0
પેરિસ ઓલંપિકમાં અવિનાશ સાબલેએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર સ્ટીપલચેજની ફાઈનલમાં બનાવ્યુ સ્થાન
મંગળવાર,ઑગસ્ટ 6, 2024
0
1
Paris Olympics 2024: ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ! બ્રિટનને હરાવીને ભારત સેમિફાઈનલમાં પહોંચ્યું છે ભારતીય હોકી ટીમે ફરીથી ગ્રેટ બ્રિટનને હરાવ્યું,
1
2
અલ્જિરિયાનાં ઈમાન ખલીફ અને ઇટાલીનાં એન્જેલા કૅરિની વચ્ચેની પેરિસ ઑલિમ્પિકની બૉક્સિંગ મૅચમાં વિવાદ થયો છે.
2
3
Paris Olympics 2024: પેરિસ ઓલંપિકમાં ભારતે અત્યાર સુધી 3 મેડલ જીત્યા છે. બીજી બાજુ 8માં દિવસે વધુ એક પદક જીતવાની આશા કરવામાં આવી રહી હતી જે શૂટિંગમાં મહિલ 25 મીટર પિસ્ટલના ઈવેન્ટમાં આવી શકતી હતી. તેમા અત્યાર સુધી 2 પદક જીતી ચુકી મનુ ભાકરે ફાઈનલ ...
3
4
Paris Olympics 2024: ઓલંપિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ માટે ભારત સરકારે ઈનામી રકમની જાહેરાત કરી છે. ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 75 લાખ રૂપિયા આપે છે. સિલ્વર મેડલ જ ઈતનારા ખેલાડીને સરકાર તરફથી 50 લાખ રૂપિયા જ્યારે કે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનારા એથલીટને ...
4
5
ભારતીય હોકી ટીમે ઓલિમ્પિક 2024ના ગ્રુપ સ્ટેજની મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-2ના માર્જીનથી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે ભારતીય હોકી ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
5
6
લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો છે અને ઓલિમ્પિકની બેડમિન્ટન મેન્સ સિંગલ ઈવેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ઓલિમ્પિકમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
6
7
Paris Olympics 2024 Live: પેરિસ ઓલંપિકના 7મા દિવસે એકવાર ફરીથી બધાની નજર મનુ ભાકર પર ટકવાની છે. જેમા એ મહિલા 25 મીટર પિસ્ટલ ઈવેંટમાં ભાગ લેશે. આ ઉપરાંત લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેઈ ખેલાડીનો સામનો કરશે.
7
8
Paris Olympics 2024 Live: પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે ભારતના સ્વપ્નિલ કુસલેએ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પછી લક્ષ્ય સેને બેડમિન્ટનમાં પોતાની મેચ જીતી લીધી છે. જ્યારે કે પીવી સિંધુને હારનો સામનો કરવો પડ્યો .
8
9
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે ભારતના ભાગે શૂટિંગ ઈવેંટમાં સ્વપ્નિલ કુસાલે પુરૂષ 50 મિટર રાઈફલ થ્રી પોજીશનમાં કાંસ્ય પદક જીતવામાં સફળ રહ્યા. ભારતનો આ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ છે.
9
10
Paris Olympics 2024 Live: પેરિસ ઓલંપિક 2024ના છઠ્ઠા દિવસે 3 એવી ઈવેંટ્સ છે જેમા ભારત પાસે મેડલ જીતવાની તક છે. તેમા 2 ઈવેંટ જ્યા એથલેટિક્સમાં આગળ તો એ જ એક ઈવેંટ શૂટિંગમાં હશે. તેમા બૈડમિંટનમાં લક્ષ્ય સેન અને એચએસ પ્રણયની વચ્ચે પ્રી-ક્વાર્ટર ફાઈનલ ...
10
11
રમતોના મહાકુંભ ઑલિમ્પિકની ફ્રાન્સના પેરિસમાં શરૂઆત થઈ ચૂકી છે. ભારત તરફથી પણ 117 ખેલાડીઓનું દળ પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે.
11
12
પેરિસ ઑલિમ્પિકના ચોથા દિવસ એટલે કે મંગળવારે મનુ ભાકર અને સરબજોતસિંહે મિક્સ 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્યપદક જીત્યો હતો
12
13
મનુ ભાકર તથા સરબજોતે મિક્સ્ડમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઑલિમ્પિક ઇવેન્ટ દરમિયાન બે મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં છે.
13
14
ભારતના અગ્રણી ગેમિંગ પ્લેટફોર્મ JioGames એ તેની JioGames એપ અને Jio સેટ-ટોપ બોક્સમાં Google ના GameSnacks ને એકીકૃત કરીને તેના ગેમિંગ પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે.
14
15
ઓલંપિક 2024માં ભારતે બીજો મેડલ જીત લીધો છે.. મનુ ભાકર અને સરજોત સિંહની જોડીએ 10 મીટર એયર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેંટમાં કમાલનુ પ્રદર્શનુ કર્યુ છે. તેમણે બ્રોન્જ મેડલ જીત્યો છે.
15
16
Rohan Bopanna: રોહન બોપન્ના પેરિસ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેને પોતાની પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પછી તેણે મોટું નિવેદન આપ્યું છે.
16
17
Olympics Day 3 Live Update: ભારત આજે આર્ચરી અને શૂટિંગ મેડલ ઈવેંટમાં ભાગ લેશે. જ્યા તેને કેટલાક વધુ મેડલ મળવાની આશા છે. ગઈકાલે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
17
18
પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં મહિલા વર્ગના ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યાં.
18
19
PM Modi એ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર - શૂટિંગમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાકર સાથે PM મોદીએ વાત કરી.
19