Newsworld 610

બુધવાર, 8 એપ્રિલ 2026
0

સ્પેનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
0
1
Petrol Diesel Rates- ફેબ્રુઆરી એટલે કે આજે શુક્વારે દેશની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે.
1
2
ગાઝિયાબાદની ઈંદિરાપુરમ પોલીસ વિસ્તારની પોલીસે લોકોને હની ટ્રેપમાં ફંસાવવાના અને તેમનાથી પૈસા પડાવવાના આરોપમાં વસુંધરા કોલોનીથી એક મહિલા અને બે પુરૂષોની ધરપકડ કરી છે.
2
3
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાની ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે. આવામાં બંનેની ચારેબાજુએ ખૂબ ચર્ચા થઈ રહી છે. બીજી બાજુ વેડિંગ સીઝનમાં છોકરીઓ રાધિકાની સાડી કલેક્શનથી ખૂબ ઈંસ્પિરેશન લઈ રહી છે.
3
4
વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું
4
4
5
વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ મુ્દે કેટલાક યુવાનો આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન
5
6
ભારતને એક વધુ ટેસ્ટ ક્રિકેટર મળી ગયો છે. આકાશ દીપ ભારત અને ઈગ્લેંડ ટેસ્ટ મેચ દ્વારા પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી રહ્યા છે. કોચ રાહુલ દ્રવિડે આકાશ દીપને ઈંડિય કૈપ સોંપી.
6
7
Death of BRS MLA Lasya Nandita- તેલંગાણાની સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી BRS ધારાસભ્ય જી. લાસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
7
8
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોનની ચોરી કરતી ગૅંગના બે આરોપીને જમાલપુર માર્કેટમાંથી રંગે હાથ પકડ્યા છે. અમદાવાદમાં કેટલાક દિવસોથી શાકમાર્કેટ અને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારમાંથી મોંઘી બ્રાન્ડના મોબાઇલ ચોરી થવાની ફરિયાદો પોલીસને મળતી હતી.
8
8
9
કિશોર વયના દિમાએ પોતાનાં માતા, પિતા અને દાદા-દાદી ગુમાવ્યાં છે. એ બધાં ઉત્તર-પૂર્વ યુક્રેનમાંના રોઝા ગામમાં મિસાઇલ હુમલામાં માર્યા ગયા હતા.
9
10

ભરશિયાળે ગુજરાતમાં વરસાદ

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
Weather news- હવામાન વિભાગે રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે
10
11
kirtidan gadhvi- કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1976માં થયો હતો. આણંદ જિલ્લાના વાળુકડ ગામમાં જ તેઓ મોટા થયા છે.
11
12
વેકેશનની શરૂઆત થતા જ કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે. ત્યારે ઘણાં લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિષે માહિતગાર નથી હોતા. ત્યારે આજે અમે તમને એવા ફરવા લાયક સ્થળોની માહિતી આપીશું કે અમુક સ્થળો વિષે તમને જાણકારી પણ નહી હોય. ગુજરાતમાં ...
12
13
Manohar Joshi passed away- મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ નેતા મનોહર જોશીનું નિધન,
13
14
Swaminarayan Gopinath Mandir - દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. સ્વામી નારાયણ ગોપીનાથ મંદિરમાં ઠાકુરજીની એક મૂર્તિ છે
14
15
IPL 2024: ઈંડિયન પ્રીમિયર લીગની 17મી સીજનના પહેલા ફેજના શેડ્યુલનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમા ટૂર્નામેંટની શરૂઆત 22 માર્ચથી થશે અને પહેલો મુકાબલો CSK અને RCB ની વચ્ચે રમાશે. હાલ પહેલા ફેજમાં 17 દિવસના શેડ્યૂલને રજુ કરવામાં આવ્યો છે.
15
16
નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થતાં શિક્ષણક્ષેત્રે અનેક સુધારા-વધારા થયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્સ ઑફર કરવામાં આવશે.
16
17
Gulmarg:- જમ્મૂ કશ્મીર (Jammu and Kashmir)ના ગુલમર્ગમાં બરફના તૂફાન અને હિમસ્ખલનથી હોબાળો મચી ગયુ છે.
17
18
વડાપ્રધાન મોદીએ આજે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી.અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યાં બાદ વડાપ્રધાન મોદી વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ પહોંચ્યા હતા
18
19
Tarabh Valinath Mahadev - વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવ વાળીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે.
19