બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

કર્જમાંથી મુક્તિ અને પોતાનુ ઘર બનાવવા માટે અપનાવો આ ટોટકા

ગુરુવાર,જાન્યુઆરી 31, 2019
0
1

ગુરૂવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ

ગુરુવાર,જાન્યુઆરી 31, 2019
ગુરૂવાર અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘણા બધા કામ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો દેવગુરૂ બૃહસ્પતિનુ ખૂબ મોટુ સ્થાન માનવામાં આવ્યુ છે અને જો આપણે બ્રહ્માંડની વાત કરીએ તો નવ ગ્રહોમાં બૃહસ્પતિ ગ્રહને સૌથી ભારે માનવામાં ...
1
2
દેવી લક્ષ્મીનો જન્મ સમુદ્રમંથનમાંથી થયો હતો. સમુદ્રમાંથી ઉત્પન્ન અમૂલ્ય રત્ન જેવા કે શંખ, મોતી અને કૌડીની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી જ છે. કોડી એક રત્ન છે જે ધન સમના મૂલ્યવાન છે. પ્રાચીન સમયમાં કોડી રત્નથી જ વેપાર, ખરીદ-વેચાણ વગેરે કાર્ય થતા હતા
2
3
લસણના પ્રયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે પણ કરાય છે અને નાની-મોટી આરોગ્ય સમસ્યાઓમાં પણ આ ખૂબ કારગર હોય છે પણ તમે કદાચ સાંભળ્યું હશે કે લસણની નાની કળી તમારી ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી, તમને અમીર પણ બનાવી શકે છે. ઘણા લોકોની સાથે આ સમસ્યા હોય ...
3
4
મહિલાઓ અને પુરૂષ પોતાનો કિમંતી સામાન મુકવા માટે પર્સનો પ્રયોગ કરે છે. બધા ઈચ્છે છે કે તેમનુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે અને ફાલતૂ ખર્ચ ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ પણ મહત્વ રાખે છે.
4
4
5
ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિશેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની અશુભ્રતાને શુભ્રતામાં પરિવર્તિત કરવા માટે બુધવારે ગણેશ પૂજા કરવી જોઈએ. બુધ ગ્રહ અને ગણશજી બંને ...
5
6
નસીબ ન આપી રહ્યું છે સાથ તો રોજ કરવા આ 4 ખૂબજ સરળ ઉપાય
6
7
રસોડામાં આ રીતે તવો મુકવાથી ચોક્કસ બની જશો કરોડપતિ
7
8
ચા- ચાથી પણ જાણી શકીએ છે કેવું છે અમારું ભવિષ્ય
8
8
9
ઘણો બધો પૈસો, સુખ શાંતિ અને ખુશી બધા લોકો ઈચ્છે છે. પણ ક્યારેક ક્યારે આપણા ભાગ્યમાં તે બધુ નથી હોતુ જે આપણે ઈચ્છીએ છીએ. અનેકવાર આપણી ઈચ્છાઓ અધૂરી પણ રહી જાય છે. આ બધાના અનેક કારણ હોય છે. પણ તેના ઉપાય પણ જરૂર હોય ચ હે. ભગવાનની પૂજા પાઠ અને તેમની ...
9
10
પીપળની પૂજા કરો .. શનિવારે પીપળાના વૃક્ષની પૂજા વિધિ વિધાનથી કરો. ભાગવત મુજબ પીપળો ભગવાન શ્રીકૃષ્ણનુ જ રૂપ છે. શનિ દોષોની મુક્તિ માટે પીપળાની પૂજા આ રીતે કરો...
10
11
શુક્રવારે દૂધથી સંકળાયેલો આ ઉપાય કરવું, ક્યારે નહી રહેશે ઘરમાં પરેશાની
11
12
ૐ ભૂરિદા ભૂરિ દેહિનો, માદભ્રમ્ ભૂર્યાભર ભૂરિ વેદિન્દ્ર દિત્સસિ ૐ ભરિ દાહ્યાસિ શ્રૃત: પુરૂની શુર વૃત્રહન આ નો ભજસ્વ રાધાસિ
12
13
જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે આથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતિની દિશના ધ્યાન રાખવા જોઈએ.
13
14
જો તમે અઠવાડિયાના કેટલાક ખાસ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આ નિમ્ન ઉપાયની સાથે તમારા દિવસની શરૂઆત કરવી. આ ઉપાયથી તમારા કાર્યની સફળતાના યોગ મજબૂત થશે.
14
15
વર્ષ 2019માં તમારા માટે ફાયદાકારી છો, તમારું જીવન સુખમય હોય અને તમને પારિવારિક, આર્થિક, માનસિક અને ભૌતિક સુખ સુવિધા મેળવા છો, તેના માટે તમે તમારા લગ્ન અનુસાર કેટલાક સરળ ઉપાય કરવું.
15
16
આ ટોટકા ગામડાઓની મહિલાઓ તેમના સંબંધોને મધુરતા માટે હમેશા કરે છે . તમે પણ અજમાવી જુઓ જો વૈવાહિક જીવનમાં મિઠાસ ઈચ્છો છો તો રાત્રે સૂતા સમતે પત્ની પતિના ઓશીંકા નીચે એક સિંદૂરની પુડિયા અને પતો પત્નીના ઓશીંકા નીચે કપૂરની બે ટિકિટા મૂકી નાખો. સવાર થતા જ ...
16
17
લાલ કિતાબ પર આધારિત ચમત્કારિક ઉપાય રાશિઓના આધારે છે. તમે પણ રાશુ મુજબ આ વૈદિક નિયનના પાલન કરી શકો છો.
17
18
આપણો ભારત દેશ ટોના ટોટકાઓનો દેશ છે. આજે પણ જો મેડિકલ સાયંસ કોઈ બીમારીને દૂર કરવામાં નિષ્ફળ જાય તો ઓછા ભણેલા લોકો તંત્ર મંત્રનો સહારો લે છે. જો કે શહેરના લોકોના આ બધી વસ્તુથી અછૂતા નથી. તંત્ર મંત્રની શરૂઆત રાઈથી થાય છે. જ્યોતિષ મુજબ તંત્ર ...
18
19
આજે અમે આપને બતાવી રહ્યા છે તુલસીના પાનના કેટલાક ઉપાયો વિશે.. મિત્રો તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અને જો તેને તમારા ઘરના આંગણમાં લગાવવામાં આવે તો ઘરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. એટલુ જ નહી તુલસીના ...
19