Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

Updated: શુક્રવાર, 10 જુલાઈ 2026 (12:04 IST)

સામગ્રી

ઘઉંનો લોટ – 1 કપ
ગોળ (છીણેલો) – 3/4  કપથી 1 કપ (સ્વાદ મુજબ)
ઘી – 1/2  કપ
એલચી પાઉડર –1/2 ચમચી
બદામ અને પિસ્તાની કતરણ – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક)
ALSO READ: ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

બનાવવાની રીત

એક જાડા તળિયાની કડાઈમાં ઘી ગરમ કરો.
તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે 10–12 મિનિટ સુધી સતત હલાવતા શેકો. લોટ સુવર્ણ રંગનો થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો.
હવે મિશ્રણને 2–3 મિનિટ સહેજ ઠંડું થવા દો.
ALSO READ: મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)
તેમાં છીણેલો ગોળ અને એલચી પાઉડર ઉમેરો અને ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.
તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો.
ઉપરથી બદામ-પિસ્તાની કતરણ છાંટો અને હળવેથી દબાવી દો.
10–15 મિનિટ પછી હળવું સેટ થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી લો.
સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી સર્વ કરો
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

શ્રીલંકા પર એક દાવના હારનું સંકટ, ફોલોઓન બચવા માટે કેટલા રન બનાવવા પડશે

Samsung Galaxy Z Fold 8 Ultra : ટેક યુઝર્સ માટે શું ખાસ છે?

કાનપુરમાં કચરામાંથી એક્સપાયર થયેલી ચોકલેટ અને ટોફી ઉપાડવાની દોડ, વીડિયો વાયરલ

SBI Clerk Vacancy: એસબીઆઈ કર્લકના 9124 પદ પર ભરતી, ગ્રેજ્યુએટસ માટે તક, જાણો પરીક્ષા પેટર્ન અને સેલેરી

ઓનલાઈન વેચાઈ રહ્યું હતું ઝેરી ધતુરા! કર્ણાટકમાં Amazon, Swiggy Instamart અને BigBasketના ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

વધુ જુઓ..

સપ્ટેમ્બર મહિનાના તહેવારો

Raksha Bandhan Tips- આ રક્ષાબંધન આટલું કરો, તમારા ભાઈ-બહેનનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે

Raksha bandhan katha: રક્ષાબંધન પૌરાણિક કથા

રક્ષાબંધન સ્પેશિયલ: પરંપરાગત મીઠાઈને આપો મોર્ડન ટચ! ભાઈ માટે બનાવો આ ટ્રેન્ડી સ્વીટ ડિશ

રક્ષાબંધનના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર ?

આગળનો લેખ
Show comments