0
કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત
શુક્રવાર,નવેમ્બર 7, 2025
0
1
ગુજરાતના અમદાવાદનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની દુકાનમાં એક વેપારી એક મહિલા પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. 16 સેકન્ડની આ ક્લિપમાં વેપારીએ મહિલાને 17 વાર થપ્પડ મારી હતી.
1
2
ગુજરાતના લોક સાહિત્યકાર, કથાકાર, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સંસ્થાપક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનુ 85 વર્ષની વયે નિધન થઈ ગયુ છે
2
3
સૂરતના વન વિભાગની એક મહિલા રેંજ ફોરેસ્ટ ઓફિસર પોતાની કારમાં બેહોશ અને ઘાયલ મળી. તેના માથા પર ગોળી વાગી હતી. જેને ડોક્ટરોએ ઓપરેશન કરીને કાઢી. હાલ તેની હાલત ગંભીર છે અને પોલીસ તપાસમાં લાગી છે.
3
4
Gujarat Online Liquor Permit: ગુજરાત આવનારા પર્યટકોને અહી દારૂબંદી હોવાને કારણે આલ્કોહોલની ખરીદી અને તેને પીવા માતે અત્યાર સુધી ઘણી સમસ્યા થતી હતી. હવે ટુરિસ્ટ પોતનાઅ મોબાઈલથી જ દારૂ પીવાની અનુમતિ મેળવી શકશે. સરકારે તેમા ગિફ્ટ સિટીના લાઈસેંસને પણ ...
4
5
અમદાવાદમાં એક વર્ષથી ગુમ થયેલા એક વ્યક્તિનું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે તેના ઘરના રસોડાના ફ્લોર નીચેથી તેનું હાડપિંજર શોધી કાઢતાં શહેરમાં હડકંપ મચી ગયો હતો.
5
6
૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ પોતાને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ કહે છે. પરંતુ તે આંખોમાં આંસુ અને હૃદયમાં પીડા સાથે આ વાત કહે છે. વિમાન દુર્ઘટનામાં ૨૪૧ લોકો મૃત્યુ પામ્યા હતા, અને રમેશ એકમાત્ર ...
6
7
Surat Kosamba Murder Case: સૂરતમાં સોમવારે એક ટ્રોલી બેગમાંથી એક મહિલાની બોડી જપ્ત કરવામાં આવી. લાવારિસ બેગની સૂચના પર પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. જ્યારે પોલીસે બેગ ખોલી તો તેમા એક 25 વર્ષની મહિલાને ઠૂંસીને ભરવામાં આવી હતી. પોલીસ હાથ પર પોલીસ ...
7
8
Gujarat Farmers News: વર્ષ 1959 માં આવેલી બોલીવુડ ફિલ્મ અનાડી નુ ગીત કીસી કી મુસ્કરાહટો પે હો નિસાર... કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર .. કિસી કે વાસ્તે હો તેરે દિલ મે પ્યાર, જીના ઈસી કા નામ હૈ.. ગુજરાતના એક ઉદ્યોગપતિએ આ લાઈન સાચી કરી બતાવી છે. ...
8
9
હોટલો અને મૉલના ચેંજિંગ રૂમમાં છિપાયેલા કેમરા દ્વારા સાંભળવા મળનારી ડરામણી સ્ટોરીઓ તમામ સામે આવી જાય છે. અમદાવાદની એક પ્રસુતિ હોસ્પિટલમાં મહિલાઓની તપાસના અનેક વીડિયો યૂટ્યુબ અને ટેલીગ્રામ ચેનલો પર અપલોડ કરવામાં આવ્યા. રાજકોટની એક હોસ્પિટલના આ ...
9
10
ગુજરાતના રાજકોટમાં ફળ વેચનાર અલ્તાફ કાદરીને આઘાત લાગ્યો જ્યારે તેની કાકીએ 60,000 રૂપિયા કચરો સમજીને કચરાપેટીમાં ફેંકી દીધા. આ કચરો ડંપ થવાનો હતો, પરંતુ તે પહેલાં, અલ્તાફે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો અને અંતે તેના ખોવાયેલા પૈસા પાછા મેળવ્યા.
10
11
ભારતીય હવામાન વિભાગે 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત વીજળીનો પણ ખતરો છે. વીજળીના ખતરા પર હવામાન વિભાગે ખાસ અપડેટ આપ્યું છે.
11
12
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીતનારી ભારતીય ટીમ માટે ખાસ ભેટોની જાહેરાત કરી છે. દરેક ખેલાડીને તેમના ઘર માટે હાથથી બનાવેલા અસલી હીરાના ઘરેણાં અને છત પરના સોલાર પેનલ મળશે.
12
13
ગુજરાતમાં, લગભગ 17,000 રેશન દુકાન માલિકો તેમના કમિશનને 20,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરવા, અનાજ વિતરણમાં થયેલા નુકસાન માટે વળતર અને મોનિટરિંગ કમિટીના નિયમોમાં ફેરફારની માંગણી સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે.
13
14
Gujarat Ahmedabad Bridge Story: કોમનવેલ્થથી લઈને 2036 ઓલંપિક રમત માટે દાવેદારી રજુ કરી રહેલ અમદાવાદ વર્તમાન દિવસમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનુ કારણ બન્યુ છે સાબરતી નદી પર બનેલો એક પુલ. આ પુલે ત્રણ વર્ષમાં 27 કરોડ રૂપિયા કમાવી લીધા. ...
14
15
Arvind Kejriwal News: ગુજરાતમાં પોતાની જડ જમાવવામાં લાગી આમ આદમી પાર્ટીએ શુક્રવારે સરદાર પટેલની 150 મી જયંતિ પર બીજેપી પર એક પછી એક હુમલા કર્યા. સુરેન્દ્રનરના સુદામડામાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યુ કે 2027માં બીજેપીને ગુજરાતથી જવુ ...
15
16
ગુજરાતમાં પોતાના આગવા વલણથી અલગ ઓળખ બનાવનાર પાટીદાર નેતા જીગીષા પટેલે હેડલાઇન્સમાં ચમકી છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા તે દિવસે તેઓ AAPમાં જોડાયા હતા. બીજા જ દિવસે તેઓ મજબૂત લોકોના ગઢ ગણાતા ગોંડલમાં પહોંચ્યા હતા
16
17
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે
17
18
શુક્રવાર,ઑક્ટોબર 31, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. દેશના પ્રથમ ગૃહમંત્રીની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ એકતા નગરમાં આયોજિત ભવ્ય ઉજવણીમાં સરદાર પટેલના પૌત્ર ગૌતમ પટેલ અને તેમના પરિવારે પણ હાજરી ...
18
19
શુક્રવાર,ઑક્ટોબર 31, 2025
રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એકતા નગરમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ. ૧,૨૨૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઇ-ઉદઘાટન અને ઇ-શિલાન્યાસ કર્યો.
19