શનિવાર, 11 જાન્યુઆરી 2025
0

હાથી અને ઉંદરની લડાઈ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
0
1

અંધારાના દર્શન

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સોનુ (મોનુને) મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. મોનૂ(આશ્ચર્યથી) શુ દેખાય છે ? સોનુ - અંધારુ.
1
2

પ્રેમ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
પ્રેમી - પ્રિયા, શુ હું પહેલો જ પુરૂષ છુ જેણે તને પ્રેમ કર્યો છે ? પ્રેમિકા - હા, તમે પહેલા જ પુરૂષ છો જેણે મને પ્રેમ કર્યો છે, બાકી તો હું જ અત્યાર સુધી પુરૂષોને પ્રેમ કરતી રહી છુ.
2
3

એરપોર્ટ

ગુરુવાર,ઑગસ્ટ 28, 2008
એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા. એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી - "કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને ...
3
4

બિલાડીનુ બચ્ચુ

ગુરુવાર,ઑગસ્ટ 28, 2008
મહેમાન : 'તમારી ઘરે ગયા વર્ષે બિલાડીનુ બચ્ચુ હતુ એનુ શુ થયું ? ગટ્ટુ : તમને સાચે જ ખબર નથી ? મહેમાન : ના, કેમ મરી ગયું ?
4
4
5

જાડો માણસ

સોમવાર,જુલાઈ 28, 2008
પિતાજીએ પોતાના મસ્તીખોર બાળકને - કુણાલ તે ફરી પડોશવાળા અંકલને હેરાન કર્યા, મેં તને કહ્યુ હતુ ને કે મોટા લોકોનો આદર કરવો જોઈએ. કુણાલ - પણ પપ્પા, તે અંકલ તો મોટા છે જ નહી, તેમની લંબાઈ પણ ઓછી છે, એ તો બસ જાડા છે.
5
6

મૂર્ખ છોકરો

સોમવાર,જુલાઈ 28, 2008
એક શિક્ષકે પોતાના વિધાર્થીઓને વ્યાકરણ ભણાવી રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યુ - મોહન મીઠાઈ ખાવાની ના પાડે છે, આ વાક્યમાં 'મોહન' શુ ગણાશે ? રમેશ, તુ બતાવ. રમેશ - જી સર, મોહન એક મૂર્ખ છોકરો છે
6
7

ભેંસ કે પાણી

સોમવાર,જુલાઈ 28, 2008
દૂધવાળો - માસી, આજે ભેંસે દૂધ ઓછુ આપ્યુ છે,તેથી ઓછા દૂધમાં ચલાવજો. માસી - એ તો મને પહેલાથી ખબર હતી, ગઈકાલથી નળમાં પાણી નથી આવ્યુ ને.
7
8

ઈશ્વરની કૃપા

સોમવાર,જુલાઈ 21, 2008
મુલ્લા નસીરુદ્દીનનો ગધેડો ખોવાયો છતા તે ઈશ્વરની કૃપા એવું વારંવાર બબડી રહ્યો હતો. કોઈએ તેને કહ્યુ કે તારો ગધેડો ખોવાયો છતાં તુ ઈશ્વરની કૃપા એવુ કેમ બોલે છે.
8
8
9

વાસી શાક

સોમવાર,જુલાઈ 21, 2008
ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ? વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે
9
10

ઈનામ

ગુરુવાર,મે 29, 2008
બેટા- તને ઈનામ કેવી રીતે મળ્યુ ? પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે. પિતા - સરસ, પણ વિષય કયો હતો ? પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા.
10
11

શરમજનક

ગુરુવાર,મે 29, 2008
મેનેજર(સેક્રેટરીને)- તમારુ વેતન અત્યંત ગોપનીય છે. તમારા મિત્રોને તેની જાણ ન કરતા સેક્રેટરી - જેવી તમારી આજ્ઞા, વાસ્તવમાં વેતનને માટે હું પણ એટલી જ શરમ અનુભવી રહ્યો છુ જેટલી કે તમે.
11
12

ખાલી મગજ

ગુરુવાર,મે 29, 2008
એક દિવસ રીનાએ મમ્મીને કહ્યુ - મારુ પેટ દુ:ખે છે, માઁ એ તેને સમજાવ્યુ કે - તુ ભૂખી છે, તારા પેટમાં કશું નથી તેથી તને દુ:ખી રહ્યુ છે. થોડાક દિવસો પછી રીનાના કાકા મદ્રાસથી આવ્યા, એક દિવસ તેમણે કહ્યુ કે - મારુ માથુ દુ:ખે છે.
12
13

બેટરી

સોમવાર,મે 19, 2008
મમ્મી - આશુ બેટા, જો તુ વ્યવસ્થિત જમે નહી તો તારી હેલ્થ ડાઉન થઈ જશે. આશુ - મમ્મી, તમે શુ મને બેટરી સમજી મૂક્યો છે ? હું કોઈ મોબાઈલની બેટરી નથી.
13
14

મીણબત્તી

સોમવાર,મે 19, 2008
શિક્ષક - જો વીજળીની શોધ ન થઈ હોત તો શુ થાત ? વિદ્યાર્થી - સર, મીણબત્તી સળગાવીને ટીવી જોવુ પડત.
14
15

સુરંગ

સોમવાર,મે 19, 2008
બહેને ભાઈને પૂછ્યુ - મારી પાસે બધા રંગ છે ભરવા માટે, બતાવ કયો રંગ આ ચિત્રમાં ભરુ ? ભાઈએ જવાબ આપ્યો - પણ એક રંગ તો નથી. બહેન - કયો રંગ ? ભાઈ - સુરંગ.
15
16

મગજ હોય તો ...

ગુરુવાર,મે 15, 2008
એક દર્દી(ડોક્ટર મિત્રને) હુ મારા મૃત્યુ પછી મારુ મગજ હોસ્પિટલમાં દાન કરવા માંગુ છુ. ડોક્ટર - ઠીક છે, મગજ હશે તો જરૂર લઈશુ.
16
17

શક્તિ અને બુધ્ધિ

ગુરુવાર,મે 15, 2008
અનુ - પપ્પા, આ પંખો વીજળીથી કેમ ફરે છે ? પપ્પા - કારણકે વીજળીમાં બહુ શક્તિ હોય છે. અનુ - શુ આપણાથી પણ વધુ ? પપ્પા - નહી, બેટા આપણુ મગજ વધુ શક્તિશાળી હોય છે. અનુ - તો પપ્પા પછી મગજથી પંખો કેમ નથી ફરાવતા ??
17
18

પપ્પાની પેન

ગુરુવાર,મે 15, 2008
માસ્ટરજી : સોનૂ, તારું હોમવર્ક તારા પપ્પાની હેંડરાઈટિંગમાં કેમ છે ? સોનૂ : માસ્ટરજી, એ તો મેં કાલે પિતાજીની પેનથી હોમવર્ક કર્યુ હતુ ને તેથી.
18
19

સૂરજ કે ચંદ્ર

સોમવાર,મે 12, 2008
બે પિયક્કડ પીને બેઠા હતા. એકે બીજાને પૂછ્યુ - બોલો ભાઈ, સૂરજ સારો કે ચંદ્ર ? ચંદ્ર. બીજાએ જવાબ આપ્યો - એટલા માટે કે સૂરજ તો દિવસે રોશની આપે છે,જ્યારે કે પહેલાથી જ અજવાળુ રહે છે,
19