બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (13:50 IST)

સોનિયા ગાંધી ઝંડો ફરકાવી રહ્યા હતા પણ આવુ શું થયું કે ઝંડો ન ફરકાવી શક્યા સોનિયા ગાંધી

આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વચગાણાના અધ્યક્ષ સોનિયા ગાંધી કાંગ્રેસ મુખ્યાલય પર ઝંડો ફરકાવી રહ્યા હતા કે અચાનક એવુ બન્યુ કે બધા જોતા જ રહી ગયા. સ્થાપના દિવસ પર સોનિયા ગાંધી જ્યારે પાર્ટીનો ધ્વજ ફરકાવી રહ્યા હતા તો તે ધ્વજ સોનિયા ગાંધીના હાથ પર પડી ગયું. 
 
કાંગ્રેસના સ્થાપના દિવસ પર કાંગ્રેસ મુખ્યાલય પર ઝંડો ફરકાવીને વંદે માતરમ ગાયું. ત્યારબાદ સોનિયા ગાંધી કાર્યક્રમમાં હાજર  કાંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી.