Newsworld News International 109

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

અમેરિકાના લાસ વેગાસમાં થઈ ફાયરિંગમાં 58ના મોત, 500થી વધુ ઘાયલ, ISISએ લીધી જવાબદારી

મંગળવાર,ઑક્ટોબર 3, 2017
0
1
રેપની ઘટનાઓ તો રોજ સાંભળતા જ રહે છે પણ મહિલાઓથી પુરૂષોના રેપની ઘટનાઓ બહુ ઓછી સંભળાય છે અને આ નવાઈ પણ લાગે છે. જ્યારે આ સાંભળવા મળે કે કોએ મહિલાએ પુરૂષનો રેપ કર્યું હોય.
1
2
લંડનમાં એકવાર ફરી મંગળવારે મેટ્રો ટ્રેનમાં ધમાકા થવાના સમાચાર છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે. તેમા બાળકો અને મહિલાનો પણ સમાવેશ છે. ધમાકા પછી ટાવર હિલ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ છે.
2
3

એલિયન છે કે રાક્ષસsee video

બુધવાર,સપ્ટેમ્બર 20, 2017
એલિયન છે કે રાક્ષસsee video
3
4
મેક્સિકોની રાજધાની મેક્સિકો સીટીમાં આવેલ શક્તિશાળી ભૂકંપમાં લગભગ 150 લોકોના મોત થઈ ગયા છે અને ડઝનો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મચારી કાટમાળમાંથી જીવીત લોકોને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. અધિકરીઓનુ કહેવુ છે કે મરનારાઓની સંખ્યા વધી શકે છે.
4
4
5
દક્ષિણ પશ્ચિમ લંડનના પાર્સસ ગ્રીન અંડરગ્રાઉંડ રેલવે સ્ટેશન પર થયેલ વિસ્ફોટ પછી મચેલી ભગદડમાં અનેક યાત્રી ઘાયલ થયા. લંડન પોલીસ આ વિસ્ફોટને આતંકી ઘટના સાથે જોડીને જોઈ રહી છે અને આ જ એંગલથી આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. લંડન સર્વિસ મુજબ 18 લોકોને ...
5
6
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાના બર્કલે સ્થિત યૂનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયામાં ભાષણ આપ્યુ. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ભારતના ઈતિહાસ, વિવિધતા, ગરીબી, વૈશ્વિક હિંસા અને રાજનીતિ પર વાત કરી. તેમણે કહ્યુ કે જે લોકો વિચારી રહ્યા હતા કે ભારત આગળ ...
6
7
મ્યાંમાર પ્રવાસના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં આવેલ બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન સ્તૂપોમાં એક શ્વેદાગોન પગોડામાં દર્શન કરવા પહોંચ્યા. પીએમ મોદીએ અહી પ્રાર્થના પણ કરી. ત્યારબાદ મોદી મુગલ બાદશાહ બહાદુર શાહ જફરની દરગાહ પર પણ જશે
7
8
સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમી રેટિંગ એજંસીઓનો મુકાબલો કરવા અને વિકાસશીલ દેશોની સરકારી અને કોરપોરેટ એકમોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે બ્રિક્સ ક્રેડિટ રેટિંગ એજંસી બનાવવાની જોશપૂર્ણ વકાલત કરી.
8
8
9
દુનિયાનો સૌથી નાનો સર્જીકલ રોબોટ કરશે ઓપરેશન
9
10
નમસ્કાર સમાચાર જરા હટ કે મા આપનુ સ્વાગત છે.. મિત્રો વિજ્ઞાન આજે એટલુ આગળ વધી ગયુ છે કે તેની શોધ પર તમને રોજ એવા અવનવા સમાચાર સાંભળવા મળશે જેને લઈને તમે નવાઈ પામશો... આજે અમે વાત કરી રહ્યા છે રોબોટની... આજે માણસની જેમ રોબોટ પણ દરેક કામ કરી લે છે. ...
10
11
આજે અમારા વિશેષ વીડિયોમાં અમે તમને બતાવી રહ્યા છે રાજકુમારી સાથે નોકરના પુત્રના લગ્ન.. હા મિત્રો... મલેશિયામા સોનાનુ એરોપ્લેન ઉડાવનારા સુલ્તાનની પુત્રીએ ફૂલોની દુકાનમાં કામ કરતા નોકરના પુત્ર સાથે લગ્ન કર્યા છે... આ એક એવી રાજકુમારીની સાચી લવ ...
11
12
સ્પેનના બાર્સેલોના ખાતે લાસ રામબ્લાસ પર્યટક વિસ્તારમાં બંધૂકધારીઓએ બે વાન પૂરપાટ દોડાવીને પર્યટકોની ભીડ પર વાન દોડાવી દીધી હતી. રાહદારીઓ પર હુમલામાં 13 લોકોનાં મૃત્યુ થયા હોવાના તેમ જ 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ આતંકી હુમલાની ...
12
13
દાદી અને ગ્લેમરસ આ બંને વાતો તમને વિરોધાભાસ લાગતી હશે.. સામાન્ય રીતે ચાર બાળકોની દાદી સાંભળીને તમારી સામે ચેહરા પર કરચલીઓ હોય એવી કોઈ મહિલાની તસ્વીર ફરવા માંડે છે. પણ ઈંટરનેટ પર એકવાર ફરી વયને લઈને ભ્રમિત છે. આ લેડીને જોઈને તેની વય વિશે યોગ્ય ...
13
14
આપણા દેશમાં ટેલેંટની કમી નહી છે. બા જરૂર છે તો તેને શોધીને કાઢવાની. આજે અમારે હાથ એવું વીડિયો લાગ્યું છે કે જેમાં એક આર્મી જવાન સરસ ડાંસ કરતો નજર પડી રહ્યું છે.
14
15
અહી જવાન થતા જ છોકરીઓનુ શરીર બદલાય જાય છે અને તે પુરૂષ બની જાય છે.. તમે વિચારી રહ્યા હશો કે મજાક કે કોઈ પ્રકારની અફવા છે... પણ આ સમાચાર સત્ય છે. દુનિયાથી કપાય ગયેલા કૈરીબિયાઈ ગામમાં આવી રહસ્યમયી ઘટના થઈ
15
16

