Newsworld News International 95

ગુરુવાર, 5 માર્ચ 2026
0

ચીની સૈનિકને પરત મોકલશે ભારત, ડ્રેગન બોલ્યો - આક્રમકતામાં કમી સારા સંકેત

સોમવાર,ઑક્ટોબર 19, 2020
0
1
ઇટાલીમાં, કોરોના વાયરસ ફરી એક વખત વેગ મળ્યો છે. પાછલા દિવસે 11 હજારથી વધુ કેસ નોંધાયા બાદ સરકારે નવો લોકડાઉન લાદવાની ફરજ પડી હતી, ત્યારબાદ સમગ્ર દેશમાં નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
1
2
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના પૉઝિટિવ આવ્યાના બે અઠવાડિયા પછી ચૂંટણીઅભિયાન ફરી શરૂ કર્યું છે. ફ્લૉરિડાના સૅનફર્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પની એક રૅલીમાં હજારો લોકો ભેગા થયા હતા. આવતા ચાર દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ એવાં ચાર ...
2
3
દુનિયાભરમાં કોવિડ-19 રોગચાળાના કહેર વચ્ચે કોરોના વાયરસની વૈક્સીનની કોશિશ ચાલુ છે. આ વચ્ચે ઝટકો આપનારા સમાચાર છે કે જૉનસન એંડ જોનસને પોતાની કોરોના વૈક્સીનની ટ્રાયલ પર રોક લગાવી છે. ટ્રાયલમાં ભાગ લઈ રહેલ એક વ્યક્તિને કોઈ બીમારી થઈ ગયા પછી જૉનસન એંડ ...
3
4
લંડન. બ્રિટનમાં છેલ્લા 24 કલાક દરમિયાન વૈશ્વિક રોગચાળાના કોરોનાવાયરસના 12,872 નવા કેસોની પુષ્ટિ કર્યા પછી, કોરોના ચેપી લોકોની સંખ્યા 6 મિલિયનને વટાવી 6,03,716 થઈ ગઈ છે, દેશમાં બીજા દેશવ્યાપી લોકડાઉન થવાની શક્યતા વધી છે.
4
4
5
વિશ્વની નજર આજે શાંતિના નોબેલ પુરસ્કાર પર રહી. નોબલ શાંતિ પુરસ્કાર એવી વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે વિશ્વભરની શાંતિ ક્ષેત્રે કેટલાક ખૂબ પ્રભાવશાળી કાર્ય કર્યાં છે. આ વખતે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
5
6
પાકિસ્તાનમાં ચુડેલ્સ વેબ સીરિઝ પર પ્રતિબંધ લાગવાથી વિવાદ ઉભો થયો છે. ત્યા ટીવી અને ફિલ્મી કલાકારો સાથે સામાન્ય લોકો પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અનેક લોકોએ તેને પાકિસ્તાન માટે શરમની વાત કહી છે. લોકોનુ કહેવુ છે કે આપના દેશમાં મહિલાઓ ...
6
7
જ્યારે આખુ વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે અને રોજ હજારો લોકોનો જીવ જઈ રહ્યો છે, આ દરમિયાન પણ અપરાધી ફ્રોડ કરવાથી ચુકતા નથી. મહામારી દરમિયાન બ્રિટનમા રોમાંસ ફ્રોડ કે ડેટિંગ ફ્રોડના મામલામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ડેટિંગના બહાને ...
7
8
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આવા સમયે બધુ જોર સ્વિંગ સ્ટેટ પર છે. આ એવા અમેરિકી રાજ્ય છે, જયા વોટર્સ રિપબ્લિકન કે પછી ડેમોક્રેટિક પાર્ટી કોઈના પણ પક્ષમાં વોટ નાખે છે. તો પરિણામ પ્રભાવિત થાય છે. કુલ મળીને 538 ...
8
8
9
કોરોના વાયરસના વેક્સીન અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અદનોમ ઘેબીયસે વિશે મોટી જાહેરાત કરી છે. જિનીવામાં, તેમણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસ માટેની એક પ્રામાણિક રસી તૈયાર થઈ શકે છે. તેમણે રસી ઉપલબ્ધ થાય ત્યારે સમાન ...
9
10
કોરોના ચેપથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેની સારવાર વૉલ્ટર રીડ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે હેલિકોપ્ટરમાં વ્હાઇટ હાઉસ જવા રવાના થયો હતો.
10
11
ચીનનુ સરકારી ભોપુ ગ્લોબલ ટાઇમ્સે ઈશારા ઈશારામાં ધમકી આપી છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો ચીની સેના ભારતની તાજેતરમાં બનેલી અટલ ટનલનો નાશ કરશે. ચાઇનીઝ અખબારે એક નિષ્ણાતના હવાલાથી કહ્યુ કે ભારતીય વિસ્તાર ખૂબ જ ઓછી વસ્તીવાળો છે અને આ ટનલનો ...
11
12
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્ર્મ્પ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. બંનેને ક્વોરેંટાઈન કરવામાં આવ્યા છે. ગુરૂવારે ટ્ર્મ્પની સીનિયર એડવાઈઝર હોપ હિક્સ સંક્રમિત થઈ હતી. થોડા દિવસ પહેલા તેમણે રાષ્ટ્રપતિ સાથે ઘણી યાત્રાઓ ...
12
13
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75 મી વર્ષગાંઠ દરમિયાન પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના નાપાક ઇરાદાથી બાજ ન આવ્યા. કાશ્મીર મુદ્દે દર વખતે ઊંઘા મોઢે પડવા છતા પણ ઇમરાન ખાન સુધર્યો નથી. તેમણે યુનાઇટેડ નેશન્સ ફોરમનો કિંમતી સમય ભારતની નીંદા કરવામાં ...
13
14
અમેરિકાના ઑરેગન રાજ્યમાં લાગેલી આગને લીધે લગભગ પાંચ લાખ લોકો બેઘર થયા છે. જ્યારે દસનો ભોગ લેવાયો છે.
14
15
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિકરાળ આગ લાગી છે. આ આગ એટલી મોટી છે કે તેણે 14,000 ફાયર ફાઇટર્સ તેને બુઝાવવા માટે કામે લાગેલા છે. હાલ તેના જંગલમાં અનેક જગ્યાએ આગ લાગી છે, સૌથી મોટી 28 આગને હાલ કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
15
16
વધતી વસ્તીથી ઉભી સર્જાયેલ ભોજન-પાણીની સમસ્યાને લીધે પ્રકૃતિને જે સ્તરનું નુકશાન થયુ છે તેને કારણે 2050 સુધી વિશ્વની એક અબજ વસ્તી બેઘર થઈ જશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમી એન્ડ પીસ સંસ્થાએ વૈશ્વિક ઇકોલોજીકલ જોખમને આધારે આ સર્વે કર્યો છે. અહેવાલમાં ...
16
17
ચીન ગભરાઈ ગયું છે અને હવે તે પોતાના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેની સેના યુદ્ધ લડી શકે છે. ભારત સાથે યુદ્ધમાં જવાનો ફાયદો તેમને મળશે તેવું પણ તે સમજાવી રહ્યું છે. સ્પષ્ટ છે કે સરહદ પર ભારતના આક્રમક વલણને કારણે ચીન બેકફુટ પર છે
17
18
એક સરકારી અધિકારીને ઓનલાઈન ZOOM મીટિંગ દરમિયાન પોતાની સેક્રેટરી સાથે શારીરિક સંબંધ બાંધતા રંગે હાથ પકડાયો. નવાઈની વાત તો એ છે કે આ મામલો ફિલિપીંસનો છે. ડેલીમેલની રિપોર્ટ મુજબ ફાતિમા ડોસ વિલેજ કાઉંસિલએ જૂમ પર રેગુલર ઓનલાઈન બિઝનેસ મીટિંગ આયોજીત કરી ...
18
19
અત્યાર સુધી તમે સ્ત્રીઓ માટે બિકિની વિશે જોયુ હશે પણ હવે પુરૂષો માટે પણ બિકિની આવી ગઈ છે. જેને બ્રોકિની નામ આપવામાં આવ્યુ છે. પુરૂષો માટે આ બિકિની વન શોલ્ડરવાળી છે. જેને બ્રોકિની નામ આપવામાં આવ્યુ છે. તેને કનાડાના ટોરંટોમાં બે યુવકોએ મળીને તેની શોધ ...
19