Newsworld News International 368

શનિવાર, 14 ફેબ્રુઆરી 2026
0

મુશર્રફ પાકિસ્તાનમાં જ રહેશે

રવિવાર,ઑગસ્ટ 31, 2008
0
1
દક્ષિણ પશ્ચિમ ચીનનાં બે રાજ્યોમાં આજે ભૂકંપનાં જોરદાર આચકા આવ્યા હતાં. રીક્ટર સ્કેલ પર આ તીવ્રતા 6.1 ની માપવામાં આવી હતી. આ ભૂકંપમાં કમસેકમ 22 નાગરિકોનાં મોત થયા હતાં. જ્યારે સેકડો ઘરો બરબાદ થયા હતાં.
1
2
કેથરીના કરતાં પણ વધુ ભયાનક અને શક્તિશાળી એવું વાવાઝોડું ગુસ્તાવ પશ્ચિમ ક્યુબાનાં કિનારે પહોંચી ગયું છે. અમેરિકી હવામાનખાતાનાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે લુઈસિયાના તરફ આગળ વધતું આ વાવાઝોડું માટે પાંચ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.
2
3
વેનેઝુએલાની એક જેલમાં હિંસા થવાથી 8 કેદીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય 16 લોકો ઘાયલ થયાં છે.
3
4
તિબેટના ધર્મગુરૂ દલાઇ લામાની હાલત હાલમાં સુધારા પર છે. ગઇ કાલે તેમને કમજોરી જણાતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
4
4
5

બિલાવલે કરી મદદની અપીલ!

શનિવાર,ઑગસ્ટ 30, 2008
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોનો દિકરો અને પીપીપીનાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ દેશ અને દુનિયાનાં લોકો પાસે મદદ માંગી છે. બિલાવલ નામથી ફરતાં ઈ મેઈલે લોકોમાં અચરજ ફેલાવ્યું છે.
5
6
જ્યોર્જિયા મુદ્દે રૂસ અને પશ્ચિમી દેશો વચ્ચે વાક્યુધ્ધ તેની ચરમસીમાએ પહોચ્યું છે. રૂસનાં પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતીને યુરોપીયન દેશોને અમેરિકન વિદેશ નીતિનાં હિતોને પોષણ આપવાથી દૂર રહેવા ચીમકી આપી છે.
6
7
નવી દિલ્હી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારથી બે દિવસીય ગૃહસચિવ સ્તરની બેઠક ઢાકામાં શરૂ થનાર છે. આ બેઠકમાં ભારત હુજીના આતંકવાદીઓ સામે પગવાં લેવ બાંગ્લાદેશને સાફ શબ્દોમાં કહે તેમ માનવામાં આવી રહ્યું છે.
7
8
પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમનાં અશાંત એવા વિસ્તારમાં પોલીસની બસ પર કરવામાં આવેલા બોમ્બથી હુમલામાં 9 પોલીસનાં જવાનો સહિત 11 નાગરિકોનું મૃત્યુ પામ્યાં છે.
8
8
9
જ્યોર્જિયાનાં મુદ્દે બ્રિટન અને રૂસ વચ્ચે વધી રહેલાં તનાવની વચ્ચે બ્રિટેને સ્પષ્ટ કર્યું છે કે તે રૂસની સાથે કોઈપણ પ્રકારનાં સંઘર્ષની શક્યતા જોતું નથી
9
10
ભારતીય મૂળ એક સોનીની બે બદમાશોએ લૂંટી, તેને હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. બદમાશોએ વેપારીને લૂંટીને તેને ગોળી મારી ફરાર થઈ ગયા હતાં.
10
11
અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ડેમોક્રેટીક પક્ષનાં ઉમેદવારની ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી. જેમાં બરાક ઓબામાએ પોતાનું નામાંકનપત્ર ભર્યું હતું. ઓબામાનાં સમર્થનમાં ક્લિન્ટને જણાવ્યું હતું કે ઓબામા ગૃહ અને વિદેશનીતિનાં મોર્ચે અમેરિકાને થયેલા ...
11
12
જ્યોર્જિયાનાં રાષ્ટ્રપતિ મિખાઈલ સાકશવિલીએ આરોપ લગાવ્યો છે કે રૂસ પોતાની તાકાતનો ઉપયોગ કરીને યુરોપનો ભૌગોલિક નકશો બદલી નાંખવાની યોજના બનાવી રહ્યું છે.
12
13
જ્યોર્જિયા મુદ્દે રૂસ અને અમેરિકા વચ્ચે તિરાડ દિવસે ને દિવસે મોટી થઈ રહી છે. અને, તેને કારણે રૂસે પણ પોતાનું વલણ કડક કરી દીધું છે. રૂસનાં રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે આજે અમેરિકાની ગર્ભિત ધમકીનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રશિયા શીતયુધ્ધની ...
13
14
સુડાની વિમાનનું અપહરણ દારર્ફુરનાં એક વિદ્રોહી સમૂહ સાથે જોડાયેલાં આતંકવાદીઓએ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અને, તેઓ લીબિયાથી વિમાનને પોતાનાં નેતા પાસે એટલે કે પેરીસ લઈ જવા માંગે છે.
14
15
રશિયા દ્વારા જ્યોર્જિયાનાં વિદ્રોહી ક્ષેત્રો દક્ષિણ ઓસેતિયા અને અબખાજીયાને સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્રનાં રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી છે. આ ઘોષણાને અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશે બિનજવાબદાર અને ઉતાવળે ભરાયેલા પગલાંરૂપે ગણાવ્યું છે.
15
16
સુડાનનાં યુધ્ધથી પ્રભાવિત એવા દાર્ફુર ક્ષેત્રમાં થોડા સમય પહેલાં અપહરણ કરાયેલ યાત્રી વિમાનને લીબિયામાં ઉતારવામાં આવ્યું છે. અજ્ઞાત લોકો દ્વારા અપહરણ કરાયેલા વિમાનમાં 100થી વધુ લોકો સવાર છે.
16
17
પુરાતત્વ વિશેષજ્ઞોએ પેરુની રાજધાની લીમાના રહેવાસી વિસ્તારમાંથી 1300 વર્ષ જૂની એક સ્ત્રીની મમી શોધી કાઢી છે. પુરાતત્વ વિશેષજ્ઞ ઈસાબેલ ફ્લોરેસે કહ્યુ કે સ્ત્રીની વારી સંસ્કૃતિથી છે.
17
18

ઝરદારીએ શરિફની માફી માંગી

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા આસિદ અલી ઝરદારીએ પી.એમ.એલ-એનના વડા નવાઝ શરીફની માફી માંગી લીધી છે.
18
19
ઇસ્લામાબાદ. પાકિસ્તાનના પેશાવર શહેરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ એક અમેરીકી અધિકારી લિન ટ્રેસી પર હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં તેઓ બાલ બાલ બચી ગયા હતા.
19