દિવાળી પહેલા વડાપ્રધાન મોદી જશે બ્રિટેન

modi birthday
Last Modified બુધવાર, 13 ઑક્ટોબર 2021 (14:46 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે બ્રિટેન જશે.બ્રિટેનમાં
ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહેશે.
(Climate Change Conference)ની શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો :