ચાઈનીઝ દોરી અંગે અત્યાર સુધીની સૌથી મોટી રેડ
મહીસાગરમાંથી પ્રતિબંધિત દોરીનો 21 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. બાલાસિનોર GIDCમાં પોલીસની હતી સૌથી મોટી રેડ
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ અર્થે લવાઈ હતી તેમાં GIDCમાં એક ગોડાઉનમાં રખાયો હતો જથ્થો. આ દરોડામાં 12,542 નંગ ચાઈનીઝ રિલ પકડાઈ છે. અલગ અલગ બ્રાન્ડની ચાઈનીઝ દોરીઓ મળી
ટ્રક ભરીને ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. ઈદ્રીશ શેખ શેખ નામનો આરોપી હાલ ફરાર ચાઈનીઝ દોરી ક્યાંથી લવાઈ હતી તે અંગે હાલ તપાસ પ્રતિબંધિત દોરી ક્યાં આપવાની હતી તે અંગે પણ તપાસ