Video - મરઘીના ઈંડામાં Pesticide Fipronil

બુધવાર,ઑગસ્ટ 9, 2017
. હોલેંડ અને બેલ્જિયમમાં મરધીના લાખો ઈંડા ફેંકવામાં આવી રહ્યા છે... ઈંડામાં એકવાર ફરી ખૂબ જ ઝેરીલા કીટનાશક જોવા મળ્યા છે. જર્મનીની સૌથી મોટુ સુપર માર્કેટ ચેનોમાં સામેલ આલ્ડીએ પોતાના સૈકડો સ્ટોરમાંથી બધા ઈંડા પરત મંગાવવાનું એલાન કર્યુ છે.. બેલ્જિયમ ...
16
17
ઈગ્લેંડમાં એક મહિલા દ્વારા 3 મહિલાઓ પર બળાત્કાર કરવાની વિચિત્ર ઘટના સામે આવી છે. જાણવા મળ્યુ છે કે કુત્રિમ લિંગ લગાવીને અન્ય મહિલાઓનો રેપ કરતી હતી. આ મામલે મહિલાને જેલ મોકલવામાં આવી છે. આ મહિલા પોતાની પાર્ટનરની આંખો પર પટ્ટી બાંધીને તેની સાથે ...
17
18
ભારત ચીનનો વિવાદ હવે તેમની ચરમ સીમા પર પહોંચી ગયો છે. ચીની વિશેષજ્ઞોએ કહ્યુ કે ચીન ડૉકલામમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલ સૈન્ય ગતિવિધિને ખૂબ લાંબા સમય સુધી રહેવાની મંજુરી નથી આપતુ.. અને બે અઠવાડિયાની અંદર ભારતીય સૈનિકોને કાઢવા માટે નાની મોટી સૈન્ય ...
18
19
ગાય ભેંસ બકરી દૂધ આપે છે એ તો તમે સૌ જાણો છો પણ જો હુ કહુ કે બકરો પણ દૂધ આપે છે તો ? આ સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો. પણ આ સત્ય છે. મહારાષ્ટ્રના ગોંદિયા જીલ્લાના ગોરેગાવ તાલુકામાં ગામ પિપરટોલામાં એક બકરો એવો પણ છે જે દૂધ આપી રહ્યો છે. આ બકરો ...
19