રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 16 જૂન 2021 (10:03 IST)

Imtiyaz Ali - પડદા પર ઈમ્તિયાજ અલીએ આપી પ્યારને જુદી ઓળખ આ છે તેમની ફિલ્મો

બૉલીવુડના સૌથી સારા નિર્દેશકોમાં ગણાતા ઈમ્તિયાજ અલીનો આજે જનમદિવસ છે. ઈમ્તિયાજનો જન્મ 16 જૂન 2021ને ઝારખંડના જમશેદપુરમાં  થયો હતો. ઈમ્તિયાજએ બૉલીવુડ ઈંડસ્ટ્રીમાં પગલા  એક્ટર બનાવા માટે રાખ્યો હતો પણ તે નિર્દેશક બની ગયા. ઈમ્તિયાજના જનમદિવસ પર તમને જણાવીએ છે તેના કરિયરઆં મિલના પત્થર સિદ્ધ થઈ પાંચ ફિલ્મો વિશે 
 
જબ વી મેટ ( Jab we met) 
જબ વી મેટ - ઈમ્તિયાજની નિર્દેશક્કના રૂપમાં પ્રથમ ફિલ્મ હતી આ ફિલ્મ 2007માં આવી હતી. આ ફિલ્મના લીડમાં શાહિદ કપૂર અને કરીના કપૂર હતા. આ ફિલ્મના ગીત સુપરહિટ હતા તેમજ કરીના દ્વારા કરેલ 
ગીતની ભૂમિકા પણ બધાને દિલમાં વસી ગયો. 
 
લવ આજકલ 
લવ આજકલની વાત કરીએ તો આ વર્ષ 2009માં રીલીજ થએ હતી તેમાં લીડ જોડી સેફ અલી ખાન અને દીપિકા પાદુકોણ કરી હતી. આ જોડીને ખૂબ પસંદ કરાયુ હતું. ફિલ્મને તેની સ્ટોરી માટે આજે પણ યાદ 
કરાય છે. 
 
તેના ગીત આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. આ ફિલ્મમાં સેફ ને જુદા-જુદા લુક્સમાં નજર આવ્યા હતા. તેમજ ઋષિ કપૂરનો પણ એક મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મએ સેફ અલી ખાનના કરિયરમાં મુખ્ય 
ભૂમિકા હતી. 
 
રૉકસ્ટાર 
આ 20011ની તે ફિલ્મ છે જેમાં ઈમ્તિયાજ અલીએ એક પ્રેમ-સ્ટોરી જેણે બધાના દિલો પર રાજ કર્યુ. આજે પણ અ ફિલ્મનો જૂનૂન છે લોકોમાં રણબીર કપૂર અને નરગિસ ફાખરી તેમાં લીડમાં હતા. ફિલ્મનો સંગીત 
ખૂબ જોરદર હતો. આ ફિલ્મની સ્ટોરી ખૂબ જુદા હતી લોકોને આ ફિલ્મમાં પ્યારની જુદી પરિભાષા જોવા મળે છે. 
 
તમાશા 
આ ફિલ્મ 2015માં તેમાં રણબેર કપૂર અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં નજર આવ્યા. ઈમ્તિયાજએ એક વાર ફરી એક જુદો અંદાજમાં લવ સ્ટોરીને રજૂ કર્યુ. ફિલ્મનો સોંગ જો તુમ સાથ હો આજે પણ દિલ તૂટવા 
પર હમેશા સંભળાય છે. આ ફિલ્મની સ્ટોરી જુદા હતી લોકોને આ ફિલ્મમાં પ્યારની જુદી પરિભાષા જોવ મળી. 
 
હાઈવે 
આ ફિલ્મ 2014માં આવી. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને આલિયા ભટ્ટ લીડ રોલમાં રહ્યા. ફિલ્મમાં આલિયા તેમની એક્ટિગથી બધાનો દિલ જીતી લીધુ હતું. ફિલ્મમાં ટ્રેવલની સાત્થે એક ડિફરેંત લવ સ્ટોરીને જોવાયો હતો. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ તે ફિલ્મ છે કે ઈમ્યિયાજ માટે મિલના પત્થર સિદ્ધ થઈ.