ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (16:05 IST)

પદ્મ અવૉર્ડ 2020:12 ગુજરાતીને પદ્મશ્રી અવૉર્ડથી નવાજાયા

પદ્મ અવૉર્ડ 2020:12 ગુજરાતીને પદ્મશ્રી અવૉર્ડથી નવાજાયા
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે. પદ્મ 2020 અવૉર્ડ સમારોહ આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. 
 
કેશુભાઈ પટેલ- જાહેરજીવનપદ્મભૂષણ
બાલકૃષ્ણ દોશી આર્કિટેક્ચરપદ્મભૂષણ
દાદુદાન ગઢવી સાહિત્યપદ્મ
શ્રીમહેશ-નરેશ કનોડિયા કળાપદ્મ
શ્રીચંદ્રકાન્ત મહેતાસાહિત્યપદ્મ
શ્રીગફુરભાઈ બિલકીયાઉદ્યોગપદ્મશ્રીએચ.એલ. દેસાઈસાહિત્યપદ્મ
શ્રીસુધીર જૈનવિજ્ઞાનપદ્મ
શ્રીયઝદી નૌશીરવાન કરંજિયાકળાપદ્મ
શ્રીનારાયણ જોશીસાહિત્યપદ્મ
શ્રીશાહબુદ્દીન રાઠોડસાહિત્યપદ્મ