરિયાત છો તો આ વર્ષે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. કેરિયરને આગળ લઈ જવામાં ભાગ્ય તમારો સાથ આપશે. વર્ષની શરૂઆતથી જ તમે તમારા કાર્યમાં ...
13
14
મેષ રાશિ - નવી યોજના લાભકારી રહેશે. વાહનના ખરીદ વેચાણમાં સાવધાની જરૂરી છે. આરોગ્ય પ્રત્યે સચેત રહો. પરિવારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. ધર્મ કર્મ પ્રત્યે રુચિ વધશે.
14
15
રાશિફળ 2019 મુજ કુંભ રાશિવાળા માટે આ વર્ષ શાનદાર રહેશે આ વર્ષે કેરિયરમાં આગળ વધવાની તક મળશે. બીજી બાજુ ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ઉપરાત તમે શારીરિક રૂપથી બિલકુલ તંદુરસ્ત રહેશો. આર્થિક રૂપે પણ આ વર્ષે તમને અનેક ભેટ મળશે. ધન લાભ થવાના ...
15
16
ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનુ સ્વાગત છે. મિત્રો 2018 પુરૂ થઈ રહ્યુ છે અને નવુ વર્ષ 2019 આવી રહ્યુ છે.. આપ સૌને વેબદુનિયા તરફથી નવ વર્ષની શુભકામના. આજે અમે આપને બતાવી રહ્યા છે કે નવ વર્ષે 2019ના બધા લોકો માટે કેવી રીતે મંગળકારી રહે નવા વર્ષમાં બધા ...
16
17
Saptahik Rashifal -31 ડિસેમબર 2018 થી 6 જાન્યુઆરી 2019
17
18
નવા વર્ષ અમારા બધાના જીવનમાં ખુશીઓ લઈને આવે આ જ બધાની કામના હોય છે. આવો જાણીએ અમારા ધર્મશાસ્ત્રથી કેટલાક એવા ઉપાય જે વર્ષના પહેલા દિવસેથી શરૂ કરીને 365 દિવસ અજમાવી શકો છો..
18
19
સિંહ રાશિફળ 2019 - જાણો કેવુ રહેશે સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2019
19